gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર જિલ્લામાં દરરોજ સરેરાશ એચઆઈવીના 25 નવા દર્દીઓ નોંધાય છે | An average of 25 new HIV patients a…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર જિલ્લામાં દરરોજ સરેરાશ એચઆઈવીના 25 નવા દર્દીઓ નોંધાય છે | An average of 25 new HIV patients a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આજે વિશ્વ એઈડ્ઝ દિવસ : જિલ્લામાં કુલ 4046 એચઆઈવી દર્દી

– જિલ્લામાં એચઆઈવી એઈડ્ઝના 177 નવા દર્દીઓ નોંધાયા છે, જિલ્લામાં 13 કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ સેન્ટરો કાર્યરત

ભાવનગર : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા દર વર્ષે ૧લી ડિસેમ્બરના રોજ વર્લ્ડ એઈડ્ઝ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એઈડ્ઝના પ્રતિભાવમાં પરિવર્તન લાવવા, વિક્ષેપને દુર કરીએની થીમ પર વર્ષ ૨૦૨૫માં વિશ્વ એઈડ્ઝ દિવસની ઉજવણી થઈ રહી છે. ભાવનગરમાં એચઆઈવી એઈડ્ઝના દરરોજ સરેરાશ ૨૫ નવા દર્દીઓ નોંધાય છે. જિલ્લામાં ચાલુ વર્ષે એચઆઈવી એઈડ્ઝના ૧૭૭ નવા દર્દીઓ નોંધાયા છે.

એઈડ્ઝના પ્રતિભાવમાં પરિવર્તન લાવવા, વિક્ષેપને દુર કરીએની થીમ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આવતીકાલે વર્લ્ડ એઈડ્ઝ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવનગર જિલ્લામાં એચઆઈવી એઈડ્ઝના દર મહિને સરેરાશ ૨૫ નવા દર્દીઓ નોંધાય છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ ૪૦૪૬ એચઆઈવી પોઝિટિવ દર્દીઓ છે. જેઓની સારવાર ચાલી રહી છે. ચાલુ વર્ષે ઓક્ટોબર-૨૦૨૫ની સ્થિતિએ જિલ્લામાં ૭ સગર્ભા મહિલા સહિત કુલ ૧૭૭ એચઆઈવી એઈડ્ઝના નવા દર્દીઓ નોંધાયા છે. ૧૦ તાલુકાના સીએચસી સેન્ટરો, પાલિતાણા અને મહુવાની સરકારી હોસ્પિટલ તથા સર ટી. હોસ્પિટલમાં મળી જિલ્લામાં કુલ ૧૩ આઈસીટીસી સેન્ટરો કાર્યરત છે કે જ્યાં એચઆઈવી કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ થાય છે. બ્લડ ઈન્વેસ્ટીગેશન, કાઉન્સેલિંગ અને એઈડ્ઝના દર્દીઓને દવાઓ પુરી પાડવા માટે સર ટી.હોસ્પિટલ અને મહુવા જનરલ હોસ્પિટલમાં એઆરટી સેન્ટર કાર્યરત છે. જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા એચઆઈવી એઈડ્ઝ અંગે યુવાનોમાં અવેરનેસ આવે તે માટે ૧૮ કોલેજોમાં રેડ રિબિન ક્લબ કાર્યરત છે. ઉપરાંત આવતીકાલે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ગંગાજળિયા તળાવ ખાતે એચઆઈવી એઈડ્ઝ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

હાઈરિસ બિહેવિયર એરિયામાં ટીઆઈ પ્રોજેક્ટ કાર્યરત

એચઆઈવી એઈડ્ઝ ફેલાતા હાઈરિશ બિહેવિયરવાળા વિસ્તારો માટે શહેરમાં ૨, અલંગમાં ૨ અને પાલિતાણા-મહુવામાં ૧-૧ ટાર્ગેટેડઈન્ટરવેશન પ્રોજેક્ટ કાર્યરત છે. જે હાઈરિશન બિહેવિયર ધરાવતા લોકોનું સાથે કામ કરી તેમનું કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવે છે. ઉપરાંત જિલ્લાના ૭૫ હાઈરિશ બિહેવિયર ધરાવતા ગામોમાં લિંક વર્કર સ્કિમ અંતર્ગત અવેરનેસની કામગીરી કરવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…
GUJARAT

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

May 12, 2026
વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …
GUJARAT

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

May 12, 2026
માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…
GUJARAT

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

May 12, 2026
Next Post
બાલાસિનોરના શિક્ષક વિમલ સુથારને ગુજરાતના શ્રેષ્ઠ ગણિત શિક્ષકનો એવોર્ડ | Balasinore teacher Vimal Sut…

બાલાસિનોરના શિક્ષક વિમલ સુથારને ગુજરાતના શ્રેષ્ઠ ગણિત શિક્ષકનો એવોર્ડ | Balasinore teacher Vimal Sut...

ભાવનગર મહાપાલિકાને છેલ્લા 8 માસમાં વ્યવસાય વેરાની રૂા. 5.56 કરોડની આવક | Bhavnagar Municipal Corpora…

ભાવનગર મહાપાલિકાને છેલ્લા 8 માસમાં વ્યવસાય વેરાની રૂા. 5.56 કરોડની આવક | Bhavnagar Municipal Corpora...

સાયલામાં 180 શિક્ષકોની ઘટ વચ્ચે 122 ને BLO ની કામગીરી સોંપાઈ | Amid shortage of 180 teachers in Syla…

સાયલામાં 180 શિક્ષકોની ઘટ વચ્ચે 122 ને BLO ની કામગીરી સોંપાઈ | Amid shortage of 180 teachers in Syla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો અનોખો વિરોધ, દુકાને દુકાને ભીખ માંગીને રસ્તાના ખાડા પ…

VIDEO: સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો અનોખો વિરોધ, દુકાને દુકાને ભીખ માંગીને રસ્તાના ખાડા પ…

10 months ago
૧૦ દિવસ સુધી સાસરીમાં રોકાયા પછી પરિણીતા જતી રહી | After staying with her in laws for 10 days the br…

૧૦ દિવસ સુધી સાસરીમાં રોકાયા પછી પરિણીતા જતી રહી | After staying with her in laws for 10 days the br…

8 months ago
સુરત પાલિકામાં કામ કરતા 25 જેટલા યુનિયનની કાયદેસરતા માટે નોટિસથી ખળભળાટ | A stir over notices for th…

સુરત પાલિકામાં કામ કરતા 25 જેટલા યુનિયનની કાયદેસરતા માટે નોટિસથી ખળભળાટ | A stir over notices for th…

6 months ago
શેરોમાં પાંચ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક કડાકો : સેન્સેક્સ 271 પોઈન્ટ ઘટીને 79810 | Biggest weekly f…

શેરોમાં પાંચ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક કડાકો : સેન્સેક્સ 271 પોઈન્ટ ઘટીને 79810 | Biggest weekly f…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News