gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શ્રીલંકામાં દિતવાહ વાવાઝોડાને કારણે 150ના મોત, આજે તમિલનાડુ, પુડુચેરી, આંધ્રમાં રેડ એલર્ટ | Cyclone …

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in INDIA
0 0
0
શ્રીલંકામાં દિતવાહ વાવાઝોડાને કારણે 150ના મોત, આજે તમિલનાડુ, પુડુચેરી, આંધ્રમાં રેડ એલર્ટ | Cyclone …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચેન્નઈમાં 56 ફ્લાઈટ રદ, ટ્રેનોના ટાઈમટેબલ બદલાયા, 6,000 રાહત છાવણી તૈયાર

– તમિલનાડુમાં ભારે વરસાદથી એક લાખ એકરમાં ડાંગર અને અન્ય પાકને ભારે નુકસાન

Ditwah Strom news : બંગાળની ખાડીમાં ઉઠેલું દિતવાહ ચક્રવાત શનિવારે શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યા પછી તમિલનાડુના દરિયા કિનારે રવિવારની વહેલી સવારે ત્રાટક્યું હતું. શ્રીલંકામાં દિતવાહ ચક્રવાતના કારણે પૂર અને ભૂસ્ખલનથી 150થી વધુ લોકોનાં મોત થયા હતા. આ ચક્રવાત ભારત પર ત્રાટકે તે પહેલાં તેની અસર હેઠળ તમિલનાડુ, પુડુચેરીમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને તિવ્ર ગતિએ પવન ફૂંકાયો હતો. તમિલનાડુમાં ભારે વરસાદના કારણે 54 ફ્લાઈટ રદ કરાઈ હતી અને અનેક જિલ્લામાં સ્કૂલો બંધ કરી દેવાઈ હતી. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશની સરકારોએ કહ્યું કે તેઓ કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

દિતવાહ ચક્રવાતના કારણે તમિલનાડુના રામનાથપુરમ અને નાગપટ્ટિનામ જિલ્લા સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં શનિવારથી જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો, જેને પગલે આ વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. વેધરણ્યમ ક્ષેત્રમાં ભારે વરસાદના કારણે અંદાજે 9000 એકરમાં ફેલાયેલા મીઠાના ખેતર પાણીમાં ડૂબી ગયા હતા, જેનાથી ઉત્પાદન પર ગંભીર અસર થઈ છે. આ સિવાય એક લાખ એકરમાં ડાંગરના પાકનું ધોવાણ થઈ ગયું છે અને અન્ય પાકોને પણ ભારે નુકસાન થયું છે.

ચક્રવાત દિતવાહનો સામનો કરવા માટે રાજ્યમાં એસડીઆરએફ, એનડીઆરએફ સહિત 28 ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરાઈ છે. તમિલનાડુમાં લગભગ 6000 રાહત શિબિર બનાવાયા છે. જોકે, હજુ સુધી બહુ ઓછી સંખ્યામાં લોકોનું ત્યાં સ્થળાંતર કરાયું છે. ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં હવાઈ અને રેલવે સેવાઓ પર અસર થઈ છે. ચેન્નઈ એરપોર્ટ પર 54 ફ્લાઈટ રદ કરાઈ છે જ્યારે સધર્ન રેલવેએ તેની અનેક ટ્રેનોના ટાઈમટેબલમાં ફેરફાર કર્યા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દિતવાહ ચક્રવાત તમિલનાડુના નાગપટ્ટિનામ જિલ્લામાં વેધરણ્યમના કાંઠે કેન્દ્રીત થશે. ચેન્નઈ અને ચેંગલપટ્ટુ સહિત આજુબાજુના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાઈ છે. હવામાન વિભાગે લોકોને સમુદ્રથી દૂર રહેવા, બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સાવધાની રાખવા ચેતવણી આપી છે. 

વિભાગે કહ્યું કે, ચક્રવાત દિતવાહ પ્રતિ કલાક આઠ કિ.મી.ની ગતિએ તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે, જે 30 નવેમ્બરને રવિવારની સવારે ભારતના દક્ષિણકાંઠા પર ત્રાટકશે, જેની સૌથી વધુ અસર તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશ પર થશે. આંધ્ર પ્રદેશમાં 30 નવેમ્બરથી લઈને 3 ડિસેમ્બર સુધી ભારે વરસાદ પડશે.

તમિલનાડુના મહેસૂલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી રામચંદ્રને કહ્યું કે, દિતવાહ ચક્રવાત ત્રાટકે તે પહેલાં જ રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેના પગલે પાટનગર ચેન્નઈ સહિત અનેક શહેરો અને જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી છે તેવા વિલ્લુપુરમ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર, નાગપટ્ટિનમ, તિરુવરુર, તંજાવુર અને ચેન્નઈ સહિતના વિસ્તારોમાં એનડીઆરએફની 14 ટીમો તૈનાત કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India
INDIA

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

March 29, 2026
Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84411 થી 87011 વચ્ચે અથડાશે | Sensex will hit between 84411 and 87011 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84411 થી 87011 વચ્ચે અથડાશે | Sensex will hit between 84411 and 87011 in the...

કર્ણાટકમાં બ્રેકફાસ્ટ પછી સિદ્ધારમૈયા અને શિવકુમારનો એકતાનો સંદેશો | Siddaramaiah and Shivakumar’s m…

કર્ણાટકમાં બ્રેકફાસ્ટ પછી સિદ્ધારમૈયા અને શિવકુમારનો એકતાનો સંદેશો | Siddaramaiah and Shivakumar's m...

સિમકાર્ડ વગર વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ પણ નહીં ચાલે: કેન્દ્ર | WhatsApp Telegram and Snapchat …

સિમકાર્ડ વગર વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ પણ નહીં ચાલે: કેન્દ્ર | WhatsApp Telegram and Snapchat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જયશંકર સાથેની બેઠકમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ આપી ખાસ ‘ગેરંટી’, કહ્યું- ભારત જ સાચો મિત્ર | Afgh…

જયશંકર સાથેની બેઠકમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ આપી ખાસ ‘ગેરંટી’, કહ્યું- ભારત જ સાચો મિત્ર | Afgh…

6 months ago
ગાંધીનગર: કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, તોલ-માપ વિભાગને મળ્યો ધમકીભર્યો ઈમેલ | B…

ગાંધીનગર: કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, તોલ-માપ વિભાગને મળ્યો ધમકીભર્યો ઈમેલ | B…

2 weeks ago
બેંગલુરુના વિજયી ઉત્સવમાં ધક્કામુક્કી થતાં 11નાં મોત | 11 dead in stampede at RCB IPL victory celebr…

બેંગલુરુના વિજયી ઉત્સવમાં ધક્કામુક્કી થતાં 11નાં મોત | 11 dead in stampede at RCB IPL victory celebr…

10 months ago
બિહાર બાદ વધુ પાંચ રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 2026માં યોજાશે વિધાનસભા ચૂંટણી | ECI Conduct SIR Acr…

બિહાર બાદ વધુ પાંચ રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 2026માં યોજાશે વિધાનસભા ચૂંટણી | ECI Conduct SIR Acr…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News