gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: સ્કૂલે મુકવા જતા બાળકોને ચોકલેટની લાલચ આપી શોષણ કરવાના ગંભીર કેસમાં રિક્ષાચાલકની ધરપકડ, પોલીસ…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
VIDEO: સ્કૂલે મુકવા જતા બાળકોને ચોકલેટની લાલચ આપી શોષણ કરવાના ગંભીર કેસમાં રિક્ષાચાલકની ધરપકડ, પોલીસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના રામોલમાં સ્કૂલે લેવા મુકવા જતા રિક્ષાચાલક દ્વારા બાળકો સાથે વિકૃત હરકત કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 55 વર્ષીય રીક્ષાચાલક ચોકલેટ અને અન્ય લાલચ આપીને શારીરિક અડપલા કરાવતો હોવાની ઘટના અંગે માસૂમોએ માતા-પિતાને જાણ કરી હતી. જે બાદ માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે આરોપી રિક્ષાચાલક રાજકુમાર રાજપૂતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

રિક્ષાચાલક બાળકોને ચોકલેટની લાલચ આપીને શારીરિક અડપલા કરતો

પોલીસે જણાવ્યા મુજબ, અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર ગુનામાં પોલીસે રિક્ષાચાલક રાજકુમાર રાજપૂતની ધરપકડ કરી છે, જે છેલ્લા 22 વર્ષથી સ્કૂલોની વર્ધીનું કામ કરતો હતો અને હાલમાં વસ્ત્રાલની બે અલગ-અલગ સ્કૂલોના બાળકોને લેવા-મુકવા જતો હતો. આ વ્યવસ્થા વાલીઓએ ખાનગી ધોરણે રાખી હતી.

પોલીસે જણાવી ચોંકાવનારી વાત

પોલીસે વધુમાં જણાવ્યું કે, આ શખસ રિક્ષાના હેન્ડલ ઉપર સુતરાવ કાપડનો થેલી બાંધીને તેમાં ચોકલેટ અને બોલ રાખતો હતો. રિક્ષાચાલક બાળકોને આગળ બેસાડીને ગેમ રમવાની લાલચ આપતો કે “જે વધારે ચોકલેટ કાઢશે તેને ઇનામ આપવામાં આવશે.” આ રમતની આડમાં તે બાળકો પાસે  શારીરિક અડપલા કરાવતો હતો. ભોગ બનનાર તમામ બાળકો સગીર વયના છે, જેમની ઉંમર 12 વર્ષથી નીચેની છે. ચોંકાવનારી વાત એ છે કે, આરોપીએ દીકરીઓ-દીકરાઓ સાથે વિકૃત કૃત્ય કર્યું હતું. 

આ પણ વાંચો: પંજાબથી હત્યા કરીને ગુજરાતના મેઘપરમાં રહેતો વોન્ટેડ ઝડપાયો, ગુજરાત ATS અને જામનગર SOGની સંયુક્ત કાર્યવાહી

પોલીસે વધુમાં જણાવ્યું કે, આ કૃત્ય અંગે ભોગ બનનાર કેટલીક સગીર વયની બાળકીઓ એકબીજા સાથે આ વિશે વાત કરી રહી હતી. આ પછી માતા-પિતાએ એકબીજા સાથે ચર્ચા કરી અને રિક્ષાચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. હાલમાં જે ફરિયાદી અને ભોગ બનનાર છે, તેઓ છેલ્લા ચાર મહિનાથી આ રિક્ષામાં આવન-જાવન કરતા હતા. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં પાંચેક સગીર વયના બાળકોના નિવેદનો લીધા છે. એક રિક્ષામાં 10 થી 14 બાળકોને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કેસ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…
GUJARAT

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…

June 23, 2026
સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …
GUJARAT

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

June 23, 2026
અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…
GUJARAT

અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…

June 23, 2026
Next Post
જ્ઞાતિના કારણે પિતા-ભાઈએ પ્રેમીની હત્યા કરી, યુવતીએ મૃતદેહ સાથે કરી લીધા લગ્ન; કહ્યું- અમારો પ્રેમ જ…

જ્ઞાતિના કારણે પિતા-ભાઈએ પ્રેમીની હત્યા કરી, યુવતીએ મૃતદેહ સાથે કરી લીધા લગ્ન; કહ્યું- અમારો પ્રેમ જ...

દંતેવાડા : 26 સૈનિકોની શહીદી માટે જવાબદાર ભીમા સહિત 37 નક્સલીઓનું આત્મસમર્પણ, 20 મહિનામાં 508 નક્સલી…

દંતેવાડા : 26 સૈનિકોની શહીદી માટે જવાબદાર ભીમા સહિત 37 નક્સલીઓનું આત્મસમર્પણ, 20 મહિનામાં 508 નક્સલી...

12 સરકારી બેંકોનું મર્જર કરીને 4 ‘વર્લ્ડ ક્લાસ બેંક’ બનાવાશે, નાણાંમંત્રીએ કહ્યું- ‘કર્મીઓની નોકરીઓ …

12 સરકારી બેંકોનું મર્જર કરીને 4 ‘વર્લ્ડ ક્લાસ બેંક’ બનાવાશે, નાણાંમંત્રીએ કહ્યું- ‘કર્મીઓની નોકરીઓ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં અલનીનોની અસર ખરીફ ઉપરાંત રવિ મોસમ પર પણ વર્તાવાની ભીતી | fear that the impact of El Nino will…

દેશમાં અલનીનોની અસર ખરીફ ઉપરાંત રવિ મોસમ પર પણ વર્તાવાની ભીતી | fear that the impact of El Nino will…

2 months ago
જૈશ આતંકી મોડ્યુલ: અનંતનાગમાં દરોડા બાદ હરિયાણાથી ડૉ. પ્રિયંકા શર્માની અટકાયત | Haryana Doctor Priya…

જૈશ આતંકી મોડ્યુલ: અનંતનાગમાં દરોડા બાદ હરિયાણાથી ડૉ. પ્રિયંકા શર્માની અટકાયત | Haryana Doctor Priya…

7 months ago
ટ્રેડિંગમાં રોકાણથી તગડા નફાની લાલચ આપી યુવક પાસે બે લાખ રૃપિયા પડાવ્યા | Ra angei ruu lakh rupees s…

ટ્રેડિંગમાં રોકાણથી તગડા નફાની લાલચ આપી યુવક પાસે બે લાખ રૃપિયા પડાવ્યા | Ra angei ruu lakh rupees s…

11 months ago
સેવન્થ ડે સ્કૂલના બાળકોએ અન્ય સ્કૂલોમાં એડમિશન માટે પૂછપરછ શરૂ કર્યાની ચર્ચા | senth day school case…

સેવન્થ ડે સ્કૂલના બાળકોએ અન્ય સ્કૂલોમાં એડમિશન માટે પૂછપરછ શરૂ કર્યાની ચર્ચા | senth day school case…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News