gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાલાસિનોરના શિક્ષક વિમલ સુથારને ગુજરાતના શ્રેષ્ઠ ગણિત શિક્ષકનો એવોર્ડ | Balasinore teacher Vimal Sut…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
બાલાસિનોરના શિક્ષક વિમલ સુથારને ગુજરાતના શ્રેષ્ઠ ગણિત શિક્ષકનો એવોર્ડ | Balasinore teacher Vimal Sut…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જીવનના અંત સુધી ઉપયોગી થાય તેવું શિક્ષણ વિદ્યાર્થીને આ૫વું જોઇએ

– ‘હેલ્થ ડાયેટ કાર્ડ’ પ્રકલ્પ રજૂ કર્યા બાદ ભારત સરકારે આયુષ્યમાન કાર્ડની સાથે હેલ્થ કાર્ડ આપવાનું શરૂ કર્યું 

બાલાસિનોર : બાલાસિનોરની કરૂણા નિકેતન હાઇસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વિમલકુમાર બુધાલાલ સુથારને રાજ્યના શ્રેષ્ઠ ગણિત શિક્ષકનો એવોર્ડ મળ્યો છે. ‘ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ’ દ્વારા તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતના ખ્યાતનામ વૈજ્ઞાનિકોની હાજરીમાં તેમનું સન્માન કરાયું હતું. 

વર્ષ ૨૦૨૨માં મહિસાગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર વિમલકુમાર સુથાર ૨૩ વર્ષથી શિક્ષણકાર્ય સાથે સંકળાયેલા છે. વર્ષ ૨૦૧૯માં એજ્યુકેશન ઇનોવેશનમાં તેમણે ‘હેલ્થ ડાયેટ કાર્ડ’ પ્રકલ્પ રજૂ કર્યોે હતો. જેની નોંધ લઇને ભારત સરકારે ૨૦૨૨થી આયુષ્યમાન કાર્ડ સાથે હેલ્થ કાર્ડ આપવાનું શરૂ કર્યું છે. હાલ ધો.૯ અને ૧૦ ગણિત વિષયમાં સેવા આપી રહેલા આ શિક્ષકની ૨૦૧૪માં ભોપાલ મૂકામે ‘ગુજરાત કાઉન્સિલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન’ દ્વારા યોજાયેલા ‘અભ્યાસ સુધારણા કાર્યક્રમ’માં ગણિત વિષયમાં ૫સંદગી થઇ હતી. ગાણિતિક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી અને વિદ્યાર્થીઓને સતત સહયોગી થવાની ભાવના તેમજ શૈક્ષણિક અનુભવોને ધ્યાનમાં લઇને તેમની આ એવોર્ડ માટે પસંદગી થઇ હતી. આ એવોર્ડ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા વિમાલકુમરે જણાવ્યું હતું કે, હું ક્યારેય ટયુશન કરાવતો નથી. વિદ્યાર્થીને ફક્ત પરિક્ષામાં જ નહીં, જીવનના અંત સુધી ઉપયોગી થાય તેવું શીખવવાનો મારો પ્રયાસ હોય છે. જીવનના ગુણાકાર-ભાગાકાર કેવી રીતે કરવા તે પણ વિદ્યાર્થી શીખીને જવો જોઇએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…
GUJARAT

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…

June 17, 2026
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…
GUJARAT

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

June 17, 2026
અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…
GUJARAT

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

June 17, 2026
Next Post
ભાવનગર મહાપાલિકાને છેલ્લા 8 માસમાં વ્યવસાય વેરાની રૂા. 5.56 કરોડની આવક | Bhavnagar Municipal Corpora…

ભાવનગર મહાપાલિકાને છેલ્લા 8 માસમાં વ્યવસાય વેરાની રૂા. 5.56 કરોડની આવક | Bhavnagar Municipal Corpora...

સાયલામાં 180 શિક્ષકોની ઘટ વચ્ચે 122 ને BLO ની કામગીરી સોંપાઈ | Amid shortage of 180 teachers in Syla…

સાયલામાં 180 શિક્ષકોની ઘટ વચ્ચે 122 ને BLO ની કામગીરી સોંપાઈ | Amid shortage of 180 teachers in Syla...

‘હું મજૂર છું એટલે મારી પુત્રીની ખાનગી સ્કૂલની ફી ભોગવી શકું તેમ નથી…’ | ‘I am a laborer so I cann…

'હું મજૂર છું એટલે મારી પુત્રીની ખાનગી સ્કૂલની ફી ભોગવી શકું તેમ નથી...' | 'I am a laborer so I cann...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇન્કમ ટેક્સ રિફંડ મેળવવા માટે એગ્ઝેમ્પ્શનનાં ખોટા દાવા કરાયા | delay in income tax refund

ઇન્કમ ટેક્સ રિફંડ મેળવવા માટે એગ્ઝેમ્પ્શનનાં ખોટા દાવા કરાયા | delay in income tax refund

5 months ago
ભારતમાં મહિલાઓ સૌથી મોટી લઘુમતી : મહિલા અનામત મુદ્દે સુપ્રીમ | Women are the largest minority in Ind…

ભારતમાં મહિલાઓ સૌથી મોટી લઘુમતી : મહિલા અનામત મુદ્દે સુપ્રીમ | Women are the largest minority in Ind…

7 months ago
માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને મળશે સહાય: 7 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય | U…

માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને મળશે સહાય: 7 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય | U…

8 months ago
આરટીઓમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને હાલાકી | Power supply disruption at RTO causes hardship for ap…

આરટીઓમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને હાલાકી | Power supply disruption at RTO causes hardship for ap…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News