gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલાના ચોરવીરા વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણ પર દરોડો | Raid on illegal carbocell mine in Cho…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
સાયલાના ચોરવીરા વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણ પર દરોડો | Raid on illegal carbocell mine in Cho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કાર્બોસેલના 9 કૂલા ચાલુ હાલતમાં મળી આવ્યા

– એક જ જગ્યા પર તંત્રની ટીમે ત્રીજીવાર દરોડો પાડયો : કૂવા પરથી ૬ ટ્રેક્ટર સહિત લાખોનો મુદ્દામાલ ઝડપાયો

સાયલા : સાયલાના ચોરવીરા વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણ પર ખાણ ખનીજની ટીમે દરોડો પાડી નવ કૂલા ચાલુ હાલતમાં ઝડપી પાડયા છે. તંત્રની ટીમે એક જ જગ્યા પર ત્રીજીવાર દરોડો પાડી કૂવા પરથી ૬ ટ્રેક્ટર સહિત લાખોનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. હાલ કેટલું ગેરકાયદે ખનન થયું છે તે જાણવા તંત્રની ટીમે માપણીની કામગીરી શરૂ કરી છે.

સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગ દ્વારા સાયલા તાલુકાના ચોરવીરા ગામના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ પર બપોરના સમયે રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ગેરકાયદેસર ચાલતી ખાણ પરથી ૯ કૂવા, ૬ ટ્રેક્ટર, જનરેટર અને ચરખીઓ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ખનીજ વિભાગ દ્વારા જ્યારે આ રેડ કરવામાં આવી, ત્યારે કાર્બોસેલની કામગીરી ચાલુ હાલતમાં હતી. ખાણની અંદર મજૂરી કરી રહેલા મજૂરોને ખનીજ વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. ઝડપાયેલો તમામ મુદ્દામાલ સુરેન્દ્રનગર ખાણ-ખનીજ કચેરીએ લઈ જવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં આ જગ્યા પર ત્રીજી વાર રેડ કરવામાં આવી છે, જેનાથી ગેરકાયદેસર ખનનનું પ્રમાણ સ્પષ્ટ થાય છે. ખાણમાં કેટલું ખનન થયું છે, કેટલો કોલસો કાઢવામાં આવ્યો તે જાણવા ખાણ માપવાની કામગીરીમાં કરવામાં આવશે.

સુરેન્દ્રનગરના થાન અને મુળી પંથકમાં હજારો ખાણો આવેલી છે જેમાંથી કાર્બોેસેલનું ખનન થતું હોય છે અને ઘણા શ્રમિકોના મોત પણ થયા છે, દરરોજ લાખો રૂપિયાની ખનીજ ચોરી થતી હશે, પરંતુ તંત્ર દ્વારા સંદતરે આ ખનીજ ચોરી અટકાવવામાં આવતી નથી. આવી ગેરકયાદે ચાલતી ખાણમાં મોટાભાગે પરપ્રાંતિય મજૂરોનો ઉપયોગ થતો હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…
GUJARAT

May 13, 2026
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

Next Post
રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી વધી, નેશનલ હેરાલ્ડ કેસમાં વધુ એક નવી FIR દાખલ | Rahul and Sonia Ga…

રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી વધી, નેશનલ હેરાલ્ડ કેસમાં વધુ એક નવી FIR દાખલ | Rahul and Sonia Ga...

ધ્રાંગધ્રામાં પોલીસ કર્મી 30 હજારની લાંચ લેતા ઝડપા | Policeman caught taking bribe of Rs 30 000 in D…

ધ્રાંગધ્રામાં પોલીસ કર્મી 30 હજારની લાંચ લેતા ઝડપા | Policeman caught taking bribe of Rs 30 000 in D...

શિયાળામાં શાકભાજીના ભાવમાં 80 થી 100 ટકાનો વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

1 month ago
વડોદરાને પાણી આપતી મહીના કાંઠાના રહીશો તરસ્યા,બે દિવસમાં પાણીના વચનો આપનારા નેતા ચૂપ..અનગઢમાં ટેન્કર…

5 days ago
શાકભાજીની ગ્રેડિંગ સિસ્ટમનો ગેરલાભ ઊઠાવી રહેલા એપીએમસીના વેપારીઓ | vegitable price controlling metho…

10 months ago
ગોધરાની ગોવિંદ ગુરુ યુનિ.ના અધ્યાપકે એમ.એસ.યુનિ.માં બદલી માટે અરજી કરી | transfer application of tea…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News