gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુભાનપુરામાં લક્ઝરી બસની અડફેટે વૃદ્ધાનું મોત | Elderly woman dies after being hit by luxury bus in …

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
સુભાનપુરામાં લક્ઝરી બસની અડફેટે વૃદ્ધાનું મોત | Elderly woman dies after being hit by luxury bus in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,સુભાનપુરા ઝાંસી કી રાણી સર્કલ પાસે લક્ઝરી બસના ચાલકે વૃદ્ધાને  ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું છે. જે અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી ડ્રાઇવરની ધરપકડ કરી છે.

સુભાનપુરા સમતા બાલાજી નગરમાં રહેતા ૬૩ વર્ષના હર્ષાબેન ગોપાલભાઇ કાકલોતર આજે સવારે રામેશ્વર મંદિર પાસે આવેલી એક સોસાયટીના મકાન માટે ગયા હતા.ત્યાંથી તેઓ ચાલતા ઘર તરફ જતા હતા. તે દરમિયાન ઝાંસી કી રાણી સર્કલ પાસે એક લકઝરી બસના ચાલકે તેઓને અડફેટે લીધા હતા.હર્ષાબેનને પગ તથા કમરના ભાગે ગંભીર ઇજા થઇ હતી. રાહદરીઓએ તેઓને સાઇડ પર બેસાડી એમ્બ્યુલન્સ બોલાવી હતી. તે દરમિયાન  તેઓનો પુત્ર પણ સ્થળ પર આવી ગયો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બપોરે તેઓનું મોત થયું હતું. ગોરવા પોલીસે  ગુનો દાખલ કરી ડ્રાઇવર કમલેશ શ્યામરાવ ફડકે (રહે.  સેવાસી) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…
GUJARAT

June 24, 2026
સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …

સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…

Next Post
નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૃ. ૧.૭૦ લાખ કરોડ ઃ વર્ષની નીચલી સપાટી | gst collection in november …

નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૃ. ૧.૭૦ લાખ કરોડ ઃ વર્ષની નીચલી સપાટી | gst collection in november ...

પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં ગાંજાની હેરાફેરી | ganjo caughtin puri ahmedabad exp…

પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં ગાંજાની હેરાફેરી | ganjo caughtin puri ahmedabad exp...

જાંબુવા બ્રિજ પાસે અવાવરૃ જગ્યાએ ઝાડ પર લટકતી લાશ મળી | Body found hanging from a tree in an isolate…

જાંબુવા બ્રિજ પાસે અવાવરૃ જગ્યાએ ઝાડ પર લટકતી લાશ મળી | Body found hanging from a tree in an isolate...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: જેલથી સીધા વિધાનસભા પહોંચેલા અનંતસિંહે લીધા શપથ, નીતીશ કુમારને પગે લાગીને લીધા આશીર્વાદ | ana…

5 months ago
ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી: 9 જિલ્લામાં રેડ ઍલર્ટ, 60થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે | IMD gujar…

3 months ago
રેલવે સ્ટેશન પર પ્રવાસીને ચપ્પુ બતાવી લૂંટી લેનાર બે રીઢા ભેજાબાજો આખરે ઝડપાયા | Two robbers arreste…

10 months ago
જેસરમાં કટલેરીની દુકાનમાં આગ લાગી, સ્થાનિકોએ ડોલથી પાણી છાંટી બૂઝાવી | Fire breaks out in cutlery sh…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News