gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પ્રેમના ચક્કરમાં ઘર છોડી જનાર યુવક-યુવતીઓ ફસાયા, SIRનું ફોર્મ ભરવા પરિજનોના IDની જરૂર પડી! | Leaving…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in INDIA
0 0
0
પ્રેમના ચક્કરમાં ઘર છોડી જનાર યુવક-યુવતીઓ ફસાયા, SIRનું ફોર્મ ભરવા પરિજનોના IDની જરૂર પડી! | Leaving…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Special Intensive Revision : નવાદાની યુવતી 4 વર્ષ પહેલા પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જ્યારે તેના પરિવારે ફરિયાદ નોંધાવી ત્યારે તેણે કોર્ટમાં પોતાના પ્રેમીના તરફેણમાં નિવેદન આપ્યું હતું અને પછી પોતાના પ્રેમી સાથે જતી રહી હતી, ત્યારથી પિયરમાં તે કોઈના સંપર્કમાં નહોતી રહી. હવે, જ્યારે SIRમાં EPIC ID માગવામાં આવી ત્યારે તેને પિયરની યાદ આવી. તેણે ઘરે ફોન કરીને 2003ની મતદાર યાદીમાં નોંધાયેલી જાણકારી માગી.

 પ્રેમી સાથે ભાગી જનારી યુવતીઓ  પરિજનો સાથે વાત કરવા માટે મજબૂર બની

SIRમાં બૂથ-સ્તરના અધિકારીઓ પાસે એવા ઘણા મામલા આવ્યા છે, જેમાં પ્રેમ લગ્ન માટે ઘર છોડીને ભાગી જનારી યુવતીઓ  પરિજનો સાથે વાત કરવા માટે મજબૂર બની છે. બુલંદશહેરની રહેવાસી સુલેખા લગભગ 10 વર્ષ પહેલાં સંગ્રામપુરના નવાબ હસન સાથે ભાગી ગઈ હતી. ધર્મ પરિવર્તન બાદ લગ્ન કર્યા પછી તે સુલેખાથી રિહાના બની ગઈ. હવે તેમને બે બાળકો પણ છે. આ દરમિયાન તેની ક્યારેય પોતના માતા-પિતા સાથે વાત ન થઈ.

ગત વિધાનસભા ચૂંટણીમાં કર્યું હતું મતદાન

ગત વિધાનસભા ચૂંટણીમાં  મતદાન પણ કર્યું હતું. હવે જ્યારે SIR પ્રક્રિયા શરૂ થઈ ત્યારે ફોર્મમાં પિતા-વાલી વિશે માહિતી માગવામાં આવી. વર્ષ 2003ની મતદાર યાદીના આધાર પર પિતાનો મતદાર નંબર (EPIC ID) માગવામાં આવ્યો, બૂથ અને ભાગ નંબર માગવામાં આવ્યો તો સુલેખા ઉર્ફે રિહાના પાસે માહિતી નહોતી. જ્યારે તેણે તેની માતાને ફોન કર્યો ત્યારે વાતચીત ગૂંગળામણભર્યા અવાજમાં થઈ. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે ગ્રામ પંચાયત લક્ષ્મીપુરમાં 70% મુસ્લિમ અને 30% હિન્દુ વસતી છે. તમને જણાવી દઈએ કે, માત્ર યુવતીઓને જ નહીં એવા અનેક યુવકો સામે પણ આ પ્રકારની મુશ્કેલી સર્જાઈ છે જેમણે પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા છે. 

