gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓનલાઇન એપ્લિકેશનમાં નાણા રોકવાનાં બહાને મહિલા પાસેથી ૧૦ લાખ પડાવાયા | Woman extorted Rs 10 lakh on p…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
ઓનલાઇન એપ્લિકેશનમાં નાણા રોકવાનાં બહાને મહિલા પાસેથી ૧૦ લાખ પડાવાયા | Woman extorted Rs 10 lakh on p…
5
VIEWS
Share on FacebookShare on Twitter

શેરબજારમાં આકર્ષક વળતરની ઓનલાઇન જાહેરાત આપીને

ફેસબુક ઉપર જાહેરાત આપ્યા બાદ કોટક સિક્યુરીટીઝ નામના વોટ્સએપ ગુ્રપ મારફતે ગઠિયાએ લીંક મોકલી હતી

ગાંધીનગર :  ઓનલાઇન ફ્રોડના કિસ્સાઓનો કોઇ અંત આવી રહ્યો નથી.
ગાંધીનગરના મહિલાએ ફેસબુક પર શેરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની જાહેરાત જોઇને
સંપર્ક કર્યા બાદ તેને કોટક સિક્યુરીટીઝ નામના વોટ્સએપ ગુ્રપમાં જોડવામાં આવ્યા
હતાં. બાદમાં લીંક મોકલીને રોકાણના નામે ગઠિયાએ રૃપિયા ૧૦ લાખ પડાવી લીધા હતાં.
જોકે મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસનું શરણુ લેતાં રૃપિયા ૫.૧૮ લાખ પરત મળ્યા હતાં.

ન્યુ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં દિકરી સાથે રહેતા અને
પીજી ચલાવતા રક્ષાબેન મધુકાંત ભટ્ટ દ્વારા આ સંબંધે પોલીસ સમક્ષ ફરિયાદ
નોંધાવવામાં આવી છે. તેમાં જણાવ્યા પ્રમાણે તેમણે ફેસબુક પર શેરબજારમાં રોકાણ
કરીને આકર્ષક વળતર મેળવવા સંબંધેની જાહેરાત જોઇ હતા. તેમાં સ્ટોક માર્કેટ એનાલીસીસ
, શેરીંગ અને
ગાઇડન્સ આપવાની વાતો સામેલ હતી.જેના પગલે રક્ષાબેને જાહેરાતમાં જણાવ્યા પ્રમાણેનું
વોટ્સએપ ગુ્રપ સવા વર્ષ પહેલા જોઇન કરી લીધુ હતું. તેમણે જોકે બે મહિના સુધી
ગુ્રપમાં થતી ગતિવિધિઓનું નિરિક્ષણ કર્યુ હતું. દરમિયાન આવેલા વોટ્સએપ કોલ આવ્યો
હતો. જેમાં કોલ કરનારે તગડા વળતરની વાતો કરીને લીંક મોકલી હતી. જેને ક્લીક કરતાં
કોટક નીઓ નામની એપ્લિકેશન ઓપન થતાં રજીસ્ટ્રેશન કર્યુ હતું. નવેમ્બર ૨૦૨૪થી તેમાં
રોકાણ કરવાનું શરૃ કરાવીને ભારતી લોંગોવાલ નામધારી વ્યક્તિએ તેમની પાસે રૃપિયા ૧૦
લાખ જેટલું રોકાણ જુદા જુદા બેંક ખાતાઓમાં કરાવી દીધુ હતું. બાદમાં ગઠિયાઓએ તેમને
ગ્પમાંથી રિમુવ કરી દેતા છેતરાઇ ગયાની જાણ થતાં સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦
પર જાણ કરી હતી.  પોલીસે તુરંત કાર્યવાહી
કરતાં રૃપિયા ૫.૧૮ લાખ પરત મળ્યા હતાં. પરંતુ ૪.૮૨ લાખ પરત નહીં મળતાં આખરે પોલીસ
સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Next Post
નવેમ્બરની ગુજરાતની જીએસટીના આવક રૃ.૬૭૨૩ કરોડની થઈ | GST Income of November

સુભાનપુરામાં લક્ઝરી બસની અડફેટે વૃદ્ધાનું મોત | Elderly woman dies after being hit by luxury bus in …

સુભાનપુરામાં લક્ઝરી બસની અડફેટે વૃદ્ધાનું મોત | Elderly woman dies after being hit by luxury bus in ...

નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૃ. ૧.૭૦ લાખ કરોડ ઃ વર્ષની નીચલી સપાટી | gst collection in november …

નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૃ. ૧.૭૦ લાખ કરોડ ઃ વર્ષની નીચલી સપાટી | gst collection in november ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રિના પ્રથમ નોરતે જ મહાકાળી માતાના દર્શને ઉમટ્યાં શ્રદ્ધાળુઓ, પાવાગઢમાં ભક્તિમય બન્યું વાતાવરણ …

11 months ago
બજેટ દિવસના કડાકા બાદ શોર્ટ કવરિંગની તેજી : સેન્સેક્સ 943 પોઈન્ટ ઉછળી 81666 | Short covering surges …

7 months ago
સિંહદર્શન પરમિટ કૌભાંડ: બલ્ક બુકિંગથી કાળા બજારમાં 12,000 ટિકિટો વેચી, 3ની ધરપકડ | Gir National Park…

10 months ago
લગ્નની ના પાડનાર પ્રેમીકાનો મોબાઈલ પ્રેમીએ છીનવી લીધો | Boyfriend snatches girlfriend’s mobile phone…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News