gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું, કહ્યું- ‘હવે નવી પાર્ટી નહીં બનાવવાનો લીધો નિર્ણય’, જાણ…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું, કહ્યું- ‘હવે નવી પાર્ટી નહીં બનાવવાનો લીધો નિર્ણય’, જાણ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmed Patel Son Faisal Patel: કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસથી અલગ થઈને એક ‘નવું ગ્રૂપ’ બનાવવાની વાત કરી હતી. જોકે, હવે ફૈઝલે ફેરવી તોળ્યું છે અને કહ્યું કે, ‘હવે નવી પાર્ટી નહીં બનાવવાનો નિર્ણય લીધો છે.’

શું છે સમગ્ર મામલો?

સોશિયલ મીડિયા પર ફૈઝલ પટેલની એક પોસ્ટનો સ્ક્રીનશોટ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ પોસ્ટમાં ફૈઝલે લખ્યું હતું કે, ‘હું કોંગ્રેસ પાર્ટીથી અલગ થઈને એક નવું ગ્રૂપ બનાવવાનું વિચારી રહ્યો છે, જેનું નામ ‘કોંગ્રેસ (AP)’ હશે. મારી બહેન મુમતાઝ પટેલ પણ આ ગ્રૂપમાં જોડાઈ શકે છે.’

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું, કહ્યું- 'હવે નવી પાર્ટી નહીં બનાવવાનો લીધો નિર્ણય', જાણો મામલો 2 - image

આ પણ વાંચો: હું કોંગ્રેસથી અલગ થઈ જૂદું ગ્રૂપ બનાવવા માંગુ છું, અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી રાજકીય ગરમાવો

કોંગ્રેસ સાથે છેડો ફાડી અલગ ગ્રુપ બનાવવા અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર ફૈઝલે ફેરવી તોળ્યું છે. ફૈઝલે કહ્યું કે, ‘હવે નવી પાર્ટી નહીં બનાવું. સમર્થકોની ઈચ્છા હતી પણ વિભાજન યોગ્ય નહી રહે. લોકો શું ઈચ્છે છે તે જાણવા માટે પોસ્ટ મૂકી હતી. ‘ ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ કપાયા બાદ ઘણા કાર્યકરો કોંગ્રેસ છોડી AAP અને BJPમાં જોડાઈ ગયા હતા. ફૈઝલે જણાવ્યું હતુ કે, ‘કાર્યકર્તા ઈચ્છે છે કે અહેમદ પટેલનો પરિવાર ચૂંટણી લડે. હું કોંગ્રેસ પાર્ટીમાં જ છું’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
Next Post
VIDEO: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોની ગુંડાગીરીના CCTV: વાડજમાં પાન પાર્લર પર ગ્રાહકને કાચની બોટલ માર…

VIDEO: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોની ગુંડાગીરીના CCTV: વાડજમાં પાન પાર્લર પર ગ્રાહકને કાચની બોટલ માર...

જામનગરના જામજોધપુરમાં પત્નીએ ભાઈ સાથે મળીને પતિની કરી હત્યા, બંનેની ધરપકડ | wife along with her brot…

જામનગરના જામજોધપુરમાં પત્નીએ ભાઈ સાથે મળીને પતિની કરી હત્યા, બંનેની ધરપકડ | wife along with her brot...

Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં લાગુ થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર | 6 major …

Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં લાગુ થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર | 6 major ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોરબંદર ઓલવેધર પોર્ટની જેટી પર વહાણમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ | Fire breaks out on ship at Porbandar …

પોરબંદર ઓલવેધર પોર્ટની જેટી પર વહાણમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ | Fire breaks out on ship at Porbandar …

1 year ago
બોર્ડર પર જમા થવા લાગ્યા બાંગ્લાદેશીઓ, કુચબિહારમાં ઝીરો પોઈન્ટ પર ટેન્શન થતા BSFનો મોરચો | BSF Foils…

બોર્ડર પર જમા થવા લાગ્યા બાંગ્લાદેશીઓ, કુચબિહારમાં ઝીરો પોઈન્ટ પર ટેન્શન થતા BSFનો મોરચો | BSF Foils…

4 months ago
ધ્રોલના નથુવડલા ગામમાં એલસીબીનો જુગાર અંગે દરોડો : 1.23 લાખની માલમતા સાથે પાંચ જુગારીઓ પકડાયા | Five…

ધ્રોલના નથુવડલા ગામમાં એલસીબીનો જુગાર અંગે દરોડો : 1.23 લાખની માલમતા સાથે પાંચ જુગારીઓ પકડાયા | Five…

1 year ago

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં | Top 10 Safest Countries for Female Solo Travelers Latest Rankings

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News