gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અરાલ ગામમાં પછાત વર્ગને ખેડવા આપેલી જમીન ખાલસા કરવા માંગ | Demand to convert land given to backward …

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
અરાલ ગામમાં પછાત વર્ગને ખેડવા આપેલી જમીન ખાલસા કરવા માંગ | Demand to convert land given to backward …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અન્ય લોકોને જમીન વેચાણ બાનાખત કરી આપી હોવાનો આક્ષેપ 

– જમીનમાં ખનન પ્રવૃત્તિ થતી હોવાની રજૂઆત સાથે કલેક્ટરને ગ્રામજનોએ આવેદન આપ્યું

નડિયાદ : કઠલાલના અરાલ ગામે ગ્રામ પંચાયત હસ્તકની જમીન સરકારે પછાત વર્ગના લોકોને ખેડવા માટે આપી હતી. આ લોકોએ શરતોનો ભંગ કરી અન્ય લોકોને જમીન વેચાણ બાનાખતથી વેચાણે આપેલી છે અને જમીનમાં માટી ખનન પ્રવૃત્તિ થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે મામલે જમીન ખાલસા કરવા માટે કાર્યવાહી કરાય તેવી માંગ સાથે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.

અરાલ ગામના ગ્રામજનોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, અરાલ ગામની સીમમાં આવેલા ઢોર ચારણ નીમ કરેલી જમીન કોતર સુધારા હેઠળ નવસાધ્ય કરવા જંગલ ખાતાના શરતોને આધીન તબદિલ કરવામાં આવી હતી. આ જમીનનો કબજો ગ્રામ પંચાયતને સુપરત કરવામાં આવ્યો હતો. જે પૈકીની એકર – ૨૩- ૦૦ ગુંઠા જમીન પછાત વર્ગના લોકોને શરતોને આધીન ખેડવા માટે આપી હતી. આ જમીન પ્રાંત અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય ગીરો બક્ષિસ કે તબદિલ કરી શકાશે નહીં કે અન્ય લોકોને ખેડવા આપી શકાશે નહીં, તેમજ સતત બે વર્ષ સુધી પડતર રાખવામાં આવશે તો આ જમીન ખાલસા કરવાને પાત્ર ઠરશે અને સરકારી પડતર દાખલ કરવામાં આવશે તેવી શરત રાખવામાં આવી હતી. 

આવેદન મુજબ, આ લોકોએ જમીનમાં વાવેતર ના કરી ખેડવા માટે આપેલી જમીન ખેતીલાયક બનાવી ન હતી. તેમજ કેટલાક શખ્સોએ પોતાને મળેલી જમીન અન્ય શખ્સોને રજિસ્ટર વેચાણ બાનાખત કરી વેચાણે આપી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે. મામલતદારે તા.૧-૭-૨૫ના રોજ કલેક્ટર કચેરીને શરત ભંગ કરવાની દરખાસ્ત મોકલી આપી છે. જેની સામે સામા વાળાઓએ નાયબ કલેક્ટર કપડવંજની કોર્ટમાં આરટીએસ અપીલો કરી હતી. જ્યારે નાયબ કલેકટર, કપડવંજે તા.૯-૭-૨૫થી અપીલો કમી કરવા હુકમ કર્યો છે. જ્યારે સામાવાળાઓ સરકારની પરવાનગી કે કલેક્ટરને મંજૂરી વગર જમીનમાં માટી ખનન કરી રહ્યા છે, તેવો આક્ષેપ કરાઈ રહ્યો છે. આ બાબતે ગ્રામજનો દ્વારા શખ્સોને રજૂઆત કરતા આ જમીન અમારા બાપ દાદાની છે તમારાથી થાય તે કરી લેજો અને અમને અટકાવશો તો એટ્રોસિટીની ફરિયાદ કરી જેલ હવાલે કરાવીશું તેવી ધમકી આપી રહ્યાનો આક્ષેપ કર્યો છે. જેથી આ લોકોને પંચાયતની ફાળવેલ જમીન અન્ય શખ્સોને વેચાણ તબદિલ કરતા તેમજ માટી ખનનની પ્રવૃત્તિ કરતા અટકાવવા કાર્યવાહી કરવા માગણી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
એપીસી સર્કલ પર 40 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનશે | Flyover bridge to be built at APC Circle at a c…

એપીસી સર્કલ પર 40 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનશે | Flyover bridge to be built at APC Circle at a c...

પાલિતાણાના શખ્સને દુષ્કર્મના ચકચારી કેસમાં 10 વર્ષની સજા

પાલિતાણાના શખ્સને દુષ્કર્મના ચકચારી કેસમાં 10 વર્ષની સજા

નડિયાદ, મહેમદાબાદ તાલુકામાં 3 અકસ્માત, 10 વ્યક્તિને ઈજા

નડિયાદ, મહેમદાબાદ તાલુકામાં 3 અકસ્માત, 10 વ્યક્તિને ઈજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાપરમાં 7 વર્ષની બાળાને નિર્વસ્ત્ર કરી જાતિય હુમલો | 7 year old girl stripped naked and sexually ass…

શાપરમાં 7 વર્ષની બાળાને નિર્વસ્ત્ર કરી જાતિય હુમલો | 7 year old girl stripped naked and sexually ass…

12 months ago
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: જામનગરની ગુમ સગીરા અમદાવાદથી મળી, કારણ જાણી પોલીસ પણ ચોંકી | Mi…

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: જામનગરની ગુમ સગીરા અમદાવાદથી મળી, કારણ જાણી પોલીસ પણ ચોંકી | Mi…

1 year ago
અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે, રિપોર્ટમાં દાવો | India to Continu…

અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે, રિપોર્ટમાં દાવો | India to Continu…

5 months ago
કરમસદથી એકતાનગર સુધીની એકતાયાત્રાનો કાલથી પ્રારંભ | Ekta Yatra from Karamsad to Ektanagar begins tom…

કરમસદથી એકતાનગર સુધીની એકતાયાત્રાનો કાલથી પ્રારંભ | Ekta Yatra from Karamsad to Ektanagar begins tom…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News