gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બનાવટી પાસપોર્ટ આધારે બે બાંગ્લાદેશી અમદાવાદ એરપોર્ટથી પકડાયા | Ruemon chon Bangladesh ra ares pokit…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
બનાવટી પાસપોર્ટ આધારે બે બાંગ્લાદેશી અમદાવાદ એરપોર્ટથી પકડાયા | Ruemon chon Bangladesh ra ares pokit…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવારબનાવટી પાસપોર્ટ આધારે  બે બાંગ્લાદેશી અમદાવાદ એરપોર્ટથી પકડાયા 1 - image

અમદાવાદ ઇન્ટરનેશલ ટર્મિનલ ઉપર ઇમિગ્રેશન વિભાગ દ્વારા પેસેન્જરોના ચેકિંગ દરમિયાન બે પેસેન્જરને શંકા સ્પદ હાલતમાં પકડીને ચેક કર્યા હતા. જેમાં બાંગ્લાદેશના બે યુવકો દુબઇથી અમદાવાદ આવ્યા હતા, તેમની પાસેથી બોગસ પાસપોર્ટ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં બન્ને યુવકો બાંગ્લાદેશની બોર્ડરથી ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ્યા હતા  અને એજન્ટ મારફતે બનાવટી ચૂટણી કાર્ડ અને આધાર કાર્ડ બનાવીને તેના આધારે બનાવટી પાસપોર્ટ મેળવ્યો હતો.  આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે બાંગ્લાદેશના બે યુવકો અને બે એજન્ટ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરીને એજન્ટ દ્વારા બનાવટી મતદાન તથા આધાર કાર્ડ રજુ કરી પાસપોર્ટ મેળવેલો ઃ બે એજન્ટ સહિત ચાર સામે ફરિયાદ

અમદાવાદ ઇન્ટરનેશનલ ઉપર ગઇકાલે દુબઇથી આવેલા વિમાનના પેસેન્જરોનું ઇમિગ્રેશન ચેકિંગ કરતી વખતે બાંંગ્લાદેશના રામચંદ્રપુર ચેંગરડાંગા ખાતેના જયંત બિસ્વાસને પાસેથી મળેલા પાસપોર્ટની તપાસ કરતાં તે બોગસ હોવાનું બહાર આવ્યું હતું, જેને લઇને પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસ તપાસમાં  આરોપીએ ગેરકાયદે રીતે બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશ કરીને આરોપીઓએ એજન્ટ મારફતે બોગસ પાસપોર્ટ બનાવડાવ્યો હતો જેમાં તેઓએ બનાવટી ચૂટણી કાર્ડ અને બોગસ આધાર કાર્ડ બનાવીને રજુ કરીને બોગસ પાસપોર્ટ મેળવ્યો હોવાની કબુલાત કરી હતી.

બીજા બનાવમાં એરપોર્ટ પોલીસે બાંગ્લાદેશના કાલીનગરબ્રશુર પંચાયત મુકસુદપુર ગોપાલગંજ જિલ્લાના મિથુન બાલા તથા અજાણ્યા એજન્ટ સામે ગુનો નાધ્યો છે. આરોપી ગઇકાલે ગઇકાલે દુબઇથી આવેલા વિમાનમાં બેસીને અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા હતા અને ઇમિગ્રેશન ચેકિંગ કરતી વખતે બોગસ પાસપાર્ટ આધારે પકડાયા હતા તેઓ પણ એજન્ટ મારફતે બોગસ બનાવટી ચૂટણી કાર્ડ અને બોગસ આધાર કાર્ડ બનાવીને તેના આધારે બોગસ પાસપોર્ટ મેળવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
હાઇવે પર ચાલતા દેહ વ્યાપાર ચલાવતી મહિલા એજન્ટ ઝડપાઇ | Female agent caught running prostitution busin…

હાઇવે પર ચાલતા દેહ વ્યાપાર ચલાવતી મહિલા એજન્ટ ઝડપાઇ | Female agent caught running prostitution busin...

ખાડામાં બાઇક પછડાતા મહિલા પટકાઇ ઃ પાછળથી આવતી ટ્રકની ટક્કર વાગતા મોત | Woman falls into ditch while …

ખાડામાં બાઇક પછડાતા મહિલા પટકાઇ ઃ પાછળથી આવતી ટ્રકની ટક્કર વાગતા મોત | Woman falls into ditch while ...

નાથદ્વારાની ખડાયતા સમાજની રૃમો બૂક કરાવવા જતા ઓનલાઇન ઠગાઇ | Online fraud while booking rooms for Nat…

નાથદ્વારાની ખડાયતા સમાજની રૃમો બૂક કરાવવા જતા ઓનલાઇન ઠગાઇ | Online fraud while booking rooms for Nat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રાઈવેટ પાર્ટમાં સેનિટાઈઝર છાંટી આગ ચાંપી દીધી..’, ગુરુગ્રામમાં દુષ્કર્મ પીડિતાની આપવીતી | gurugram…

પ્રાઈવેટ પાર્ટમાં સેનિટાઈઝર છાંટી આગ ચાંપી દીધી..’, ગુરુગ્રામમાં દુષ્કર્મ પીડિતાની આપવીતી | gurugram…

6 months ago
સતત 12માં દિવસે પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, આજે બંને દેશોના DGMOની બેઠક | Pakistan again vi…

સતત 12માં દિવસે પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, આજે બંને દેશોના DGMOની બેઠક | Pakistan again vi…

1 year ago
EPFO આ વર્ષના અંત સુધીમાં મોટો સુધારો લાવી શકે છે, કર્મચારીઓને મળશે રાહત | epfo withdrawal rule chan…

EPFO આ વર્ષના અંત સુધીમાં મોટો સુધારો લાવી શકે છે, કર્મચારીઓને મળશે રાહત | epfo withdrawal rule chan…

11 months ago
સ્થાનિક ચૂંટણી પહેલા વહીવટી ફેરફાર, પંચાયત વિભાગના 23 અધિકારીની બઢતી સાથે બદલી, જુઓ યાદી | gujarat p…

સ્થાનિક ચૂંટણી પહેલા વહીવટી ફેરફાર, પંચાયત વિભાગના 23 અધિકારીની બઢતી સાથે બદલી, જુઓ યાદી | gujarat p…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News