gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સંસદમાં સંચાર સાથી અને SIR મુદ્દે ઘમસાણ, રાજ્યસભા-લોકસભા બે વાગ્યા સુધી સ્થગિત | Parliament winter s…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in INDIA
0 0
0
સંસદમાં સંચાર સાથી અને SIR મુદ્દે ઘમસાણ, રાજ્યસભા-લોકસભા બે વાગ્યા સુધી સ્થગિત | Parliament winter s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Parliament Winter Session Live: સંસદમાં આજે બીજા દિવસે પણ હોબાળાની સ્થિતિ જોવા મળી રહી છે. SIR મુદ્દે વિપક્ષ ચર્ચાની માગ પર અડગ છે. આ સાથે સરકારના વલણને જોતાં વિપક્ષના સાંસદોએ રાજ્યસભા અને લોકસભા બંનેમાં નારેબાજી કરવાનું ચાલુ રાખ્યું હતું. 

Parliament Winter Session Live UPDATES 

લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત 

એસઆઈઆર પર ચર્ચાની માગ સાથે વિપક્ષે જોરદાર હોબાળો યથાવત્ રાખતા લોકસભાની કાર્યવાહી આગળ વધી શકી ન હતી. જેના પગલે સભાપતિએ બે વાગ્યા સુધી ગૃહને સ્થગિત કર્યાની જાહેરાત કરી હતી.  

સરકાર દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર : કિરેન રિજિજુ 

લોકસભામાં ગતિરોધ વચ્ચે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે અમે વિપક્ષ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. સૌની વાત સાંભળીશું. ચૂંટણી સુધારા હોય કે કોઈપણ મુદ્દો હોય, પીછેહઠ નહીં કરવામાં આવે. સંસદમાં હોબાળો અને નારેબાજી ઠીક નથી. 

હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત 

રાજ્યસભામાં પણ વિપક્ષે ભારે હોબાળો મચાવતા સભાપતિ સી. પી. રાધાકૃષ્ણને રાજ્યસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. 

હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદ ફરી શરુ 

વિપક્ષ દ્વારા લોકસભામાં હોબાળા વચ્ચે કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે પછીથી ફરી શરુ કરવામાં આવી હતી. 

પ્રિયંકા ગાંધીએ કહ્યું સંચાર એપ જાસૂસી કરવા માટે લવાઈ 

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સંચાર સાથી એપ ભારતીય નાગરિકોની જાસૂસી કરવા માટેનો હથિયાર ગણાવ્યો હતો. 

બીજા દિવસની કાર્યવાહી શરુ થતાં જ હોબાળો 

આજે બીજા દિવસની કાર્યવાહી શરુ થાય તે પહેલા જ સંસદ બહાર વિપક્ષના સાંસદોએ SIR મુદ્દે દેખાવો કરીને ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. જોકે સંસદમાં કાર્યવાહી શરુ થતાં જ ફરી એકવાર હોબાળો શરુ થઇ ગયો છે. SIR મુદ્દે ચર્ચાની માગ વચ્ચે સરકાર દ્વારા સંચાર સાથી એપને મોબાઇલમાં પ્રિ ઇન્સ્ટોલ કરાવવા અને ડીલિટ ન થવા દેવાની નવી કવાયતથી મામલો વધુ બીચક્યો છે. વિપક્ષે આ મુદ્દે પણ સરકારને ઘેરવાનું શરુ કરી દીધું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…
INDIA

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

March 24, 2026
‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
INDIA

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

March 24, 2026
Next Post
જામનગર જિલ્લાના ધ્રોલમાંથી PGVCLના 11 ગાળાના 1200 મીટર વિજ વાયરની તસ્કરો ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ…

જામનગર જિલ્લાના ધ્રોલમાંથી PGVCLના 11 ગાળાના 1200 મીટર વિજ વાયરની તસ્કરો ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ...

વડોદરાના વડસર બ્રિજ પાસે પરોઢિયે મોબાઈલ શોપમાં આગ, રહીશો જીવ બચાવવા બહાર દોડી ગયા | Fire breaks out …

વડોદરાના વડસર બ્રિજ પાસે પરોઢિયે મોબાઈલ શોપમાં આગ, રહીશો જીવ બચાવવા બહાર દોડી ગયા | Fire breaks out ...

જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા શખ્સે પોતાની સગી બહેન પર હુમલો કરી દેતાં સારવાર માટે હોસ્પિટ…

જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા શખ્સે પોતાની સગી બહેન પર હુમલો કરી દેતાં સારવાર માટે હોસ્પિટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સંબંધોમાં નિષ્ફળતાનું પ્રમાણ વધતા કાયદાનો દુરૂપયોગ વધ્યો : હાઇકોર્ટ

11 months ago
જામનગરમાં પેરાશૂટ લઈને ઊડતો યુવક સીધો વીજ વાયર પર ભટકાયો! 100 ફૂટથી નીચે પડ્યો છતાં બચી ગયો | Jamnag…

જામનગરમાં પેરાશૂટ લઈને ઊડતો યુવક સીધો વીજ વાયર પર ભટકાયો! 100 ફૂટથી નીચે પડ્યો છતાં બચી ગયો | Jamnag…

2 months ago
દેલવાડામાં તંત્રનો દરોડોઃમશીન-ડમ્પર સહિત ૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Authorities raid in Delwara: Go…

દેલવાડામાં તંત્રનો દરોડોઃમશીન-ડમ્પર સહિત ૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Authorities raid in Delwara: Go…

8 months ago
ભાજપ શાસિત ચલાલાના નગરપાલિકાના પ્રમુખનું અચાનક રાજીનામું, જાણો શું આપ્યું કારણ? | BJP ruled Chalala …

ભાજપ શાસિત ચલાલાના નગરપાલિકાના પ્રમુખનું અચાનક રાજીનામું, જાણો શું આપ્યું કારણ? | BJP ruled Chalala …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News