gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા : કરમસદથી કેવડીયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું વડોદરા ખાતે ભવ્ય આગમન-સ્વાગત થશે | Vadoda…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરા : કરમસદથી કેવડીયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું વડોદરા ખાતે ભવ્ય આગમન-સ્વાગત થશે | Vadoda…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Ekta Yatra : સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનને ગૌરવવંતુ સ્થાન અપાવનાર શષ્ટ્રના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીના વર્ષ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત સરદાર પટેલના જન્મ સ્થળ કરમસદથી કેવડિયા કોલોનીથી રાષ્ટ્રીય પદયાત્રા સરદાર @ 150 યુનિટી માર્ચનો શુભારંભ તા.26મી નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો.

રાષ્ટ્રીય પદયાત્રા વડોદરા ખાતે તા.28મી નવેમ્બરને શુક્રવારના રોજ વડોદરા જિલ્લાના સિંધરોટ ખાતેથી શહેરમાં પ્રવેશ થશે. ત્યાર બાદ રાષ્ટ્રીય પદયાત્રા તા.29મી નવેમ્બરને શનિવારના રોજ ગોત્રી-સેવાસી ખાતેથી પ્રારંભ કરવામાં આવશે. શહેર ભાજપ અધ્યક્ષ ડૉ.જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, સરદારની 150 જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચ-રાષ્ટ્રીય પદયાત્રાનાં શહેરમાં પરીભ્રમણ દરમિયાન તા.29મીએ શનિવારનાં રોજ સાંજે 7 કલાકે ખ્યાતનામ કલાકર કીર્તીદાન ગઢવીનો લોકડાયરો યોજાશે. અખંડ ભારતના શિલ્પી રાષ્ટ્રનાં પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સાચી અંજલી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજવામાં આવેલ રાષ્ટ્રીય પદયાત્રા “સરદાર @150 યુનિટી માર્ચનાં વડોદરા શહેરમાં આગમન અને પરીભ્રમણ પ્રસંગે તથા લોક ડાયરામાં સંસ્કારી નગરીનાં નગરજનોને પધારવા શહેર સ્વાગત સમિતિ તરફથી નિમંત્રણ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ પાલિકા-પોલીસે વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચેથી 10 ટ્રક ભરીને ગેરક…

ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ પાલિકા-પોલીસે વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચેથી 10 ટ્રક ભરીને ગેરક...

આર્થિક સંકટમાં છોટાઉદેપુરના ખેડૂતો: કપાસની ખેતી નષ્ટ થઈ, સરકારી સહાય હજીયે ‘શૂન્ય’! | Chhota Udepur …

આર્થિક સંકટમાં છોટાઉદેપુરના ખેડૂતો: કપાસની ખેતી નષ્ટ થઈ, સરકારી સહાય હજીયે 'શૂન્ય'! | Chhota Udepur ...

મહેસાણાના ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકની આત્મહત્યા, માનસિક તણાવમાં હોવાનો દાવો | A young ma…

મહેસાણાના ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકની આત્મહત્યા, માનસિક તણાવમાં હોવાનો દાવો | A young ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના સી.જી. રોડ અને સિંધુ ભવન પર વાહન પ્રતિબંધ, ન્યુ યર સેલિબ્રેશનની ટ્રાફિક એડવાઇઝરી જાહેર | A…

9 months ago
Amdavad Hosts Historic First World Yogasana Championship as Yogasana Takes a Major Step onto the Glo…

4 months ago
દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરૂઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ |…

1 year ago
દિગ્ગજ ફિલ્મ એક્ટ્રેસ બરાબરની ફસાઈ, DRIએ ફટકાર્યો 102 કરોડનો દંડ, જાણો કેસ | Gold Smuggling Case Act…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News