gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં પણ હવે પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થઈ જશે | Registration of pet dogs will…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં પણ હવે પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થઈ જશે | Registration of pet dogs will…
6
VIEWS
Share on FacebookShare on Twitter

બાળકો ડોગને લઇને ગમે ત્યાં નીકળી શકશે નહીં

૨૦૦ રૃપિયા રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવશે ઃ તૈયાર કરાયેલી દરખાસ્તને સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવી

ગાંધીનગર :  અમદાવાદ શહેરની જેમ હવે ગાંધીનગરમાં પણ પેટ ડોગનું
રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે તૈયાર કરવામાં આવેલી
પોલિસીને આજે સ્થાયી સમિતિ દ્વારા મંજુર કરી દેવામાં આવી હતી. જે માટે રજીસ્ટ્રેશન
ફી ૨૦૦ રૃપિયા નિયત કરવામાં આવી છે જ્યારે ૧૮ વર્ષથી વધુ વયના વ્યક્તિઓ જ પેટ
ડોગને બહાર લઈ જઈ શકશે જેવી શરતો પણ રાખવામાં આવી છે.

એક વર્ષ અગાઉ અમદાવાદના રામોલ- હાથીજણ વિસ્તારની સોસાયટીમાં
પાલતુ કૂતરાએ સોસાયટીમાં બાળકી પર હૂમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં બાળકીનું મોત
થવાની ઘટના પછી હવે અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ પેટ ડોગનું રજિસ્ટ્રેશન ફરજિયાત
બનાવવાનું કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે સીએનસીડી વિભાગ
દ્વારા નવી પોલિસી પણ તૈયાર કરવામાં આવી હતી. જેને આજે સ્થાયી સમિતિ દ્વારા મંજૂર
કરી દેવામાં આવી છે. ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે
, આ પોલીસી અંતર્ગત
રજીસ્ટ્રેશન કરાવનાર માલિકો માટે પણ નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ૧૮
વર્ષથી વધુ વયના વ્યક્તિ જ પેટ ડોગને લઇને બહાર નીકળી શકશે. એટલે કે બાળકો ડોગને
લઇને ગમે ત્યાં નીકળી શકશે નહીં. ગાંધીનગરમાં પણ સોસાયટીઓમાં લોકો મોટા પ્રમાણમાં
પેટ ડોગ રાખતા થયા છે ત્યારે પેટ ડોગ દ્વારા સોસાયટીના અન્ય રહિશોને કરડવાના કે
અન્ય પ્રકારે પજવણીના કિસ્સા ન બને તે માટે રજિસ્ટ્રેશન પોલિસી તૈયાર કરવામાં આવી
છે. ગાંધીનગરને રેબિશ ફ્રી બનાવવાના ભાગરૃપે આ કવાયત હાથ ધરાઇ છે. પોલિસીની સૂચિત
જોગવાઇઓ મુજબ ગાંધીનગર શહેરમાં પેટ ડોગ રાખનારે મહાનગરપાલિકામાં ફરજિયાત
રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે ૨૦૦ રૃપિયા જેટલી રજિસ્ટ્રેશન ફી ભરવાની જોગવાઇ
પણ રાખવામાં આવી છે. આ સાથે ડોગ અને તેના માલિકનો ફોટોગ્રાફ
, આધાર કાર્ડ, વેરા બિલ સહિત
રહેણાંકના પુરાવા સાથે નિયત ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. શ્વાનના
માલિકે શ્વાનને વખતો વખત એન્ટી રેબીશ વેક્સિન મૂકાવવાની રહેશે અને તેનું
સર્ટીફિકેટ પણ મહાનગરપાલિકાને રજૂ કરવાનું રહેશે.

 પેટ ડોગ દ્વારા અન્ય વ્યક્તિને કરડવાના કિસ્સામાં
રજીસ્ટ્રેશન રદ થશે

કોર્પોરેશન દ્વારા પેટ ડોગ માટે તૈયાર કરાયેલા નિયમોમાં
જાહેર સ્થળો ઉપર પેટ ડોગ દ્વારા ગંદકી કરવામાં આવશે તો તેના માલિક પાસેથી ૫૦૦
રૃપિયા દંડ પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પેટ ડોગ દ્વારા અન્ય
કોઈ પ્રાણી કે વ્યક્તિને કરડવાના કિસ્સામાં રજીસ્ટ્રેશન રદ કરીને કાયદેસરની
કાર્યવાહી પણ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
કુડાસણમાં ચાલતા જતા મહિલાના ગળામાંથી સોનાના દોરાની તફડંચી

કુડાસણમાં ચાલતા જતા મહિલાના ગળામાંથી સોનાના દોરાની તફડંચી

બનાવટી પાસપોર્ટ આધારે બે બાંગ્લાદેશી અમદાવાદ એરપોર્ટથી પકડાયા | Ruemon chon Bangladesh ra ares pokit…

બનાવટી પાસપોર્ટ આધારે બે બાંગ્લાદેશી અમદાવાદ એરપોર્ટથી પકડાયા | Ruemon chon Bangladesh ra ares pokit...

હાઇવે પર ચાલતા દેહ વ્યાપાર ચલાવતી મહિલા એજન્ટ ઝડપાઇ | Female agent caught running prostitution busin…

હાઇવે પર ચાલતા દેહ વ્યાપાર ચલાવતી મહિલા એજન્ટ ઝડપાઇ | Female agent caught running prostitution busin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી: દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતું પ્લેન 8 કલાક હવામાં રહ્યા બાદ પર…

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી: દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતું પ્લેન 8 કલાક હવામાં રહ્યા બાદ પર…

3 months ago
માત્ર ટાર્ગેટ પૂરો કરવા વૃક્ષો ન વાવો! વધતી ગરમી રોકવા IIT ગાંધીનગરે આપી નવી ફોર્મ્યુલા | IIT Gandhi…

માત્ર ટાર્ગેટ પૂરો કરવા વૃક્ષો ન વાવો! વધતી ગરમી રોકવા IIT ગાંધીનગરે આપી નવી ફોર્મ્યુલા | IIT Gandhi…

4 months ago
જામનગર પંથકમાં પડી રહેલા વરસાદને લઈને શહેરની શાન સમા લાખોટા તળાવમાં નવા નીર આવ્યા : તળાવ ઓવર ફ્લોની …

જામનગર પંથકમાં પડી રહેલા વરસાદને લઈને શહેરની શાન સમા લાખોટા તળાવમાં નવા નીર આવ્યા : તળાવ ઓવર ફ્લોની …

12 months ago
કપડવંજની બે સ્કૂલોના વિદ્યાર્થીઓને સાઈકલો ઉંચકાવી ટ્રકમાં મૂકવાની મજૂરીનો વીડિયો વાઈરલ | Video of st…

કપડવંજની બે સ્કૂલોના વિદ્યાર્થીઓને સાઈકલો ઉંચકાવી ટ્રકમાં મૂકવાની મજૂરીનો વીડિયો વાઈરલ | Video of st…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News