gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાથદ્વારાની ખડાયતા સમાજની રૃમો બૂક કરાવવા જતા ઓનલાઇન ઠગાઇ | Online fraud while booking rooms for Nat…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
નાથદ્વારાની ખડાયતા સમાજની રૃમો બૂક કરાવવા જતા ઓનલાઇન ઠગાઇ | Online fraud while booking rooms for Nat…
4
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.29 નાથદ્વારા ખડાયતા સમાજની વેબસાઇટ પરથી રૃમોનું બૂકિંગ કરાવવા જતા વડોદરાના શખ્સને ભટકાઇ ગયેલા સાયબર ગઠિયાઓએ રૃા.૪૬ હજારથી વધુ રકમ તફડાવી હતી.

ગૌરાંગ જયંતિભાઇ પટેલ (રહે.અક્ષરધામ સોસાયટી, વાસણા સ્વામિનારાયણ મંદિર પાસે)એ ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૧૫ ના રોજ પત્ની કોમલે જણાવેલ કે હું તથા મારા સંબંધીઓ મળી કુલ ૭ જણા શ્રીનાથજી નાથદ્વારા જવાના છે, અમારે નક્કી થાય એટલે હોટલ બૂક કરાવી આપજો. બાદમાં તા.૧૯ના રોજ હું રાણીયાગામની સીમમાં સૌમોરી ઇન્ડિયા પ્રા.લી. કંપનીમાં ફરજ પર હતો ત્યારે પત્નીએ નાથદ્વારામાં ખડાયતા સમાજની રુમો બૂક કરાવવાનું કહ્યું  હતું.

મેં ખડાયતા સમાજની વેબસાઇટ ઓપન કરતા તેના લોગોની નીચે એક મોબાઇલ નંબર લખ્યો હતો. આ નંબર પર સંપર્ક કરતા તેમણે રૃમોની વિગતો મારા વોટ્સએપ પર મોકલી હતી. બાદમાં બે રૃમ બૂક કરાવવાનું મેં કહ્યું  હતું અને સાથે ક્યૂઆર કોડ મુજબ પેમેન્ટ કર્યું  હતું. બાદમાં રૃમોના બૂકિંગનો પણ કોઇ મેસેજ નહી આવતા ફરી સંપર્ક કરતાં ઓનલાઇન ગઠિયાઓએ વિવિધ તરકીબો અપનાવીને કુલ રૃા.૪૬૬૩૪ પડાવી લીધા હતાં.

અન્ય બનાવમાં મહુવડમાં રહેતી ૨૦ વર્ષની ભાવિકા રાજેન્દ્રસિંહ પરમાર ડભાસાની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તા.૨ના રોજ ભાવિકાના ફેડરલ બેંકના ખાતા સાથેના પિતાના મોબાઇલ નંબર પર એકાઉન્ટમાંથી રૃા.૯૯૯૩૦ ડેબિટ થયા હોવાના મેસેજો આવ્યા હતાં. આ અંગે યુવતીએ સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કર્યા બાદ પણ પૈસા પરત નહી આવતા આખરે વડુ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા પછી વાલીઓ વચ્ચે મારામારી | Fight between parents after a fight between st…

વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા પછી વાલીઓ વચ્ચે મારામારી | Fight between parents after a fight between st...

પોર જીઆઇડીસીના એક પ્લોટને દારૃનું ગોડાઉન બનાવી દેવાયું | liquer godown found in por GIDC

છ મહિના લોકો હેરાન થયા બાદ ગંભીરા બ્રિજના ક્ષતિગ્રસ્ત ભાગ પર નવો સ્ટીલ બ્રિજ બનાવવાનું આયોજન | build…

છ મહિના લોકો હેરાન થયા બાદ ગંભીરા બ્રિજના ક્ષતિગ્રસ્ત ભાગ પર નવો સ્ટીલ બ્રિજ બનાવવાનું આયોજન | build...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્રૂપ કેપ્ટન શુભાંશુ અંતરિક્ષમાં રચશે ઈતિહાસ, AX-4 મિશન હેઠળ મેમાં ભરશે ઉડાન | Group Captain Shubans…

1 year ago
જૂની અદાવતમાં યુવાન ઉપર આઠ શખ્સો પાઇપો લાકડીઓ લઈ તૂટી પડયા | Eight men attacked a young man with pip…

બાવળા પાલિકાના વોર્ડ નં. ૭માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ | Lack of basic facilities in Ward No 7 of Bav…

7 months ago
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુ ભક્તોના મોત, વીજકરંટની અફવાને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News