gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગંભીર પુલ રાહદારીઓ અને ટુ વ્હીલર વાહન ચાલકો માટે શરૂ કરાય | Serious bridges to be opened for pedestr…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
ગંભીર પુલ રાહદારીઓ અને ટુ વ્હીલર વાહન ચાલકો માટે શરૂ કરાય | Serious bridges to be opened for pedestr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પુલની બાજુમાં નવા બ્રિજનું 22 ટકા કામગીરી પૂર્ણ 

– ક્ષતિગ્રસ્ત પૂલ પર સ્ટીલ બ્રિજ અને સમારકામ હાથ ધરી ગંભીરા પુલ શરૂ કરવામાં આવશે  

આણંદ : આણંદ અને વડોદરા જિલ્લાને જોડતા ગંભીર બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેના પગલે પુલ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જે બાદ હવે ગંભીરા બ્રિજ પર રાહદારો અને દ્વિચકી વાહનો માટે શરૂ કરાયો છે.જેના કારણે દક્ષિણ ગુજરાતના રાહદારીઓ અને વાહન ચાલકોને રાહત થઇ છે. 

જુલાઇ-૨૦૨૫માં વડોદરા જિલ્લાના મહી નદી પર આવેલા ગંભીરા પુલનો એક ભાગ  ધરાશાયી થયો હતો. જેના કારણે પુલ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જેથી આણંદ અને વડોદરા જિલ્લાના લોકોને અવરજવરમાં મુશ્કેલી ઉભી થઇ હતી. જેના કારણે સમય અને નાણાનો વ્યય થતો હતો. આ મામલે પુલનું સમારકામ કરવા માટે લોકોએ રજૂઆતો કરી હતી. 

ગંભીરા પુલના બાજુમાં નવો પુલ બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન યુદ્વના ધોરણે શરૂ કરી હતી અને આ નવા પુલની ૨૨ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. 

નવા પુલના નિર્માણના સમયગાળા દરમિયાન પાદરા અને બોરસદ તાલુકાના ઔધોગિક એકમો ખાતે રોજગારી માટે અવરજવર કરતા લોકોને ડાયવર્ઝનના કારણે મુશ્કેલી પડતી હતી. જેને લઇ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત પુલનું નિરીક્ષણ કર્યું હતું અને પુલનું પરીક્ષણ હાથ ધરીને સ્ટીલ બ્રિજની વૈકલ્પિક વ્યવસ્થાથી વાહન વ્યવહાર ફરી શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. બાદમાં તા. ૧૮.૧૧.૨૦૫ના રોજ ૯.૧૨ કરોડના ખર્ચે ક્ષતિગ્રસ્ત પૂલ પર નવો સ્ટીલ બ્રિજ અને પુલના ગાળોમાં સમારકામ હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી છે. મંજૂર થયેલી કામગીરી તાકીદના ધોરણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવશે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

Next Post
વાલ્મિકી-ઠાકોર સમાજના મુક્તિધામમાં અસુવિધાઓથી હાલાકી

આંકલાવના મૂંજકુવા પાસે અને બોરસદમાંથી ચાઇનીઝ દોરી સાથે 3 શખ્સ પકડાયા | 3 people caught with Chinese …

આંકલાવના મૂંજકુવા પાસે અને બોરસદમાંથી ચાઇનીઝ દોરી સાથે 3 શખ્સ પકડાયા | 3 people caught with Chinese ...

દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં સરખેજ-ધોળકા રોડ પર વૃદ્ધાનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad: Elderly W…

1 month ago
‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…

સોફ્ટવેર એન્જિનિયરનો ગળા ફાસો ખાઇને આપઘાત | Software engineer commits suicide by hanging himself

2 months ago
સોનામાં રૂ.96000નો વિક્રમ : વૈશ્વિક 3200 ડોલરને પાર | Gold hits record Rs 96000: Global price crosse…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News