gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ પાલિકા-પોલીસે વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચેથી 10 ટ્રક ભરીને ગેરક…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ પાલિકા-પોલીસે વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચેથી 10 ટ્રક ભરીને ગેરક…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિ. કમિશ્નરને પત્ર લખીને વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચે અને ડિવાઈડરમાં ગેરકાયદે રહેતા લોકો અને ગેરકાયદે દબાણ હટાવવા પત્ર લખ્યો હતો. પત્રમાં અફીણ, ગાંજો, ડ્રગ્સ જેવા ગેરકાયદે ધંધા થતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આવા ગંભીર આક્ષેપ બાદ પાલિકા અને પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું અને ગઈકાલ ગુરુવારે રાત્રે એક મેગા ઓપરેશન કર્યું હતું અને 7 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા બ્રિજ અને ડીવાઈડર વચ્ચે રહેતા 250 જેટલા શ્રમજીવીઓ અને ભીખારીઓને દૂર કર્યા હતા. આ ઉપરાંત આ બ્રિજ અને  ડિવાઈડરમાંથી 10 ટ્રક ભરીને ગેરકાયદે સામાન પણ દૂર કર્યો હતો. 

સુરત પાલિકાએ બનાવેલા સંખ્યાબંધ ફ્લાય ઓવર બ્રિજ નીચે ભિખારી-શ્રમજીવીઓનો અડ્ડો છે અને કેટલાક અસામાજિક તત્વોએ પણ અડ્ડો બનાવ્યો છે. થોડા સમય પહેલાં સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે પણ બ્રિજ નીચેથી ન્યુસન્સ દુર કરવા માટે આદેશ કર્યો હતો. પરંતુ તંત્રએ કોઈ ખાસ કામગીરી કરી ન હતી. હાલમાં વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિ. કમિશ્નરને એક પત્ર લખ્યો હતો. જેમાં સુર્યપુર ગરનાળાથી પ્રાણીસંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધી આવેલા ઓવર બ્રિજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે અનેક લોકો ગેરકાયદે રહે છે. આ ઉપરાંત JCB, ટ્રક, ટેમ્પા જેવા મોટા વાહનનું પાર્કિંગ થઈ રહ્યું છે. આ સાથે સાથે દબાણની આડમાં ગેરકાયદેસર ધંધા જેવા કે અફીણ, ગાંજો, ડ્રગ્સનું ખુબ જ મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થઈ રહ્યું છે. પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ઉકેલ કેટલા દિવસમાં લાવો છો તેનો લેખિત જવાબ આપવા માટે જણાવ્યું હતું. 

આ પત્ર બાદ પાલિકા અને પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે અને ગુરુવારની રાત્રે જ મેગા ઓપરેશન કર્યું હતું.  આ કામગીરી દરમિયાન  વરાછાથી  લંબે હનુમાન સહિતના વિસ્તારોમાં ફ્લાય ઓવર બ્રિજ નીચે અડિંગો જમાવી વસવાટ કરતા 250 જેટલા લોકોને હટાવવામાં આવ્યા હતા. જ્યારે 10 ટ્રક ભરીને તેઓની માલવાહક ટ્રાઇસિકલ સહિત બેનરો, ઘરવખરીનો સામાન સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે, આ કાયમી ધોરણે દબાણ દુર થાય તેવી માંગણી કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
આર્થિક સંકટમાં છોટાઉદેપુરના ખેડૂતો: કપાસની ખેતી નષ્ટ થઈ, સરકારી સહાય હજીયે ‘શૂન્ય’! | Chhota Udepur …

આર્થિક સંકટમાં છોટાઉદેપુરના ખેડૂતો: કપાસની ખેતી નષ્ટ થઈ, સરકારી સહાય હજીયે 'શૂન્ય'! | Chhota Udepur ...

મહેસાણાના ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકની આત્મહત્યા, માનસિક તણાવમાં હોવાનો દાવો | A young ma…

મહેસાણાના ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકની આત્મહત્યા, માનસિક તણાવમાં હોવાનો દાવો | A young ma...

SIR અંગે મૂંઝવણ વચ્ચે અમદાવાદમાં ખાસ કવાયત, બે દિવસ 50 કેમ્પમાં મળશે મદદ, જાણો ડેડલાઈન | Ahmedabad L…

SIR અંગે મૂંઝવણ વચ્ચે અમદાવાદમાં ખાસ કવાયત, બે દિવસ 50 કેમ્પમાં મળશે મદદ, જાણો ડેડલાઈન | Ahmedabad L...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડવાનો આરબીઆઈનો મત | RBI sees tariff war as advers…

ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડવાનો આરબીઆઈનો મત | RBI sees tariff war as advers…

2 years ago
પાણશીણા નજીક એકટીવાને અજાણ્યા વાહને ટક્કર મારતાં 2 વ્યક્તિના મોત | 2 people die after Activa hits un…

પાણશીણા નજીક એકટીવાને અજાણ્યા વાહને ટક્કર મારતાં 2 વ્યક્તિના મોત | 2 people die after Activa hits un…

1 year ago
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને હજુ સરકારી બંગલો ન ફાળવાયો, પ્રાઈવેટ ઘરમાં શિફ્ટ થવાનો વારો

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને હજુ સરકારી બંગલો ન ફાળવાયો, પ્રાઈવેટ ઘરમાં શિફ્ટ થવાનો વારો

1 year ago
પ્રેમના નામે વાસનાનાે ખેલ,પ્રેમિકા ગર્ભવતી બની હોવાના વડોદરામાં બે કિસ્સા | Two cases in Vadodara wh…

પ્રેમના નામે વાસનાનાે ખેલ,પ્રેમિકા ગર્ભવતી બની હોવાના વડોદરામાં બે કિસ્સા | Two cases in Vadodara wh…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News