gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર, કહ્યું – અકસ્માતના કેસમાં ‘કેશલેસ’ સુવિધાના અમલમાં વિલંબ કેમ? | If …

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in INDIA
0 0
0
સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર, કહ્યું – અકસ્માતના કેસમાં ‘કેશલેસ’ સુવિધાના અમલમાં વિલંબ કેમ? | If …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court News : અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર આપવાના આદેશનો અમલ કરવામાં મોડુ થવા મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે રોડ પરિવહન મંત્રાલયના સચિવને વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્પષ્ટીકરણ કરવા માટે નોટિસ પાઠવી છે. સુપ્રીમે કહ્યું હતું કે અમારો આદેશ છતા કેન્દ્ર સરકાર દ્વારા કેશલેસ સારવારને લઇને યોગ્ય પગલા લેવામાં નિષ્ફળ રહી છે. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ. ઓકા અને ઉજ્જલ ભુઇયાંની બેંચ દ્વારા મામલાની સુનાવણી કરવામાં આવી હતી. અકસ્માત સમયે પીડિતોને કેશલેસ સારવારની સુવિધા મળી રહે તે માટે સુપ્રીમ કોર્ટે આ વર્ષે જ જાન્યુઆરીમાં આદેશ આપ્યો હતો, જોકે તેનો અમલ ના થતા સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમે કહ્યું હતું કે 8 જાન્યુઆરીના અમે આદેશ આપ્યો હોવા છતા આ યોજનાને  લાગુ નથી કરવામાં આવી. જે ન માત્ર કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે સાથે સાથે એક લાભકારી કાયદાને લાગૂ કરવામાં મોડુ પણ છે. 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તરફથી હાજર એડિ. સોલિસિટર જનરલ વિક્રમજીત બનર્જીને કહ્યું હતું કે મોટર વહીકલ કાયદો સરકારનો જ છે, જો કેશલેસ સારવાર સુવિધાની આ યોજનાનો અમલ ના થયો તો લોકો જીવ ગુમાવી શકે છે. સુપ્રીમે રોડ પરિવહન મંત્રાલયના સચિવને 28મી એપ્રીલે હાજર થઇને સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો છે. 

આ પહેલા આઠ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે મોટર અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર યોજના તૈયાર કરવામાં આવે, જેથી અકસ્માતના શરૂઆતના મહત્વના સમય ગોલ્ડન સમયે પીડિતોને તાત્કાલીક સારવાર મળી રહે. કોર્ટે સરકારને ૧૪ માર્ચ સુધી યોજનાનો અમલ કરવા કહ્યું હતું. ગોલ્ડન સમય તેને માનવામાં આવે છે કે જ્યારે અકસ્માતના એક કલાકમાં જ પીડિતને સારવાર આપી શકાય કે જેથી તેનો જીવ બચાવી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે સરકારને આ યોજના ઘડીને તેનો અમલ કરવા માટે પુરતો સમય આપ્યો છે, આ સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટે મોટર વહીકલ કાયદાની કલમ 162(2) હેઠળ આ આદેશ આપ્યો હતો.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…
INDIA

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…

May 12, 2026
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…
INDIA

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

May 12, 2026
NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
Next Post
તહવ્વૂર રાણાને આજે ભારત લવાશે, દિલ્હી-મુંબઇમાં જેલની કોટડી તૈયાર | Tahawwur Rana will be brought to …

તહવ્વૂર રાણાને આજે ભારત લવાશે, દિલ્હી-મુંબઇમાં જેલની કોટડી તૈયાર | Tahawwur Rana will be brought to ...

ચકલાસી પાલિકામાં નવા વાહનો રિપેરિંગના વાંકે ભંગાર બન્યાં | New vehicles in Chaklasi Municipality bec…

ચકલાસી પાલિકામાં નવા વાહનો રિપેરિંગના વાંકે ભંગાર બન્યાં | New vehicles in Chaklasi Municipality bec...

ભારતે બાંગ્લાદેશને અપાતી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ કરી | India stops trans shipment facility to Ba…

ભારતે બાંગ્લાદેશને અપાતી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ કરી | India stops trans shipment facility to Ba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

2 months ago
જમ્મુ કાશ્મીરમાં 30-35 આતંકવાદીઓ એક્ટિવ! એજન્સીના એલર્ટ બાદ ભારતીય સેનાનું ઓપરેશન શરૂ | 30 35 terror…

જમ્મુ કાશ્મીરમાં 30-35 આતંકવાદીઓ એક્ટિવ! એજન્સીના એલર્ટ બાદ ભારતીય સેનાનું ઓપરેશન શરૂ | 30 35 terror…

5 months ago
‘પંપ એન્ડ ડમ્પ’ સ્કિમમાં સંડોવાયેલી ‘શેલ’ કંપનીઓ પર સેબીના દરોડા | SEBI raids ‘shell’ companies invo…

‘પંપ એન્ડ ડમ્પ’ સ્કિમમાં સંડોવાયેલી ‘શેલ’ કંપનીઓ પર સેબીના દરોડા | SEBI raids ‘shell’ companies invo…

11 months ago
ખટંબા પાસે ગટરમાં બેના મોત મામલે મુખ્ય સુત્રધાર બે દિવસના રિમાન્ડ પર | Key suspect in Khatamba sewer…

ખટંબા પાસે ગટરમાં બેના મોત મામલે મુખ્ય સુત્રધાર બે દિવસના રિમાન્ડ પર | Key suspect in Khatamba sewer…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News