gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતરના મહેલજ ગામમાં વાત્રક નદી પર ગેરકાયદે બનાવેલો બ્રિજ તોડી પડાયો | Illegally constructed bridge o…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
માતરના મહેલજ ગામમાં વાત્રક નદી પર ગેરકાયદે બનાવેલો બ્રિજ તોડી પડાયો | Illegally constructed bridge o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ભૂમાફિયાઓએ બનાવેલા પુલ વિરૂદ્ધ ખેડાના રઢુમાં કાર્યવાહી બાદ

– આસપાસના ગ્રામજનોની સુખાકારી માટે બ્રિજ બનાવ્યો હોવાનો સ્થાનિકોનો દાવો : નદીમાં ખનન પ્રવૃત્તિ ડામવા તંત્રની ઝૂંબેશ

નડિયાદ : ખેડા તાલુકાના રઢુ ગામ બાદ હવે માતરના મહેલજમાં ગેરકાયદે બ્રિજ તોડી પડાયો છે. વાત્રક નદી પર ગેરકાયદે રીતે બ્રિજ બનાવાયો હતો. ત્યારે સ્થાનિકો આ બ્રિજ ભૂમાફિયાઓએ નહીં પરંતુ આસપાસના ગ્રામજનોની સુખાકારી માટે બનાવ્યો હોવાનો દાવો કરી રહ્યા છે. જો કે, નદીમાં ખનન પ્રવૃતિ માટે જ આવા બ્રિજ બનાવાઈ રહ્યા છે, તે અનેક કેસમાં સામે આવ્યુ છે.

માતર તાલુકાના મહેલજ ગામની નજીકથી વાત્રક નદી પસાર થાય છે. આ વાત્રક નદીની ઉપર મહેલજથી ખેડાના રઢુ ગામને જોડતો ૧૦૦ ફૂટનો બ્રિજ તોડી પડાયો છે. સિમેન્ટના નળ નાખી અને ગેરકાયદેસર બ્રિજ બનાવાયો હતો. 

મામલતદારના આદેશ બાદ આ બ્રિજ તોડી નાખતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે, આ બ્રિજ ગ્રામજનો ઉપયોગમાં લેતા હતા કે પછી ભૂમાફિયાઓ તે અંગે હજુ સુધી તંત્રમાંથી કોઈ અધિકારીએ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ બ્રિજ પણ ભૂમાફિયાઓ દ્વારા જ ગેરકાયદેસર ખનન પ્રવૃતિ માટે ઉપયોગમાં લેવાતો હોવાની ચર્ચાઓ છે. નદીમાંથી રેતી ખનન કરી અને એક તરફથી બીજી તરફ લઈ જવાતી હતી. જો કે, ખનીજ માફિયાઓએ બનાવેલો આ બ્રિજ સ્થાનિકો પણ ઉપયોગ કરતા હતા.

બ્રિજના કારણે 30 કિલોમીટરનો ફેરો ઘટતો હતોઃ સ્થાનિકો

આ મામલે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, સિમેન્ટના મોટા ભૂંગળા નાખીને બનાવાયેલો આ બ્રિજ આસપાસના ગ્રામજનો પણ ઉપયોગમાં લેતા હતા. લોકોને ૪૦ કિલોમીટરનું અંતર આ બ્રિજના કારણે ૧૦ કિલોમીટર થઈ જતું હતું. જેથી ૩૦ કિલોમીટરનો ફેરો ઘટતો હતો. તંત્ર દ્વારા સ્થાનિકો માટે બ્રિજ કાયદેસરનો બ્રિજ બનાવાય તે જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા
GUJARAT

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

October 6, 2026
Next Post
કુંભારિયા ગામના શખ્સને બાળા સાથે અપકૃત્ય કેસમાં 20 વર્ષની સખત કેદ | Man from Kumbhariya village gets…

કુંભારિયા ગામના શખ્સને બાળા સાથે અપકૃત્ય કેસમાં 20 વર્ષની સખત કેદ | Man from Kumbhariya village gets...

આકરૂ નજીક છકડો અને હાર્ડવેસ્ટર અથડાતા ગામના આધેડનું મોત | Villager dies after being hit by a tractor…

આકરૂ નજીક છકડો અને હાર્ડવેસ્ટર અથડાતા ગામના આધેડનું મોત | Villager dies after being hit by a tractor...

આણંદની ઈલા મેડિકલ એજન્સીના એકાઉન્ટન્ટને 2 વર્ષ કેદની સજા | Accountant of Anand Ela Medical Agency se…

આણંદની ઈલા મેડિકલ એજન્સીના એકાઉન્ટન્ટને 2 વર્ષ કેદની સજા | Accountant of Anand Ela Medical Agency se...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાથરૃમમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર ઝડપાયો | Man arrested for videotaping woman bathing in b…

બાથરૃમમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર ઝડપાયો | Man arrested for videotaping woman bathing in b…

2 years ago
મહાગઠબંધનમાં ટેન્શન, રાહુલ-ખડગેની સામે કોંગ્રેસી નેતાઓએ કહ્યું – RJD સાથે છેડો ફાડો! | National News…

મહાગઠબંધનમાં ટેન્શન, રાહુલ-ખડગેની સામે કોંગ્રેસી નેતાઓએ કહ્યું – RJD સાથે છેડો ફાડો! | National News…

9 months ago
260 લોકોના મોત, 70000થી વધુ બેઘર, મણિપુર હિંસાને બે વર્ષ પૂરાં, કુકી-મૈતેઈ દ્વારા સજ્જડ બંધ | Two ye…

260 લોકોના મોત, 70000થી વધુ બેઘર, મણિપુર હિંસાને બે વર્ષ પૂરાં, કુકી-મૈતેઈ દ્વારા સજ્જડ બંધ | Two ye…

1 year ago
કેનેડામાં ફરી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક! પંજાબી સિંગરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ | lawrence bishnoi …

કેનેડામાં ફરી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક! પંજાબી સિંગરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ | lawrence bishnoi …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News