gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડો. સૈયદના સાહેબએ પ્રથમ વખત ચોટીલાની મુલાકાત લીધી | Dr Syedna Saheb visited Chotila for the first ti…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
ડો. સૈયદના સાહેબએ પ્રથમ વખત ચોટીલાની મુલાકાત લીધી | Dr Syedna Saheb visited Chotila for the first ti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ 

– અનુયાયીઓ દિદાર માટે ઉમટયા : સૌરાષ્ટ્રની નવ દિવસની ધર્મયાત્રા પૂર્ણ કરી મુંબઈ પહોંચ્યા

ચોટીલા : દાઉદી વ્હોરા સમાજના ૫૩માં સર્વોચ્ચ ધર્મગુરૂ ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિક્દર મુફદ્દલ સૈફૂદ્દીન ગુરુવારે સૌરાષ્ટ્રના ૧૪ ગામોની મુલાકાત બાદ મુંબઈ રવાના થતાં હતા. આ પહેલા તેઓએ ચોટીલામાં ત્રણ કલાકનું રોકાણ કર્યું હતું.

દાઉદી વ્હોરા સમાજના સર્વોેચ્ચ ધર્મગુરૂ ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિક્દર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) જામનગરશી શરૂ થયેલી તેમની સૌરાષ્ટ્રની નવ દિવસીય યાત્રા દરમિયાન ચોટીલા ખાતે પધાર્યા હતા. ચોટીલાના વ્હોરા સમાજના ઇતિહાસમાં આ પ્રથમ વખતની પધરામણી હતી, જેને પગલે અનુયાયીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

સૈયદના સાહેબે ચોટીલામાં આશરે ત્રણ કલાકનું રોકાણ કર્યું હતું. આ દરમિયાન તેમણે અનુયાયી પરિવારોના ખેર ખબર પૂછયા હતા અને ટોકિઝ તથા શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા પરિવારોના ઘરે પગલાં પાડી શુભ આશિષ આપ્યા હતા. ખાસ કરીને, રિનોવેશન પામેલ દાઉદી વ્હોરા સમાજની મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. આસપાસના શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં બિરાદરો તેમના દિદાર કરવા માટે ઉમટી પડયા હતા. બાદમાં તેઓ કાર મારફતે હીરાસર એરપોર્ટથી મુંબઈ માટે રવાના થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Next Post
5 પેઢીના 22 સ્થળોએ સ્ટેટ જીએસટીના દરોડા યથાવત્ | State GST raids continue at 22 locations of 5 firms

દહેજ અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કહ્યું – લગ્નો વ્યવસાય બની ગયા છે, હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો

દહેજ અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કહ્યું - લગ્નો વ્યવસાય બની ગયા છે, હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો

ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેન દોઢ માસ સુધી બે સ્ટેશન પર ઉભી નહીં રહે | Bhavnagar Okha Bhavnagar train will…

ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેન દોઢ માસ સુધી બે સ્ટેશન પર ઉભી નહીં રહે | Bhavnagar Okha Bhavnagar train will...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અત્યંત ગરીબીથી મુક્ત થયું કેરળ: CM વિજયનની વિધાનસભામાં જાહેરાત, વિપક્ષનું વૉકઆઉટ | CM Vijayan Declar…

9 months ago
ઊર્જા પૂરવઠામાં લાંબા સમય સુધી ખલેલ ભારતની વેપાર ખાધમાં વધારો કરાવશે | Prolonged disruption in energ…

4 months ago
જામનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ : પ્રથમ દિવસે એકપણ કોપી કેસ નોંધાયો નહ…

2 months ago
સરખેજમાં ફિલ્મ જેવી ઘટના: યુવતીની પજવણી કરનાર યુવકનું મોત, પેટ્રોલ છાંટી આત્મદાહનો કર્યો હતો પ્રયાસ …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News