gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના વેપારી સાથે ગુ્રપના જ સભ્યે છેતરપિંડી કરી | A Vaishnav Business Network busi…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના વેપારી સાથે ગુ્રપના જ સભ્યે છેતરપિંડી કરી | A Vaishnav Business Network busi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,વૈષ્ણવ બિઝનેસ નેટવર્કમાં જોડાયેલા સ્ટીલના વેપારી તથા અન્યને ગોલ્ડમાં ૧૫ થી ૨૦ ટકાનો  નફો થવાની લાલચ  આપી રોકાણ કરાવી ૨.૦૭ કરોડની છેતરપિંડી કરનાર સામે સી.આઇ.ડી. ક્રાઇમે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકોટા મુજમહુડા રોડ પર સામ્રાજ્ય – ૧ માં રહેતા પરેશકુમાર ચંદ્રકાંતભાઇ શાહ સ્ટીલનો બિઝનેસ કરે છે. સી.આઇ.ડી. ક્રાઇમ વડોદરા ઝોનમાં તેમણે  ફરિયાદ નોંધાવી  જણાવ્યું છે કે, વર્ષ – ૨૦૨૨ માં વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક ( વી.બી.એન.)માં હું જોડાયો  હતો. આ ગુ્રપમાં ૮૫ થી ૯૦ સભ્યો છે. અમારા ગુ્રપના વેપારીઓ એકબીજા સાથે વેપાર અંગે ચર્ચા કરીએ છીએ. ડિસેમ્બર – ૨૦૨૨ માં ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું  હતું. તે દરમિયાન અમારી મુલાકાત સોના ચાંદીનો વેપાર કરતા કલ્પેશ ગોપાલકૃષ્ણ શાહ (રહે.  દ્રીપ એપાર્ટમેન્ટ, જે.પી. નગર સોસાયટી, ઓલ્ડ પાદરા રોડ)  સાથે થઇ હતી. તેમણે કહ્યું હતું કે, સોનાના ભાવમાં મોટો ઉછાળો આવવાનો છે. બે મહિનામાં ૧૫ થી ૨૦ ટકાનો નફો થશે.તેવું જણાવી ઇન્વેસ્ટ કરવા માટે અમારી  પાસે રૃપિયા માગ્યા હતા. તેમના કહેવાથી મેં મુકેશ સોની તથા દિલીપ આહીરેના એકાઉન્ટમાં તથા રોકડા મળી કુલ રૃપિયા ૧.૮૮ કરોડ આપ્યા હતા. જે પૈકી તેઓએ ૫૬.૨૦ લાખ પરત કર્યા હતા. જ્યારે  હજી ૧.૩૨ કરોડ પરત લેવાના નીકળે છે. પરંતુ, તેઓ બાકીના રૃપિયા  પરત આપતા નહતા. અમે તેમના ઘરે તપાસ કરતા ઘર બંધ હતું. કલ્પેશ શાહે અમારા ઉપરાંત અન્ય પાસેથી પણ  રોકાણના બહાને રોકાણ કરાવી મૂડી અને  નફો પરત કર્યા નહતા. આ ઉપરાંત ધર્મેશ ગોવિંદભાઇ પરીખના ૧૭ લાખ, બાલક્રિષ્ન અરવિંદલાલ શાહના ૫૮.૩૮ લાખ મળી કુલ ૨.૦૭ કરોડ મેળવી લઇ પરત કર્યા નહતા. પોલીસે કલ્પેશ શાહ તથા મુકેશ મહેન્દ્રભાઇ સોની (રહે. અંગધ ફળિયું, ગોરવા ગામ) સામે ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…
GUJARAT

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…

February 13, 2026
ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…
GUJARAT

ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

February 13, 2026
કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 …
GUJARAT

કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 …

February 13, 2026
Next Post
શિક્ષકોની કડાકૂટ ઓછી થશે, એઆઈની મદદથી આપોઆપ હાજરી પૂરાઈ જશે | students of computer science departmen…

શિક્ષકોની કડાકૂટ ઓછી થશે, એઆઈની મદદથી આપોઆપ હાજરી પૂરાઈ જશે | students of computer science departmen...

સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગમાં ૫૭ લાખની વીજ ચોરી ઝડપાઈ | electricity theft caught in sensitive area…

સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગમાં ૫૭ લાખની વીજ ચોરી ઝડપાઈ | electricity theft caught in sensitive area...

ઓકટોબરમાં PE તથા VC રોકાણ મૂલ્યમાં વધારો પરંતુ સોદામાં ઘટાડો | PE and VC investment value increases …

ઓકટોબરમાં PE તથા VC રોકાણ મૂલ્યમાં વધારો પરંતુ સોદામાં ઘટાડો | PE and VC investment value increases ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંકલેશ્વરના પાનોલી પાસેના હાઈવે પર હિટ એન્ડ રન, ફરજ પરના ટ્રાફિક પોલીસકર્મીનું કરુણ મોત | On Duty Tr…

અંકલેશ્વરના પાનોલી પાસેના હાઈવે પર હિટ એન્ડ રન, ફરજ પરના ટ્રાફિક પોલીસકર્મીનું કરુણ મોત | On Duty Tr…

4 months ago
નડિયાદ રેલવે સ્ટેશન ઉપર લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજ માટે માંગ | Demand for stoppage of long distan…

નડિયાદ રેલવે સ્ટેશન ઉપર લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજ માટે માંગ | Demand for stoppage of long distan…

1 month ago
આણંદમાં 651 રેશનિંગની દુકાનોમાં 4 દિવસથી અનાજનું વિતરણ બંધ | Food distribution stopped in 651 ration…

આણંદમાં 651 રેશનિંગની દુકાનોમાં 4 દિવસથી અનાજનું વિતરણ બંધ | Food distribution stopped in 651 ration…

3 months ago
ફેસ્ટિવ સિઝનમાં નવો ફોન કે ગાડી લેતા પહેલાં વોરન બફેની 4 ટિપ્સ ખૂબ કામ લાગશે, EMIની જાળમાં ન ફસાતા |…

ફેસ્ટિવ સિઝનમાં નવો ફોન કે ગાડી લેતા પહેલાં વોરન બફેની 4 ટિપ્સ ખૂબ કામ લાગશે, EMIની જાળમાં ન ફસાતા |…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News