gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૃનો નશો કરીને ધમાલ કરતા છ નશેબાજ ઝડપાયા | Six caught after being intoxicated with alcohol

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
દારૃનો નશો કરીને ધમાલ કરતા છ નશેબાજ ઝડપાયા | Six caught after being intoxicated with alcohol
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,મોડીરાત્રે સુભાનપુરા અમીન પાર્ટી પ્લોટ પાસે દારૃનો નશો કરીને ધમાલ કરતા છ નશેબાજોને પોલીસે ઝડપી પાડયા છે.

સુભાનપુરા અમીન  પાર્ટી પ્લોટ પાસે કેટલાક લોકો દારૃ  પીને ધમાલ કરતા હોવાનો મેસેજ મળતા ગોરવા  પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી દારૃનો નશો કરેલા (૧) કેતન પરસોત્તમભાઇ રાણા ( રહે.ભાલેરાવ ટેકરો, રાવપુરા) (૨) જીજ્ઞોશ કમલેશભાઇ પ્રજાપતિ (રહે. પટેલ ફળિયું, છાણી ગામ) (૩) અર્પિત મનોજભાઇ પટેલ (રહે. બજાર ફળિયું, લીલોડ ગામ, કરજણ) (૪) કુનાલ કંચનગીરી ગોસ્વામી (રહે. કૃષ્ણધામ એપોર્ટમેન્ટ, ઇસ્કોન મંદિર સામે, ગોત્રી) (૫) નીરવ નિમેશભાઇ પટેલ (રહે. ગામ લીલોડ, કરજણ) તથા (૬) સુનિલ વિજયભાઇ સિંધાણે (રહે.અનુપમ નગર, સોમા તળાવ) ને ઝડપી પાડી તેઓની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા નશેબાજો લગ્ન પ્રસંગે આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…
GUJARAT

April 1, 2026
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

Next Post
પરિણીતાને ધક્કા મારી ઘરમાંથી કાઢી મૂકતા સાસરિયા | In laws pushing and kicking out the wife from the …

પરિણીતાને ધક્કા મારી ઘરમાંથી કાઢી મૂકતા સાસરિયા | In laws pushing and kicking out the wife from the ...

કુટુંબીઓના ગુ્રપમાં ડિવોર્સ અંગે પતિએ ઘોષણા પત્ર મૂકી મેસેજ કર્યા | Husband posts divorce announceme…

કુટુંબીઓના ગુ્રપમાં ડિવોર્સ અંગે પતિએ ઘોષણા પત્ર મૂકી મેસેજ કર્યા | Husband posts divorce announceme...

ડબલ નામો, શિફ્ટિંગ અથવા મૃત્યુ પામનાર કુલ ૧૦ ટકા મતદારો ડિલિટ | 10 percentage voters will delet in v…

ડબલ નામો, શિફ્ટિંગ અથવા મૃત્યુ પામનાર કુલ ૧૦ ટકા મતદારો ડિલિટ | 10 percentage voters will delet in v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરથાણા પોલીસની રહેમ નજર હેઠળ 10 વર્ષનો બાળક સરેઆમ ગાંજો વેચે છે | A 10 year old boy sells marijuana …

4 months ago
એસ.ઓ.જી.ના સસ્પેન્ડ ASIને આજે કોર્ટમાં રજૂ કરાશે

2 months ago
અમદાવાદની સાબરમતી નદીમાં વૃદ્ધ માતા અને પુત્રએ નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ | Ahmedaba…

બાવળા-ધોળકામાં આંગણવાડી કાર્યકરોએ રેલી કાઢી મામલતદાર કચેરી ગજવી | Anganwadi workers take out rally i…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News