gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં ગાંજાની હેરાફેરી | ganjo caughtin puri ahmedabad exp…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં ગાંજાની હેરાફેરી | ganjo caughtin puri ahmedabad exp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.1 ઓરિસ્સાથી આવતી લાંબા અંતરની ટ્રેનોમાં નશાકારક ગાંજાની હેરાફેરી યથાવત રહી છે. પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચના શૌચાલય પાસે એક બિનવારસી બેગમાંથી ગાંજાનો મોટો જથ્થો મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રેલવે એસઓજીના માણસો ગઇ રાત્રે ટ્રેનોમાં ચેકિંગ માટે ગયા હતાં. દરમિયાન સુરત તરફથી આવતી પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ  હાથ ધરવામાં આવી હતી. મકરપુરા રેલવે સ્ટેશન પસાર થયા બાદ એસ-૩ રિઝર્વેશન કોચમાં ચેકિંગ કરાતું હતું ત્યારે પાછળના ભાગના શૌચાલય પાસે નીચેના ભાગે એક ડાર્ડ ગ્રે કલરનો કાપડનો થેલો પડયો હતો. આ થેલાના માલિક અંગે એસ-૩ અને એસ-૪ કોચમાં  પૂછપરછ કરતાં કોઇનો નહી હોવાનું જાણવા મળ્યું હતું.

દરમિયાન થેલો સહેજ ખોલી જોતા અંદર ખાખી કલરની સેલોટેપ વિંટાળેલ ૮ અને કલરના ગિફ્ટ રેપિંગ પેપર વિંટાળેલ ૨ મળી કુલ ૧૦ પેકેટો જણાયા  હતાં. આ પેકેટો પૈકી એક પેકેટ સહેજ ખોલી જોતા નશાકારક પદાર્થ ગાંજાની અતિ તીવ્ર ગંધ આવતી હતી. દરમિયાન પોલીસે થેલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે કુલ રૃા.૯.૯૩ લાખ કિંમતનો ગાંજાનો ૧૯.૮૬૦ ગ્રામ જથ્થો કબજે કરી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ANJALI PHOUGAT AT THE 79TH CANNES FILM FESTIVAL: A GLOBAL CALL FOR DHARMAYUKT KARMA, CULTURAL PRIDE,…
GUJARAT

June 10, 2026
રાજકોટના શખ્સની પેઢીના ખાતામાં સાયબર ફ્રોડના ચાર કરોડ જમા થયા | Four crores of cyber fraud deposited…

આઇસરે બાઇકને જોરદાર ટક્કર મારતાં રાજકોટના બે પિતરાઈ ભાઇઓના મોત | Two cousins ​​from Rajkot die after…

Next Post
જાંબુવા બ્રિજ પાસે અવાવરૃ જગ્યાએ ઝાડ પર લટકતી લાશ મળી | Body found hanging from a tree in an isolate…

જાંબુવા બ્રિજ પાસે અવાવરૃ જગ્યાએ ઝાડ પર લટકતી લાશ મળી | Body found hanging from a tree in an isolate...

વિશ્વામિત્રીમાંથી માથા વગરની લાશ મળવાના ચકચારી બનાવનો ભેદ 4 મહિના પછી પણ અકબંધ | The shocking incide…

વિશ્વામિત્રીમાંથી માથા વગરની લાશ મળવાના ચકચારી બનાવનો ભેદ 4 મહિના પછી પણ અકબંધ | The shocking incide...

MSUની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો એજન્ડા હવે સત્તાધીશો જાહેર કરતા નથી | msu executive council agenda not…

MSUની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો એજન્ડા હવે સત્તાધીશો જાહેર કરતા નથી | msu executive council agenda not...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જયપુરમાં જેડી વેન્સે ભારતને કરી અનેક મોટી ઓફર, ચીન પર પણ સાધ્યું આડકતરું નિશાન | India US Trade Rela…

1 year ago
AHTUને સ્પા-મસાજ સેન્ટરના નામે બેરોકટોક ચાલતા ગોરખધંધા નજર આવતા નથી | ahmedabad AHTU has not done pr…

7 months ago
STT વધારા બાદ તાત્કાલિક F&O પ્રતિબંધોને સેબી ચેરમેને નકાર્યા | Sebi Chairman rejects immediate F&O r…

4 months ago
ગોવાના શિરગાંવમાં જાત્રા દરમિયાન નાસભાગ, 7ના મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત | stampede at shri lairai jatra…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News