gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

5 પેઢીના 22 સ્થળોએ સ્ટેટ જીએસટીના દરોડા યથાવત્ | State GST raids continue at 22 locations of 5 firms

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
5 પેઢીના 22 સ્થળોએ સ્ટેટ જીએસટીના દરોડા યથાવત્ | State GST raids continue at 22 locations of 5 firms
5
VIEWS
Share on FacebookShare on Twitter

– સતત ત્રીજા દિવસે પણ તપાસ ચાલી

– વેપારી પેઢીઓના શંકાસ્પદ વ્યવહારોના દસ્તાવેજો મળી આવ્યા, હજુ તપાસ લાંબી ચાલશે

ભાવનગર : સ્ટેટ જીએસટી વિભાગ ભાવનગર દ્વારા શહેર-જિલ્લાના સ્ક્રેપ, સળિયા, રેડિમેઈડ કપડા, ઘડિયાળ અને ચશ્માના શો રૂમમાં ધરાવતી વેપારી પેઢીઓ પર શરૂ કરેલી તપાસ આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત્ રહી હતી. પાંચ પેઢીઓના કુલ ૨૨ સ્થળોએ હાથ ધરેલી તપાસમાં વિભાગને શંકાસ્પદ વ્યવહારો અંગેના દસ્તાવેજો મળી આવ્યા છે. વિભાગની આ તપાસ હજુ લાંબી ચાલશે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લામાં સ્ક્રેપ, સળિયા, રેડિમેઈડ કપડા અને ઘડિયાળ તથા ચશ્માના શો-રૂમ ધરાવતી જુદી-જુદી પાંચ પેઢીઓના ૨૦ સ્થળોએ ગત બુધવારે સાંજે પાંચ કલાકે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જીએસટી વિભાગની તપાસમાં બાદમાં બે સ્થળ ઉમેરાતા પાંચ પેઢીઓના ૨૨ સ્થળોમાં શરૂ થયેલી તપાસ આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત્ રહી હતી. જીએસટી વિભાગની આશરે ૨૫ ટીમો દ્વારા કરવામાં આવી રહેલી આ તપાસ હજુ લાંબી ચાલશે અને આવતીકાલે પણ યથાવત્ રહે તેવી સંભાવના છે. ત્રણ દિવસની તપાસ દરમિયાન વિભાગને પેઢીઓના શંકાસ્પદ વ્યવહાર અંગેના દસ્તાવેજો વિભાગને મળ્યા છે. તો બીજી તરફ સ્ટેટ જીએસટીના મોબાઈલ સ્ક્વોર્ડના એક ઉચ્ચ અધિકારી અને બીલ વગર ગાડીઓ ચલાવતા વહીવટદાર વચ્ચેના વટના કારણે આ કાર્યવાહી થઈ રહી હોવાની વ્યાપક ચર્ચા જાગી છે. જોકે આ મામલે સત્તાવાર રીતે વિભાગ દ્વારા હજુ કંઈ પણ વિગતો જાહેર કરાઈ નથી. પરંતુ તપાસ પૂર્ણ થયાં બાદ મોટા બેનામી હિસાબો મળવાની સંભાવના નકારી શકાતી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
દહેજ અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કહ્યું – લગ્નો વ્યવસાય બની ગયા છે, હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો

દહેજ અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કહ્યું - લગ્નો વ્યવસાય બની ગયા છે, હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો

ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેન દોઢ માસ સુધી બે સ્ટેશન પર ઉભી નહીં રહે | Bhavnagar Okha Bhavnagar train will…

ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેન દોઢ માસ સુધી બે સ્ટેશન પર ઉભી નહીં રહે | Bhavnagar Okha Bhavnagar train will...

કંથારિયાની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત | Woman dies after being hit by unknown vehicle…

કંથારિયાની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત | Woman dies after being hit by unknown vehicle...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની એર સ્ટ્રાઇકથી ફફડતાં આતંકીઓને પાક. લશ્કરના બંકરમાં શરણ | Terrorists fleeing Indian air strike…

1 year ago
યુવાને મિત્રને તળાવમાં ધકેલી માથે પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી | Young man kills friend by pushing…

3 months ago
રાહુલે રાહ જોવા કહ્યું તો સોનિયાની શરણે થયા ડી.કે શિવકુમાર, સિક્રેટ ડીલની યાદ અપાવી | dk shivakumar …

7 months ago
દિવાળી 2025: કેદારનાથ ધામમાં 15 હજાર અને બદ્રીનાથમાં 12 હજાર દીવડાં પ્રગટાવીને દીપોત્સવ ઉજવાયો | ked…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News