gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમન વેલ્થ ગેમ્સ પહેલાં બ્રિજનું સમારકામ, એલિસ, સુભાષ, ગાંધી બ્રિજનુ રીપેરીંગ ચાલુ,સરદાર બ્રિજમાં કા…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
કોમન વેલ્થ ગેમ્સ પહેલાં બ્રિજનું સમારકામ, એલિસ, સુભાષ, ગાંધી બ્રિજનુ રીપેરીંગ ચાલુ,સરદાર બ્રિજમાં કા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,1
ડિસેમ્બર,2025

કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ પહેલાં શહેરના વિવિધ વિસ્તારમાં
આવેલા રિવરબ્રિજ ઉપરાંત ફલાયઓવર
,રેલવે
ઓવરબ્રિજનુ સમારકામ હાથ ધરવામાં આવ્યુ છે. સુભાષ અને જુના ગાંધીબ્રિજના રીપેરીંગની
કામગીરી હાલ ચાલી રહી છે.૧૩૨ વર્ષ જુના એલિસબ્રિજની સમારકામની કામગીરી રાજકમલ
બિલ્ડર્સને રુપિયા ૨૭ કરોડના ખર્ચથી આપવામા આવી હતી.આ બ્રિજને સ્ટીલ સ્ટ્રકચર સાથે
રીહેબ કરવામા આવી રહયો છે. જુના અને નવા સરદાર બ્રિજ ઉપરથી અદાણીની ગેસ પાઈપલાઈન
પસાર થતી હોવાથી સપ્લાય બંધ ના થાય ત્યાં સુધી આ બંને બ્રિજના સમારકામની કામગીરી
કરવી શકય બને એમ નથી.એક અંદાજ મુજબ અલગ અલગ બ્રિજના માઈનોર રીપેરીંગ પાછળ
અત્યારસુધીમાં કોર્પોરેશન તરફથી રુપિયા ત્રણ કરોડથી વધુની રકમનો ખર્ચ કરાયો છે.

અમદાવાદમાં નવ રિવરબ્રિજ, ૨૩ રેલવે ઓવરબ્રિજના ફકત પોર્શન, ૧૧ રેલવે
અંડરબ્રિજના પોર્શન
,૧૬ ફલાય
ઓવરબ્રિજ
, ચંદ્રભાગા
ઉપરના બે તથા ખારીનદી ઉપરના એક તેમજ ખારીકટ કેનાલ ઉપરના  સાત બોકસ કલ્વર્ટ મળી કુલ ૬૯ બ્રિજનું
ઈન્સપેકશન કરવામા આવ્યુ હતુ.ઈન્સપેકશન પછી રીપેરીંગની કામગીરી શરૃ કરવામા આવી
હતી.શહેરમા એક તરફ વિવિધ બ્રિજના મેજર અને માઈનોર રીપેરીંગની કામગીરી ચાલી રહી
છે.જયારે બીજી તરફ ચોમાસુ પુરુ થયા પછી અલગ અલગ વિસ્તારમા આવેલા ૪૨ બ્રિજનુ
ઈન્સપેકશન શરુ કરવામા આવ્યુ છે.જે બ્રિજના રીપેરીંગની કામગીરી પુરી કરાઈ છે તેમાં
ચીમનભાઈ પટેલ  અને જીવરાજ બ્રિજનો સમાવેશ
થાય છે.પ્રબોધ રાવલ બ્રિજ તથા જમાલપુર બ્રિજ ઉપર માઈનોર રીપેરીંગ કામગીરી પુરી
કરાઈ છે.

રેલવે ઓવરબ્રિજ ઉપર બેરીંગ રીપ્લેસમેન્ટ પાછળ ૪૩ કરોડ ખર્ચ
કરાશે

શહેરમા આવેલા ગિરધરનગર રેલવે ઓવરબ્રિજ ઉપરાંત ચામુંડા રેલવે
ઓવરબ્રિજ
,કેડીલા
અને નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજ તથા જરુરીયાત મુજબ અન્ય બ્રિજના બેરીંગ
રીપ્લેસમેન્ટની કામગીરી કરાવવા જી.એસ.ટી.સિવાય રુપિયા ૪૩.૨૭ કરોડનો ખર્ચ અંદાજવામા
આવ્યો છે.આ માટેનુ ટેકનિકલ બીડ ૬ ડિસેમ્બર-૨૫ના રોજ ખોલવામા આવશે.

બ્રિજ રીપેરીંગ માટે કયાં-કેટલો ખર્ચ કરાશે?

