gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિમમાં મિત્રતા કેળવી પરિણીત યુવકે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, મંદિરમાં સેંથો પૂરી લગ્નનું નાટક કર્ય…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
જિમમાં મિત્રતા કેળવી પરિણીત યુવકે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, મંદિરમાં સેંથો પૂરી લગ્નનું નાટક કર્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News : અમદાવાદમાં ફરી એકવાર પ્રેમ અને વિશ્વાસઘાતનો કિસ્સો સામે આવ્યો છે. ઘોડાસર વિસ્તારમાં રહેતી એક 36 વર્ષીય મહિલાને લગ્નનું ખોટું વચન આપી, અવારનવાર શારીરિક સંબંધ બાંધનાર વટવાના કાર વોશિંગ સેન્ટરના માલિક વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી પહેલેથી જ પરિણીત અને ત્રણ સંતાનોનો પિતા હોવા છતાં, તેણે પોતાની ઓળખ છુપાવી મહિલા સાથે મંદિરમાં લગ્નનું નાટક કરી દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસ ફરિયાદ મુજબ ઘોડાસરમાં રહેતી પીડિતા અને વટવાના રહેવાસી અઝહરૂદિન સરફુદ્દીન પીંજારા (ઉ.વ. 35) વચ્ચે વટવા અને ઘોડાસર ખાતે આવેલા ‘યુનિક જિમ’માં મુલાકાત થઈ હતી. જિમમાં સાથે કસરત કરતા બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. અઝહરૂદિને પોતે પરિણીત હોવાની વાત છુપાવી હતી અને પોતે અપરણીત હોવાનું કહી મહિલાને વિશ્વાસમાં લીધી હતી.

મિત્રતા પ્રેમમાં બદલાયા બાદ આરોપીએ લગ્નનું વચન આપી સપ્ટેમ્બર-2022માં ઈસનપુરની પરેશ પાર્ક સોસાયટીમાં રહેતી મહિલાની મિત્ર નેહા ત્રિવેદીના ઘરે પ્રથમવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આરોપી અવારનવાર મહિલાને ફરવા લઈ જવાના બહાને પોતાની ગાડીમાં અવાવરું જગ્યાએ લઈ જઈ શારીરિક સંબંધ બાંધતો હતો.

મંદિરમાં સેંથો પૂરી લગ્નનું નાટક કર્યું 

આરોપીની લંપટાઈ અહીં અટકી ન હતી. તેણે 18 ફેબ્રુઆરી 2023ના રોજ જેતલપુર ગામમાં આવેલા શિવ મંદિરમાં લઈ જઈ, મહિલાના માથામાં સિંદૂર પૂરી હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા. આ રીતે વિશ્વાસ કેળવી છેક મે 2025 સુધી તેણે મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું.

સત્ય બહાર આવતા ધમકી આપી

 ‘તારી સાથે શરીર સંબંધ બાંધવા જ ખોટું બોલ્યો હતો’ બાદમાં પીડિતાને જાણવા મળ્યું હતું કે અઝહરૂદિન પહેલેથી પરણીત છે અને તેની પત્નીનું નામ ગઝાલા છે તથા તેને ત્રણ દીકરીઓ છે. જ્યારે મહિલાએ આ અંગે પૂછપરછ કરી ત્યારે આરોપીએ નિર્લજ્જતાથી કબૂલાત કરી હતી કે, ‘તારી સાથે શરીર સંબંધ બાંધવા માટે મેં તને ખોટું જણાવ્યું હતું.’ આરોપીએ હવે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને ધમકી આપી હતી કે, ‘જો વધારે ડાહપણ કરીશ તો તને બદનામ કરી નાખીશ અને તારા બાપ-ભાઈને જીવતા નહીં છોડું.’

આ મામલે પીડિતાએ વટવા પોલીસ સ્ટેશનમાં અઝહરૂદિન પીંજારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આરોપીનો હાલ કોઈ પૂર્વ ગુનાહિત ઇતિહાસ જણાયો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ગુજરાતમાં 5 વર્ષથી ગુમ 3000 બાળકોનો કોઈ અતોપતો નહીં, દરરોજ સરેરાશ 6 ગુમ, વાલીઓ ચેતો | gujarat missin…

ગુજરાતમાં 5 વર્ષથી ગુમ 3000 બાળકોનો કોઈ અતોપતો નહીં, દરરોજ સરેરાશ 6 ગુમ, વાલીઓ ચેતો | gujarat missin...

નવા રેન્ટ રુલ કેન્દ્ર સરકારે જારી કર્યાં પણ અપનાવવામાં ગુજરાતના ઠાગાઠૈયા, ભાડા કરારની ઓનલાઈન નોંધણી …

નવા રેન્ટ રુલ કેન્દ્ર સરકારે જારી કર્યાં પણ અપનાવવામાં ગુજરાતના ઠાગાઠૈયા, ભાડા કરારની ઓનલાઈન નોંધણી ...

નર-માદા શ્વાનની ઓળખ કરો અને ક્યાં રહે છે તે પણ શોધો, સરકારના હાસ્યાસ્પદ આદેશથી તલાટીઓ ભડક્યાં | Guja…

નર-માદા શ્વાનની ઓળખ કરો અને ક્યાં રહે છે તે પણ શોધો, સરકારના હાસ્યાસ્પદ આદેશથી તલાટીઓ ભડક્યાં | Guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા ઘાટ દુર્ઘટના: 3 શ્રમિકોના મોત મામલે એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો | Narmada Ghat …

નર્મદા ઘાટ દુર્ઘટના: 3 શ્રમિકોના મોત મામલે એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો | Narmada Ghat …

11 months ago
1 મે: સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની થશે રંગેચંગે ઉજવણી, મોટરસાયકલ કરતબ આકર્ષણનું કેન્દ્ર | Gujarat Sth…

1 મે: સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની થશે રંગેચંગે ઉજવણી, મોટરસાયકલ કરતબ આકર્ષણનું કેન્દ્ર | Gujarat Sth…

5 months ago
ડોલર સામે રૂપિયો તૂટી 86ની અંદર ઉતર્યો : પાઉન્ડ તથા યુરોના ભાવ ઉછળ્યા | Rupee falls below 86 against…

ડોલર સામે રૂપિયો તૂટી 86ની અંદર ઉતર્યો : પાઉન્ડ તથા યુરોના ભાવ ઉછળ્યા | Rupee falls below 86 against…

1 year ago
અકવાડામાં રોડને નડતરરૂપ મકાન સહિતના 55 દબાણ મનપાએ હટાવ્યાં | Municipal Corporation removes 55 encroa…

અકવાડામાં રોડને નડતરરૂપ મકાન સહિતના 55 દબાણ મનપાએ હટાવ્યાં | Municipal Corporation removes 55 encroa…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News