gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘વિદેશી મહેમાન આવે તો અમને મળવા નથી દેતા…’ પુતિનના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીનો આરોપ | Rahul Gandhi …

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in INDIA
0 0
0
‘વિદેશી મહેમાન આવે તો અમને મળવા નથી દેતા…’ પુતિનના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીનો આરોપ | Rahul Gandhi …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi On Government : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના પ્રવાસ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યા છે, ત્યારે જ્યારે વિદેશી મહેમાન ભારતની મુલાકાતે આવે છે ત્યારે સરકાર પોતાની અસુરક્ષાના કારણે મહેમાનોને વિપક્ષના નેતા સાથે મળવા નથી દેતા. 

પુતિનના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીનો આરોપ

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અત્યારસુધીમાં પરંપરા રહી છે કે, વિદેશથી આવતા નેતા વિપક્ષના નેતા સાથે પણ મુલાકાત કરતા હતા. જે પૂર્વ પીએમ અટલ બિહારી બાજપેયી અને મનમોહન સિંહના સમયમાં પણ થતુ હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલય આ પરંપરાનું પાલન કરી રહ્યા નથી.’

સરકાર ઇચ્છતી નથી કે વિદેશી નેતાઓ વિપક્ષ સાથે મળે: રાહુલ

સંસદ પરિસરમાં રાહુલે કહ્યું કે, ‘સરકાર વિદેશીઓને મારી સાથે ન મળવાનું કહે છે. વિદેશ પ્રવાસ કરતી વખતે પણ આ જ વાત લાગુ પડે છે. અમને સંદેશાઓ મળે છે કે સરકારે કહ્યું કે, તમને ન મળવું. વિપક્ષી નેતા પણ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, અને આ બેઠકો વિદેશી નેતાઓને એક અલગ દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે. જોકે, સરકાર ઇચ્છતી નથી કે વિદેશી નેતાઓ વિપક્ષ સાથે મળે.’

પુતિન આજે સાંજે ભારત પહોંચશે

પુતિન આજે સાંજે ભારત પહોંચશે અને શુક્રવારે વડાપ્રધાન મોદીની સાથે બેઠક કરશે. આ બેઠકમાં સુરક્ષા સંબંધોને મજબૂત કરવા, ભારત-રશિયા વ્યાપારને બહારના દબાણથી સુરક્ષિત રાખવા અને સ્મોલ મોડ્યુલર રિએક્ટરો સાથે સહયોગ જેવા મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના છે. 

આ પણ વાંચો: મૂળ બિહારના અભય સિંહ છે રશિયન ‘ધારાસભ્ય’, ભારતને કહ્યું- પુતિન આવે તો આ શસ્ત્ર ખાસ માગજો

રાહુલ ગાંધીના આરોપ પર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘આ બહુ અલગ છે. એક પ્રોટોકોલ હોય છે અને આવનાર તમામ વિદેશી નેતા વિપક્ષને મળે છે. સરકાર આ પ્રોટોકોલનો ઉલ્લંઘન કરી રહી છે. તેઓ નથી ઈચ્છતા કે કોઈ પોતાનો અવાજ ઉઠાવે અને તેઓ કોઈને સલાહ સાંભળવા માંગતા નથી. લોકતંત્રમાં બધાને પોતાના અભિપ્રાયો આપવાનો અધિકાર હોવો જોઈએ, ચર્ચા થવી જોઈએ અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી | Confusion …
INDIA

તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી | Confusion …

May 8, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ | KC Venugopal …
INDIA

કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ | KC Venugopal …

May 8, 2026
બંગાળમાં ‘દાદા’નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why…
INDIA

બંગાળમાં ‘દાદા’નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why…

May 8, 2026
Next Post
અમદાવાદ: ફ્લાઈટ બાદ હવે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમેલથી મચ્યો હડકંપ | gujarat hi…

અમદાવાદ: ફ્લાઈટ બાદ હવે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમેલથી મચ્યો હડકંપ | gujarat hi...

પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATSએ કર્યા ખુલાસા, બે જાસૂસોની કરતૂતો ઉઘાડી પાડી | Gujarat ATS…

પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATSએ કર્યા ખુલાસા, બે જાસૂસોની કરતૂતો ઉઘાડી પાડી | Gujarat ATS...

5 શહેરોમાં 400 ફ્લાઈટ કેન્સલ, આખરે કઈ આફતમાં ફસાઈ ઈન્ડિગો એરલાઇન્સ? | Why Indigo Canceled 400 Flight…

5 શહેરોમાં 400 ફ્લાઈટ કેન્સલ, આખરે કઈ આફતમાં ફસાઈ ઈન્ડિગો એરલાઇન્સ? | Why Indigo Canceled 400 Flight...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂદણ ગામના તળાવમાં પાંચ દિવસથી ફસાયેલા 50 કપિરાજને બહાર કઢાયા | 50 Kapirajas who were trapped in the…

રૂદણ ગામના તળાવમાં પાંચ દિવસથી ફસાયેલા 50 કપિરાજને બહાર કઢાયા | 50 Kapirajas who were trapped in the…

9 months ago
Operation Sindoor : 18 એરપોર્ટ બંધ… 430 ફ્લાઈટ કેન્સલ, પાકિસ્તાન સાથે મુકાબલો કરવા ભારતની સંપૂર્ણ …

Operation Sindoor : 18 એરપોર્ટ બંધ… 430 ફ્લાઈટ કેન્સલ, પાકિસ્તાન સાથે મુકાબલો કરવા ભારતની સંપૂર્ણ …

1 year ago
વાઘોડિયારોડ પર દારૃ વેચતો આરોપી ઝડપાયો | Accused caught selling liquor on Waghodia Road

વાઘોડિયારોડ પર દારૃ વેચતો આરોપી ઝડપાયો | Accused caught selling liquor on Waghodia Road

1 month ago
બીસીએ સ્ટેડિયમની રૂ. ૪૯.૬૧ કરોડની સબસીડી મંજૂર | BCA Stadium subsidy of Rs 49 61 crore approved

બીસીએ સ્ટેડિયમની રૂ. ૪૯.૬૧ કરોડની સબસીડી મંજૂર | BCA Stadium subsidy of Rs 49 61 crore approved

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News