gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં ફરી કારમાંથી સાયલેન્સર ચોરી કરતી ટોળકી ફરી સક્રિય થઈ | Gang of car silencers thieves re …

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં ફરી કારમાંથી સાયલેન્સર ચોરી કરતી ટોળકી ફરી સક્રિય થઈ | Gang of car silencers thieves re …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સેક્ટર-૪માં એક જ રાતમાં ત્રણ કારમાંથી ચોરી

પોલીસે અગાઉ પકડાયેલી ટોળકીના સાગરિતોની શોધખોળ શરૃ કરી ઃ  શિયાળો શરૃ થતાની સાથે ચોરી વધી

ગાંધીનગર :  ગાંધીનગરમાં થોડા સમયથી બંધ થઈ ગયેલી સાયલેન્સર ચોરીની
ઘટનાઓ ફરી વધી રહી છે. સેક્ટર ૪માં એક જ રાતમાં ત્રણ કારમાંથી સાઇલેન્સરની ચોરી
થવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે સેકટર-૭ પોલીસ મથકમાં ૯૦ હજારની ચોરીનો ગુનો
દાખલ કરવામાં આવ્યો છે.

આમ તો ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે
કારમાંથી સાઇલેન્સર ચોરી જવાની ઘટનાઓ વધી હતી પરંતુ ગાંધીનગર એલસીબીની ટીમે અગાઉ
ટોળકીને ઝડપી લીધા બાદ આ ગુનાઓ અટકી ગયા હતા પરંતુ છેલ્લા થોડા દિવસોથી ફરીથી સાઇલેન્સર
ચોરી જતી ટોળકી સક્રિય થઇ હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સેક્ટર ૪-સી
, પ્લોટ નં.
૧૨૮૪/૦૨માં રહેતા અને ગોલ્ડ વેલ્યુઅર તરીકે કામ કરતા શૈલેશકુમાર હરીલાલ સોનીએ
પોતાની ઇકો કાર સોમવારના રોજ રાત્રે ઘર પાસે પાર્ક કરી હતી. વહેલી સવારે તેમના
પડોશી ધીરજભાઈ બગેરીયાએ તેમને ફોન કરીને જાણ કરી હતી કે તેમની ગાડી પાસે કોઈ
અજાણ્યા ઈસમો હિલચાલ કરી રહ્યા છે. જોકે
,
શૈલેશકુમાર બહાર આવે તે પહેલાં જ તસ્કરો ત્યાંથી ભાગી ગયા હતા. તપાસ કરતાં
ગાડીનું સાયલેન્સર ગાયબ હોવાનું અને ગાડીનો અવાજ બદલાઈ ગયેલો જણાયું હતું. જોકે
તેમણે તપાસ કરતાં તેમના જ વિસ્તારમાં રહેતા જયેશકુમાર મૂળજીભાઈ રાઠોડ અને પરેશભાઈ
બળદેવભાઈ વાણંદની કારમાંથી પણ તસ્કરો દ્વારા સાઇલેન્સર ચોરી લેવામાં આવ્યું
હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ સંદર્ભે હાલ સેક્ટર ૭ પોલીસ મથકમાં ગુનો દાખલ
કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તસ્કરો કાર લઈને આવ્યા હતા અને
આ સાઇલેન્સર ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેથી સીસીટીવી ફૂટેજને આધારે તેમની
શોધખોળ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
ગીતા મંદિર એસટી સ્ટેન્ડ રિક્ષા ચાલકને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યો | Ewe chon uwei ewe rickshaw a…

ગીતા મંદિર એસટી સ્ટેન્ડ રિક્ષા ચાલકને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યો | Ewe chon uwei ewe rickshaw a...

સતત બીજા દિવસે ઈન્ડિગોની બે ફ્લાઇટ્સ રદ થઇ | Two IndiGo flights cancelled for second consecutive day

આજવા રોડ પર ફુવાના ઘરે ચોરી કરનાર ભત્રીજો ઝડપાયો | Nephew arrested for stealing from Fuwa’s house on…

આજવા રોડ પર ફુવાના ઘરે ચોરી કરનાર ભત્રીજો ઝડપાયો | Nephew arrested for stealing from Fuwa's house on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સતત બીજા દિવસે ઈન્ડિગોની બે ફ્લાઇટ્સ રદ થઇ | Two IndiGo flights cancelled for second consecutive day

સતત બીજા દિવસે ઈન્ડિગોની બે ફ્લાઇટ્સ રદ થઇ | Two IndiGo flights cancelled for second consecutive day

10 months ago
જજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ્સ ભારે પડી! કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ…

5 months ago
વડોદરા કલેકટર કચેરીએ આંગણવાડીની બહેનોનો મોરચો : તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર | Anganwadi sisters’ front…

7 months ago
Photos: ફ્રાન્સના પ્રમુખ મેક્રોંને મળવા બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, અનિલ કપૂર સહિતના દિગ્ગજો નજરે પડ્ય…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News