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિસ્તારમા આવેલા
બ્રિજના સમારકામ માટે વાર્ષિક કોન્ટ્રાકટ ટેન્ડરથી કામગીરી કરાવાશે. બ્રિજ
રીપેરીંગ માટે કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગ તરફથી મુકવામા આવેલ અંદાજ આ મુજબ
છે.

કામનો પ્રકાર   અંદાજિત
ખર્ચ(કરોડમાં)

રૃટીન મેઈન્ટેનન્સ       ૨.૪૯

કલ્વર્ટ,ફુટઓવરબ્રિજ
   ૨.૪૫

સ્ટ્રેન્થનિંગ કામગીરી   ૬.૦૩

રીપેરીંગ,સ્ટ્રેન્થનિંગ   ૬.૧૮

જુના એલિસબ્રિજના રીપેરીંગનો ખર્ચ ૨૦ કરોડથી વધીને ૨૭ કરોડ
ઉપર પહોંચ્યો

અમદાવાદમાં ૧૩૨ વર્ષ પહેલા સાબરમતી નદી ઉપર બનાવાયેલા જુના
એલિસબ્રિજના સમારકામ માટે એપ્રિલ-૨૪માં નિર્ણય લેવાયો એ સમય રુપિયા ૧૯.૬૧ કરોડ
ખર્ચ અંદાજવામા આવ્યો હતો.અંદાજથી  ૩૮.૬૦
ટકા ઉંચુ ટેન્ડર ભર્યુ હોવા છતાં રુપિયા ૨૭ કરોડની રકમથી આ કોન્ટ્રાકટરને બ્રિજના
રીહેબીલીટેશન અને સ્ટ્રેન્થનિંગની કામગીરી અપાઈ હતી.

અમદાવાદમા કયા પ્રકારના કેટલા બ્રિજ

–નદી
ઉપરના          ૧૦

–રેલવે
ઓવરબ્રિજ      ૨૪

–રેલવે
અંડરબ્રિજ       ૨૬

–ફલાય
ઓવરબ્રિજ       ૨૧

–ચંદ્રભાગા
ઉપર          ૦૨

–ખારી નદી
ઉપર         ૦૨

–ખારીકટ  કલ્વર્ટ          ૦૭

G METRO NEWS

G METRO NEWS

Related Posts

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…
GUJARAT

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…

July 1, 2026
‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
Next Post
'સર' મુદ્દે વિપક્ષનો હોબાળો : લોકસભામાં કામકાજ ઠપ

'સર' મુદ્દે વિપક્ષનો હોબાળો : લોકસભામાં કામકાજ ઠપ

ભુજના આધેડને એકાંતમાં મળવા બોલાવી લૂંટી લીધાઃ બેની ધરપકડ, સુત્રધાર ભાગ્યો

ભુજના આધેડને એકાંતમાં મળવા બોલાવી લૂંટી લીધાઃ બેની ધરપકડ, સુત્રધાર ભાગ્યો

નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૂ. 1.70 લાખ કરોડ : વર્ષની નીચલી સપાટી | GST collection drops to Rs …

નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૂ. 1.70 લાખ કરોડ : વર્ષની નીચલી સપાટી | GST collection drops to Rs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 639 પોઈન્ટ ઉછળી 77304 | Sensex rises 639 points to 77304

સેન્સેક્સ 639 પોઈન્ટ ઉછળી 77304 | Sensex rises 639 points to 77304

2 months ago
ધંધુકા-લીંમડી 3 રસ્તા પાસે કારમાં વિદેશી દારૃના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquor…

ધંધુકા-લીંમડી 3 રસ્તા પાસે કારમાં વિદેશી દારૃના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquor…

2 months ago
સુરતના ડભોલી વિસ્તારમાં રોંગ સાઈડ આવતા લગ્નના વરઘોડાના કારણે ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ | 3 km traffi…

સુરતના ડભોલી વિસ્તારમાં રોંગ સાઈડ આવતા લગ્નના વરઘોડાના કારણે ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ | 3 km traffi…

7 months ago
છોટા ઉદેપુર: સુસ્કાલ ગામે કૂવામાં રેતી વોશ કરવા ઉતરેલા સગીરનું કરંટ લાગતા મોત, માલિકની ગંભીર બેદરકાર…

છોટા ઉદેપુર: સુસ્કાલ ગામે કૂવામાં રેતી વોશ કરવા ઉતરેલા સગીરનું કરંટ લાગતા મોત, માલિકની ગંભીર બેદરકાર…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News