gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આઠ મહિનાની ગણતરીના અંતે અમદાવાદના ૪૮ વોર્ડમાં ૧૨ લાખ વૃક્ષ,નવરંગપુરા હરીયાળો વિસ્તાર | At the end of…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
આઠ મહિનાની ગણતરીના અંતે અમદાવાદના ૪૮ વોર્ડમાં ૧૨ લાખ વૃક્ષ,નવરંગપુરા હરીયાળો વિસ્તાર | At the end of…
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,29
નવેમ્બર,2025

આ વર્ષના આરંભથી અમદાવાદના ૪૮ વોર્ડમાં આવેલા વૃક્ષોની
ગણતરી શરુ કરાઈ છે. આઠ મહિનાના અંતે તમામ વોર્ડમાં કુલ ૧૨ લાખથી વધુ વૃક્ષ નોંધાયા
છે. વૃક્ષ ગણતરીમાં ૧૦ સેન્ટિમીટર ઘેરાઈ અથવા ત્રણ મીટર ઉંચાઈ ધરાવતા વૃક્ષ આવરી
લેવાયા છે.હજુ ચાર મહિના વૃક્ષ ગણતરીની કામગીરી ચાલશે.જે પછી શહેરમાં કુલ કેટલા
વૃક્ષ છે તેની ચોકકસ વિગત સામે આવી શકશે.

અમદાવાદમાં વર્ષ-૨૦૧૧માં વૃક્ષ ગણતરી કરાઈ હતી.એ સમયે
શહેરનો ગ્રીન કવર એરીયા ૪.૬૨ ટકા હતો.એ વર્ષમાં શહેરમાં ૬.૧૮ લાખ વૃક્ષ હતા.૧૪
વર્ષ પછી શહેરમાં ફરી એક વખત સત્તાવાર વૃક્ષની ગણતરી કરવા સાર્સ ઈન્ડિયા નામની
એજન્સીને કામગીરી સોંપવામા આવી છે. આ એજન્સી દ્વારા ૨૫ નવેમ્બર-૨૫ સુધીમાં કુલ
મળીને ૧૨૦૭૯૬૭ વૃક્ષની ગણતરી કરી છે.

શહેરના કયા વોર્ડમાં 
કેટલા વૃક્ષ

વોર્ડ     વૃક્ષની સંખ્યા

નવરંગપુરા ૧૮૦૫૪૬

ગોતા       ૬૯૯૯૦

થલતેજ     ૬૯૦૦૮

નરોડા     ૬૭૮૭૯

નિકોલ    ૬૦૪૬૮

બોડકદેવ  ૫૫૨૨૯

નારણપુરા  ૪૫૧૧૩

સાબરમતી  ૨૫૨૭૩

જોધપુર   ૧૭૧૪૧

અસારવા  ૩૪૩૫૭

શાહીબાગ  ૨૩૬૩૧

પાલડી ૨૬૧૪૨

વાસણા  ૧૬૩૭૯

મણીનગર ૨૮૬૦૫

વસ્ત્રાલ   ૨૮૫૩૨

ખોખરા  ૨૮૫૯૭

દરિયાપુર ૬૫૮૩

ખાડીયા  ૬૭૧૪

દાણીલીમડા  ૬૮૪૬

કુબેરનગર  ૬૧૪૧

ઈન્દ્રપુરી  ૪૯૭૮

ફલાવરશોમાં આર્ટિફિશ્યલ લોન-ફુલ પાછળ ૧૧ લાખ ખર્ચાશે

        અમદાવાદમાં આ વર્ષે વિવિધ વિસ્તારમાં
૪૦ લાખ રોપાં વાવવા પાછળ રૃપિયા ૬૯ કરોડથી વધુની રકમનો ખર્ચ કરાયો હતો. હવે ફલાવર
શો માટેના ખર્ચની શરુઆત થઈ ગઈ છે. ફલાવર શોમાં વિવિધ સ્પોટ ઉપર આર્ટિફિશ્યલ કારપેટ
અને ફુલો લગાવવા રુપિયા ૧૧ લાખનો ખર્ચ કરાશે. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અગાઉ
લોકોમાં વાહ-વાહ મેળવવા માંગતા સત્તાધીશો બગીચા ખાતા પાસે હિસાબ માંગવાની શકિત પણ
ગુમાવી બેઠા હોય એમ લાગે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
બામણવા માયનોર કેનાલના રિપેરિંગમાં હલકી ગુણવત્તાની ફરિયાદો

બામણવા માયનોર કેનાલના રિપેરિંગમાં હલકી ગુણવત્તાની ફરિયાદો

નડિયાદ રેલવે સ્ટેશન ફૂટપાથ માટે બ્લોક નાખવાની કામગીરી અટકાવી | Block laying work for Nadiad railway …

નડિયાદ રેલવે સ્ટેશન ફૂટપાથ માટે બ્લોક નાખવાની કામગીરી અટકાવી | Block laying work for Nadiad railway ...

મહુવામાં ન.પા.નો અંધેર વહીવટ, ગંદકીથી ખદબદતા જાહેર રસ્તાઓ | Lawless administration of the Municipal …

મહુવામાં ન.પા.નો અંધેર વહીવટ, ગંદકીથી ખદબદતા જાહેર રસ્તાઓ | Lawless administration of the Municipal ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મંદિરની માફક મ્યુઝિયમમાં શોભતી જૈન તીર્થંકરોની પૌરાણિક પ્રતિમાઓ | Mythological statues of Jain Tirth…

મંદિરની માફક મ્યુઝિયમમાં શોભતી જૈન તીર્થંકરોની પૌરાણિક પ્રતિમાઓ | Mythological statues of Jain Tirth…

1 year ago
વર્ષ-૨૦૨૬ના જુન મહિના સુધીમાં મકરબા,હેબતપુર,સતાધાર ફલાયઓવરબ્રિજ કાર્યરત થઈ જશે | By June 2026

વર્ષ-૨૦૨૬ના જુન મહિના સુધીમાં મકરબા,હેબતપુર,સતાધાર ફલાયઓવરબ્રિજ કાર્યરત થઈ જશે | By June 2026

11 months ago
યુદ્ધની વ્યાપક અસર, કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયાં, વેપારીઓ મુશ્કેલીમાં | kandla p…

યુદ્ધની વ્યાપક અસર, કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયાં, વેપારીઓ મુશ્કેલીમાં | kandla p…

7 months ago
2 બાઈક વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત | Elderly man dies during treatment in accident …

2 બાઈક વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત | Elderly man dies during treatment in accident …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News