gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમિલનાડુમાં દિતવાહ વાવાઝોડા અંગે હાઇઍલર્ટ, 233 રાહત કેમ્પ તૈયાર, ડૉક્ટર્સની ટીમ તહેનાત | cyclone dit…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in INDIA
0 0
0
તમિલનાડુમાં દિતવાહ વાવાઝોડા અંગે હાઇઍલર્ટ, 233 રાહત કેમ્પ તૈયાર, ડૉક્ટર્સની ટીમ તહેનાત | cyclone dit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ditwah Cyclone: ભારતીય હવામાન વિભાગ(IMD) દ્વારા ચક્રવાતી વાવાઝોડું ‘દિતવાહ’ને લઈને તમિલનાડુના કડ્ડાલોર જિલ્લા માટે અત્યંત ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. 

233 રાહત શિબિરો તૈયાર 

કડ્ડાલોરના જિલ્લા કલેક્ટર સિબી આધિત્ય સેન્થિલ કુમારે માહિતી આપી કે, ‘જિલ્લામાં 22 અતિ સંવેદનશીલ અને 39 ઉચ્ચ સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે, જે વિસ્તારોમાં સામાન્ય રીતે પાણી ભરાવાની સમસ્યા રહે છે. તંત્રએ આ વિસ્તારોમાં પાણીનો તાત્કાલિક નિકાલ કરવા માટે મોટર સહિતના જરૂરી ઉપકરણો અને કર્મચારીઓને અગાઉથી તૈનાત કરી દીધા છે. ઉપરાંત, લોકોને સુરક્ષિત આશ્રય આપવા અને ભોજન-પાણીની સુવિધા પૂરી પાડવા માટે 233 રાહત શિબિરો પણ તૈયાર કરવામાં આવ્યા છે.’

કલેક્ટરેટમાં 24×7 કંટ્રોલ રૂમ સક્રિય

કલેક્ટરે જણાવ્યું કે, ‘અત્યારે વરસાદ શરુ ન થયો હોવાથી લોકોનું સ્થળાંતર નથી કરી રહ્યા, પરંતુ આ રાહત કેન્દ્રો 1.5 લાખ જેટલા લોકોને આશ્રય આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આરોગ્ય સુવિધાઓની વાત કરીએ તો, જિલ્લાની તમામ સરકારી હૉસ્પિટલોમાં બેકઅપ વીજળીની વ્યવસ્થા, પર્યાપ્ત દવાઓ અને તૈનાત મેડિકલ સ્ટાફ 24 કલાક ડ્યુટી પર હાજર છે. એક મહત્ત્વપૂર્ણ પગલાં તરીકે, આગામી બે સપ્તાહમાં પ્રસૂતિ કરાવનાર ગર્ભવતી મહિલાઓની યાદી પણ અગાઉથી તૈયાર કરી લેવામાં આવી છે.’ આ દરમિયાન, જિલ્લા કલેક્ટરેટમાં 24×7 કંટ્રોલ રૂમ સક્રિય છે અને સામાન્ય લોકો તેમની ફરિયાદો માટે હેલ્પલાઇન નંબર 1077 પર સંપર્ક કરી શકે છે, જેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: દહેજ અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કહ્યું – લગ્નો વ્યવસાય બની ગયા છે, હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો

શ્રીલંકામાં વાવાઝોડાનો ભારે વિનાશ

આ ચક્રવાતી વાવાઝોડાએ બીજી તરફના પાડોશી દેશ શ્રીલંકામાં ભારે વિનાશ કર્યો છે. ત્યાં પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 80થી વધુ લોકોના મોત થયા છે અને મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. શ્રીલંકાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ભારતે તાત્કાલિક ‘ઓપરેશન સાગર બંધુ’ હેઠળ મદદ મોકલવાનું શરુ કરી દીધું છે. રાહત સામગ્રીની પ્રથમ ખેપ INS વિક્રાંત અને INS ઉદયગિરિના માધ્યમથી શ્રીલંકા મોકલવામાં આવી છે.

તમિલનાડુમાં દિતવાહ વાવાઝોડા અંગે હાઇઍલર્ટ, 233 રાહત કેમ્પ તૈયાર, ડૉક્ટર્સની ટીમ તહેનાત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ | Uri LoC Blast Two Army Jawans…
INDIA

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ | Uri LoC Blast Two Army Jawans…

June 10, 2026
ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ | Hyderabad water…
INDIA

ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ | Hyderabad water…

June 10, 2026
‘શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યો..’, આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો…
INDIA

‘શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યો..’, આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો…

June 10, 2026
Next Post
અમદાવાદના ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો યુવક પકડાયો, અમેરિકાના નાગરિકોને છેતરતો | Ahmedaba…

અમદાવાદના ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો યુવક પકડાયો, અમેરિકાના નાગરિકોને છેતરતો | Ahmedaba...

વડોદરાના વાઘોડિયા રોડના પાર્ટી પ્લોટમાંથી NRI મહિલાના પર્સની ચોરી | NRI woman’s purse stolen from pa…

વડોદરાના વાઘોડિયા રોડના પાર્ટી પ્લોટમાંથી NRI મહિલાના પર્સની ચોરી | NRI woman's purse stolen from pa...

વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપે 3 માંથી 2 બેઠક ગુમાવી છતાં બોર્ડ ભાજપનું જ બનશે | BJP…

વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપે 3 માંથી 2 બેઠક ગુમાવી છતાં બોર્ડ ભાજપનું જ બનશે | BJP...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક ‘અપમાન મંત્રાલય’ જ બનાવી લો જેથી PM મોદીનો સમય ના બગડે, પ્રિયંકા ગાંધીનો કટાક્ષ

એક ‘અપમાન મંત્રાલય’ જ બનાવી લો જેથી PM મોદીનો સમય ના બગડે, પ્રિયંકા ગાંધીનો કટાક્ષ

7 months ago
જીએસટી દર ઘટતાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટના ખર્ચમાં ઘટાડો જોવાશે અને લક્ષ્યો ઝડપથી પૂર્ણ થશે | With the…

જીએસટી દર ઘટતાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટના ખર્ચમાં ઘટાડો જોવાશે અને લક્ષ્યો ઝડપથી પૂર્ણ થશે | With the…

9 months ago
જામનગરમાં બાંગ્લાદેશના ઝંડાને જાહેરમાં કચડી હિન્દુ સેનાએ આક્રોશ વ્યક્ત કર્યો | Jamnagar Sees Hindu S…

જામનગરમાં બાંગ્લાદેશના ઝંડાને જાહેરમાં કચડી હિન્દુ સેનાએ આક્રોશ વ્યક્ત કર્યો | Jamnagar Sees Hindu S…

5 months ago
અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો તરખાટ, KYC અપડેટના બહાને વૃદ્ધના ખાતામાંથી રૂ. 8.27 લાખ સેરવી લેવાયા | ahm…

અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો તરખાટ, KYC અપડેટના બહાને વૃદ્ધના ખાતામાંથી રૂ. 8.27 લાખ સેરવી લેવાયા | ahm…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News