gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં મોડી રાત્રે એક ખેડૂતની વાડીમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી | Robbers…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં મોડી રાત્રે એક ખેડૂતની વાડીમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી | Robbers…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં વાડી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ધાડ પાડવા માટે એક લૂંટારું- ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી અને એક વૃદ્ધ ખેડૂત દંપત્તિની વાડીમાં ઘૂસી જઇ વૃદ્ધ દંપતિ ઉપર હુમલો કરી દઈ ઘાયલ કરી દીધા હતા અને વૃદ્ધ મહિલાના કાનમાંથી તેમજ ઘરમાં પડેલા રૂપિયા 65,000ની કિંમતના સોનાના ઘરેણાની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત ખેડુત દંપતિ હાલ સારવાર હેઠળ છે, જયારે પોલીસે ચાર લૂંટારૂ -ધાડપાડુ ગેંગ સામે ગુનો નોંધ્યો છે, જેની શોધખોળ ચલાવાઇ રહી છે.

આ બનાવવાની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વિરાંગભાઈ ભીખાભાઈ અજુડીયા નામના ખેડૂત યુવાને પોતાના વૃદ્ધ દાદા દાદી ઉપર હુમલો કરી દઈ પોતાના ઘરમાંથી રૂપિયા 65 હજારની કિંમતના સોનાના ઘરેણા ની લૂંટ ચલાવવા અંગે ચાર અજાણ્યા લૂંટારૂ ધાડપાડુઓ સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.જી. પનારા અને તેઓની સમગ્ર ટીમ મોડી રાત્રે દોડતી થઈ હતી, અને ધાડપાડુ ગેંગ ને ઝડપી લેવા માટે કવાયત કરી હતી. પરંતુ હજુ સુધી તેઓનો કોઈ પત્તો સાંપડ્યો નથી, જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વિરમભાઈ, કે જેઓ ખેતી કામ કરે છે. તેના માતા સુરત લગ્ન પ્રસંગમાં ગયા હતા, જયારે તેમના પિતા અલગ અન્ય ગામમાં રહે છે. અને તેઓના વૃદ્ધ દાદા કાબાભાઈ તેમજ દાદી હિરુબેન, કે જેઓ ગઈકાલે રાત્રે વાડીમાં સુતા હતા. જયારે પોતે બાજુના ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી ડીજે ઓપરેટ કરવા માટે અન્ય મિત્ર સાથે ગયા હતા.

દરમિયાન મોડી રાત્રે 4 લૂંટારુ શખ્સો તેઓની વાડીમાં ત્રાટક્યા હતા, અને બુઝુર્ગ દંપત્તિ પર હુમલો કરી દઈ ઇજાગ્રસ્ત બનાવ્યા હતા. જેમાં હીરૂ બેનના કાનમાં પહેરેલા બે તોલા સોનાના કાપ ઉપરાંત ઘરમાં પડેલી ચાંદીની વીંટી તથા બંગડી સહિત કુલ 65 હજાર રૂપિયાના ઘરેણાંની લૂંટ ચલાવી હતી, અને ઘરનો માલ સામાન વેર વિખેર કરી લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા.

આખરે બાજુની વાડી ના ખેડૂતોને ધ્યાન પડતાં તેઓએ તાત્કાલિક અસરથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે  બન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે પહોંચાડવામાં મદદ કરી હતી.

જ્યારે બાજુના ગામમાંથી પૌત્ર વિરાંગભાઈ પણ મોટા પાંચડા આવી ગયા હતા, અને આ મામલે  પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: પાંડેસરામાં દેહવ્યાપારના અડ્ડા પર AHTUના દરોડા, 3 મહિલાઓ મુક્ત, 2 સગીર બાળકોનું રેસ્ક્યુ | Sur…
GUJARAT

સુરત: પાંડેસરામાં દેહવ્યાપારના અડ્ડા પર AHTUના દરોડા, 3 મહિલાઓ મુક્ત, 2 સગીર બાળકોનું રેસ્ક્યુ | Sur…

June 10, 2026
ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ | Bomb Threat …
GUJARAT

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ | Bomb Threat …

June 10, 2026
પાણીના સંકટ વચ્ચે મોટર જપ્તીની કાર્યવાહી સામે વિરોધ : કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા મ્યુનિ. કમિશનરને …
GUJARAT

પાણીના સંકટ વચ્ચે મોટર જપ્તીની કાર્યવાહી સામે વિરોધ : કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા મ્યુનિ. કમિશનરને …

June 10, 2026
Next Post
ચાણસદના વેપારી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી | Vadodara: Police complaint against usurer who was collect…

ચાણસદના વેપારી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી | Vadodara: Police complaint against usurer who was collect...

કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને એક જ ગામના પાંચ લોકો સાથે છેતરપિંડી | Five people from the same vil…

કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને એક જ ગામના પાંચ લોકો સાથે છેતરપિંડી | Five people from the same vil...

દિતવાહ વાવાઝોડુ: વડોદરાથી એન.ડી.આર.એફ.ની 5 ટીમો ચેન્નાઈ એરલિફ્ટ કરાઇ | Ditwah Strom: 5 NDRF teams ai…

દિતવાહ વાવાઝોડુ: વડોદરાથી એન.ડી.આર.એફ.ની 5 ટીમો ચેન્નાઈ એરલિફ્ટ કરાઇ | Ditwah Strom: 5 NDRF teams ai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માદલપુરમાં વર્ષો જુના વૃક્ષનુ નિકંદન કઢાતા લોકોમાં રોષ | People are angry over the removal of an old…

માદલપુરમાં વર્ષો જુના વૃક્ષનુ નિકંદન કઢાતા લોકોમાં રોષ | People are angry over the removal of an old…

1 month ago
બાળકી ત્યજી દેનાર માતા – પિતાને રાજસ્થાનથી શોધી કાઢતી પોલીસ | police searched parents who abandoned …

બાળકી ત્યજી દેનાર માતા – પિતાને રાજસ્થાનથી શોધી કાઢતી પોલીસ | police searched parents who abandoned …

5 months ago
મહુધા ચોકડી પર આવેલો મુસાફર બંગલો જર્ર્જરીત હાલતમાં, તંત્રના આંખ આડા કાન | Mahudha Chowkdi is in a d…

મહુધા ચોકડી પર આવેલો મુસાફર બંગલો જર્ર્જરીત હાલતમાં, તંત્રના આંખ આડા કાન | Mahudha Chowkdi is in a d…

5 months ago
નર્મદા-વડોદરાને જોડતાં પુલ પર કાયદાના ધજાગરા: પ્રતિબંધ છતાં લોખંડની એન્ગલો તોડી ભારે વાહનોની એન્ટ્રી…

નર્મદા-વડોદરાને જોડતાં પુલ પર કાયદાના ધજાગરા: પ્રતિબંધ છતાં લોખંડની એન્ગલો તોડી ભારે વાહનોની એન્ટ્રી…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News