આ પણ વાંચો: ‘હું ચૂપ છું તો ચૂપ રહેવા દો, મને છંછેડશો નહીં..’ મહાયુતિમાં ટેન્શન વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી

અહીંના ઘણા યુવકોએ દિલ્હી, જમ્મુ-કાશ્મીર, બંગાળ, બિહાર અને ઓરિસ્સાના વિવિધ સમુદાયોની યુવતીઓ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. સૌથી વધુ કિસ્સા આ જ પ્રમાણના છે. હવે SIR પ્રક્રિયા શરૂ થતાં પૈતૃક પરિવાર, સરનામું, મૂળ સ્થાન અને ઓળખ સાથે સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા આ યુગલો માટે એક પડકાર બની ગયો છે. SDM મોહિત કુમારનું કહેવું છે કે, પ્રેમ લગ્ન સંબંધિત કેસ સામે આવી રહ્યા છે, પરંતુ તેમાં કોઈ સમસ્યા નથી.

ચૂંટણી પંચની વેબસાઈટ પર તમામ ડેટા ઉપલબ્ધ

ચૂંટણી પંચની વેબસાઈટ પર તમામ ડેટા ઉપલબ્ધ છે. પરિજનોની EPIC ID એક્સેસ કરી શકાય છે. જો તે ન મળે SIR ગણતરી ફોર્મનો ત્રીજો વિકલ્પ પસંદ કરી શકો છો, જેમાં 4 ડિસેમ્બર પછી જે પ્રક્રિયા શરૂ થશે તેમાં ભાગ લઈ શકશો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામજોધપુર માર્કેટિંગ યાર્ડના વેપારીનો રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી લઇ આપઘાત : વેપારી આલમમાં ભારે ચક…

જામજોધપુર માર્કેટિંગ યાર્ડના વેપારીનો રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી લઇ આપઘાત : વેપારી આલમમાં ભારે ચક...

અમદાવાદ-સુરત હાઈવે પરથી બિનવારસી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

અમદાવાદ-સુરત હાઈવે પરથી બિનવારસી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

ગુજરાતમાંથી 1000થી વધુ સિમ કાર્ડ દુબઈ મોકલી સાઇબર કૌભાંડનું નેટવર્ક ઝડપાયું, ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડની…

ગુજરાતમાંથી 1000થી વધુ સિમ કાર્ડ દુબઈ મોકલી સાઇબર કૌભાંડનું નેટવર્ક ઝડપાયું, 'ડિજિટલ અરેસ્ટ' ફ્રોડની...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બનાસકાંઠા: થરાદ-સાંચોર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવકનું મોત, ચાર ઈજાગ્રસ્ત | Tharad Sa…

બનાસકાંઠા: થરાદ-સાંચોર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવકનું મોત, ચાર ઈજાગ્રસ્ત | Tharad Sa…

6 months ago
નિવૃત્ત એસઆરપીના ૧૦.૨૫ લાખના, ટ્રેનમાં વેપારીના ૪.૩૬ લાખના દાગીના ચોરાયા | 14 61 lakh ra solani pise…

નિવૃત્ત એસઆરપીના ૧૦.૨૫ લાખના, ટ્રેનમાં વેપારીના ૪.૩૬ લાખના દાગીના ચોરાયા | 14 61 lakh ra solani pise…

8 months ago
જામનગરમાં સસ્પેન્ડેડ આચાર્ય ગેસ સિલિન્ડર ચોરી કેસમાં ઝડપાયો, 3 જિલ્લાની 26 આંગણવાડીમાં ચોરીનો ભેદ ઉક…

જામનગરમાં સસ્પેન્ડેડ આચાર્ય ગેસ સિલિન્ડર ચોરી કેસમાં ઝડપાયો, 3 જિલ્લાની 26 આંગણવાડીમાં ચોરીનો ભેદ ઉક…

1 year ago
વડોદરામાં ત્રણ જ દિવસમાં ૪૭૦૦૦ જેટલા મતદારોના નામ કમી કરવા ફોર્મ ભરાયા | congress alleged bjp of con…

વડોદરામાં ત્રણ જ દિવસમાં ૪૭૦૦૦ જેટલા મતદારોના નામ કમી કરવા ફોર્મ ભરાયા | congress alleged bjp of con…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News