gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આમોદના ASI નારણ વસાવા સામે નવ વર્ષ બાદ પોણા લાખની લાંચનો ગુનો નોંધાયો | ACB case against Amod P S AS…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
આમોદના ASI નારણ વસાવા સામે નવ વર્ષ બાદ પોણા લાખની લાંચનો ગુનો નોંધાયો | ACB case against Amod P S AS…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભરૃચ તા.૪ આમોદ પોલીસ સ્ટેશનમાં હાલ એએસઆઇ તરીકે ફરજ બજાવતા નારણભાઇ વસાવાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં  વર્ષ-૨૦૧૬માં હતા ત્યારે પોણા લાખની લાંચ લીધી હતી જે અંગે નવ વર્ષ બાદ એસીબીમાં ગુનો દાખલ થયો છે.

લાંચ રૃશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા મુજબ વર્ષ-૨૦૧૬માં જંબુસરના રહીશ સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં અરજી થઇ હતી. આ અરજીની તપાસ તે સમયના હેડ કોન્સ્ટેબલ નારણ ફતુભાઇ વસાવા કરતા હતાં. તેમણે જંબુસરના રહીશ સામે અરજીના નામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી અટકાયતી પગલા લીધા હતાં.

દરમિયાન અરજીની તપાસમાં વધુ હેરાન નહી કરવા માટે હેડ કોન્સ્ટેબલ નારણભાઇ વસાવાએ એક વખત રૃા.૭૦ હજાર અને બીજી વખત રૃા.૫ હજાર મળી કુલ પોણો લાખની લાંચ જંબુસર મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ તેમજ ભાટીયા મોબાઇલ નામની દુકાન પર લીધી હતી. આ સમગ્ર લાંચના પ્રકરણનું રેકોર્ડિંગ જંબુસરના રહીશે કરી દઇ તેણે એસીબીમાં અરજી આપી હતી. એસીબી દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી અને વોઇસ સ્પેક્ટોગ્રાફિ ટેસ્ટ કરાવાયો હતો.

નવ વર્ષના લાંબા ગાળા બાદ રિપોર્ટ આવતા ભરૃચના એસીબી પીઆઇ એમ.જે. શિંદેએ નારણભાઇ વસાવા સામે લાંચનો ગુનો દાખલ કરતા વધુ તપાસ વડોદરા એસીબીના પીઆઇ એ.જે. ચૌહાણે હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોણા લાખની લાંચ લેનાર નારણભાઇ વસાવા જે તે સમયે જંબુસર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા  હતા હાલ તેઓ આમોદ પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
પુતિન ભારત પધાર્યા : રેડ કાર્પેટ સ્વાગત

પુતિન ભારત પધાર્યા : રેડ કાર્પેટ સ્વાગત

પુતિન ભારત પધાર્યા : રેડ કાર્પેટ સ્વાગત | Putin arrives in India: Red carpet welcome

ઈન્ટર્નશિપ નહીં કરનારા ગુલ્લેબાજ વિદ્યાર્થીઓ ચાર ક્રેડિટ ગુમાવશે | internship is must for msu studen…

ઈન્ટર્નશિપ નહીં કરનારા ગુલ્લેબાજ વિદ્યાર્થીઓ ચાર ક્રેડિટ ગુમાવશે | internship is must for msu studen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘરમાંથી ૮.૨૩ લાખની મત્તા ચોરી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન પકડાઈ | Robber bride who stole liquor worth …

1 year ago
બનાસ ડેરીની ચૂંટણી પહેલા 16 માંથી 8 બેઠક બિનહરીફ, શંકર ચૌધરી અને પરબત પટેલ સામે કોઈ હરીફ નહીં | bana…

9 months ago
નડિયાદમાં પારસ સર્કલ પાસે પાલિકાની મિલકતમાં ગેરકાયદે બાંધકામ ખડકાયું | Illegal construction on munic…

5 months ago
વડોદરામાં એલેમ્બિક સિટીમાંથી પસાર થતો 18 મીટરનો રોડની માલિકીનો વિવાદ : તપાસ કરી રસ્તો ખુલ્લો કરાવવા …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News