gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અસલાલી પાસે વાહન નીચે કચડાતાં યુવકનું મોત | Youth a máló mwirin an a turutiw fán eú tarakú

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
અસલાલી પાસે વાહન નીચે કચડાતાં યુવકનું મોત | Youth a máló mwirin an a turutiw fán eú tarakú
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવારઅસલાલી પાસે વાહન નીચે કચડાતાં યુવકનું મોત 1 - image

પૂર્વમાં બેફામ વાહન હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. અસલાલીથી રોપડા ચાર રસ્તા પાસે હિટ અન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં ભારે વાહન ચાલકે પૂર ઝડપે વાહન ચલાવી લાવીને રોડ ક્રોસ કરતા યુવકનું મોત થયું  હતું, મૃતક યુવકના શરીર ઉપર વાહન ચઢી જતાં સ્થળ ઉપર જ મોત થયું હતું. 

અસલાલી પાસે રોડ ક્રોસ કરતા યુવકનું મોત થતાં પોલીસ દ્વારા વાલી વારસની શોધખોળ 

ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નવઘણભાઇ ગંગાભાઇએ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ભારે વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી  છે કે તા. ૨૮ના રોજ મોડી રાતે કન્ટ્રોલ તરફથી મેસેજ આવ્યો હતો કે એસપીરિંગ રોડ ઉપર અસલાલીથી રોપડા ચાર રસ્તા નજીક ભારે વાહન ચાલકે પૂર ઝડપે વાહન ચલાવીને રોડ ક્રોસ કરતા ૪૫ વર્ષના યુવકને ટક્કર મારી મારતાં વાહનના ટાયર નીચે આવી જતાં યુવકનું સ્થળ ઉપર જ મોત થયું હતું. પોલીસે મૃતક યુવકની વાલી વારસ તથા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup
GUJARAT

May 19, 2026
મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ | Despi…

ફૂડ વિભાગ ઉંઘતુ ઝડપાયું , અમદાવાદમાં પાણીપુરીના પાણીમાં ફુડ ગ્રેડ કલર મળ્યો | Food department caught…

Next Post
ગાંધીનગરમાં પણ હવે પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થઈ જશે | Registration of pet dogs will…

ગાંધીનગરમાં પણ હવે પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થઈ જશે | Registration of pet dogs will...

કુડાસણમાં ચાલતા જતા મહિલાના ગળામાંથી સોનાના દોરાની તફડંચી

બનાવટી પાસપોર્ટ આધારે બે બાંગ્લાદેશી અમદાવાદ એરપોર્ટથી પકડાયા | Ruemon chon Bangladesh ra ares pokit…

બનાવટી પાસપોર્ટ આધારે બે બાંગ્લાદેશી અમદાવાદ એરપોર્ટથી પકડાયા | Ruemon chon Bangladesh ra ares pokit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : અડધા ડીગ્રીના ઘટાડા સાથે મોસમનું સૌથી નીચું તાપમાન 13.0 ડીગ્ર…

6 months ago
ઈક્વિટી મ્યુ. ફંડોમાં રોકાણ 14 ટકા ઘટયું | Investment in equity mutual funds fell by 14 percent

3 months ago
સુરત પાલિકાના 11301 કરોડના બજેટ પર સતત બીજા દિવસે ચર્ચા | Surat Municipality’s Rs 11301 crore budget…

ફાયર વિભાગે સતર્કતા વાપરી, ઉર્વશી ફલેટની લિફટમાં ફસાયેલા વૃધ્ધને બહાર કાઢયા | The fire department ex…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News