gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાંદ્રા ટર્મિનસ-ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે | Superfast special train will run between …

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
બાંદ્રા ટર્મિનસ-ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે | Superfast special train will run between …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Western Railway : પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ-ભુજ વચ્ચે ખાસ ભાડે આરક્ષિત સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. 

બાંદ્રા ટર્મિનસ–ભુજ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી દર ગુરુવાર અને શનિવારે બપોરે 2:40 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 5:50 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન તા.6 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે. ભુજ-બાંદ્રા ટર્મિનસ ટ્રેન ભુજથી દર શુક્રવાર અને રવિવારે સાંજે 5:40 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8:30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન તા.7 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ, ભચાઉ,  ગાંધીધામ વગેરે સ્ટેશનો પર રોકાશે. ટ્રેન સંખ્યા 09037/09038–બાંદ્રા ટર્મિનસ–ભુજ સુપરફાસ્ટ દ્વિસાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના 24 ફેરા રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …
GUJARAT

April 2, 2026
મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

Next Post
ઈન્ડિગોનું સંકટ ઘેરાયુંઃ દેશભરમાં 500થી વધુ ફ્લાઈટ રદ, વિવિધ એરપોર્ટ પર હજારો મુસાફરો રઝળ્યા | IndiG…

ઈન્ડિગોનું સંકટ ઘેરાયુંઃ દેશભરમાં 500થી વધુ ફ્લાઈટ રદ, વિવિધ એરપોર્ટ પર હજારો મુસાફરો રઝળ્યા | IndiG...

પાયલોટના વિકલી રેસ્ટ અંગેનો આદેશ તાત્કાલિક અસરથી પરત ખેંચાયો, ઈન્ડિગો સંકટ બાદ DGCAનો નિર્ણય | dgca …

પાયલોટના વિકલી રેસ્ટ અંગેનો આદેશ તાત્કાલિક અસરથી પરત ખેંચાયો, ઈન્ડિગો સંકટ બાદ DGCAનો નિર્ણય | dgca ...

કરજણ-ડભોઇ વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવાની માગ ઉઠી | Demand to start passenger train service bet…

કરજણ-ડભોઇ વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવાની માગ ઉઠી | Demand to start passenger train service bet...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાયલીમાં વેપારીના બેન્ક એકાઉન્ટમાં ત્રણ દિવસમાં જ 9276 UPI ટ્રાન્ઝેક્શનો | 9276 UPI transactions in …

4 months ago
સોનામાં નવો વિક્રમ : રૂ. 1,00,000ની સપાટીએ | Gold hits new record: Rs 100 000

12 months ago
અમદાવાદમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના આરોપીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા | Ahmedaba…

5 months ago
આણંદમાં એક જ રાતમાં આગના ત્રણ બનાવ : 100 મરઘાના મોત | Three fire incidents in a single night in Anan…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News