gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લો કરો વાત.. હવે ગેસ્ટ હાઉસમાં ગ્રાહકો માટે વીઆઇપી અને નોન વીઆઇપી કેટેગરી | narol based guest house …

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
લો કરો વાત.. હવે ગેસ્ટ હાઉસમાં ગ્રાહકો માટે વીઆઇપી અને નોન વીઆઇપી કેટેગરી | narol based guest house …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

અમદાવાદમાં ગેસ્ટ હાઉસ અને મસાજ સેન્ટરની આડમાં ચાલતા દેહવિક્રયના કારોબાર બેરોકટોક રીતે ચાલી રહ્યા છે.  ત્યારે હવે તો હદ ત્યાં થઇ છે કે નારોલ સ્થિત એક ગેસ્ટ હાઉસમાં ગ્રાહકોની  વીઆઇપી અને સાદા ગ્રાહકની કેટેગરી શરૂ કરવામાં આવી છે. જેમાં બાંગ્લાદેશી યુવતીઓને સાત થી વધુ એજન્ટો દ્વારા ગેસ્ટ હાઉસમાં લાવવામાં આવે છે અને જેથી નાની ઉમરની યુવતીઓને વીઆઇપી કેટેગરીના ગ્રાહકો માટે અને 35થી વધુ ઉમરની મહિલા કે સુદર ન હોય તેને સાદી કેટેગરીના ગ્રાહકો માટે રાખવામાં આવે છે.  વીઆઇપી કેટેગરીમાં ગ્રાહક પાસેથી 2500થી માંડીના પાંચ હજાર સુધીની રકમ નક્કી કરવાની અને સાદી કેટેગરીમાં 1500 સુધીની રકમ  પ્રતિ ગ્રાહક વસુલવામાં આવે છે. હોટલ ધ ગ્રાંડમાં સવારથી નક્કી કરેલા એજન્ટો યુવતીઓને ચોક્કસ સમયે મુકવા આવે અને સાંજે સાત થી આઠ વાગતા યુવતીઓને લઇ જતા હોય છે.  આ એજન્ટોમાં એક મહિલા એજન્ટ પણ છે.

લો કરો વાત.. હવે ગેસ્ટ હાઉસમાં ગ્રાહકો માટે વીઆઇપી અને નોન વીઆઇપી  કેટેગરી 2 - imageસૌથી નવાઇની વાત એ છે કે ગેસ્ટ હાઉસમાં એન્ટ્રીની ડોક્યુમેન્ટ પણ નથી લેવામાં આવતા અને ચોક્કસ નક્કી સમય માટે ગ્રાહકોને રૂમ આપવામાં આવે છે.  સંચાલકો એવો દાવો પણ કરે છે કે સ્થાનિક  પોલીસ અને એજન્સીનું ભરણ નક્કી હોવાથી કોઇ દરોડો નહી પડે. વીઆઇપી કેટેગરીના ગ્રાહકો માટે ખાસ પ્રકારની સુવિદ્યા વાળા રૂમ બનાવવામાં આવ્યા છે. આમ હવે ગેસ્ટ હાઉસમાં ગ્રાહકોની કેટેગરી પ્રમાણે  કામ શરૂ કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …
GUJARAT

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …

June 23, 2026
અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…
GUJARAT

અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…

June 23, 2026
અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…
GUJARAT

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…

June 23, 2026
Next Post
ગુજરાતમાં ગુનાખોરી વધી: એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો, ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 10…

ગુજરાતમાં ગુનાખોરી વધી: એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો, ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 10...

લગ્ન નોંધણીમાંથી 50 લાખ કમાયાની કબૂલાત કરનાર કણજીપાણીના તલાટી સસ્પેન્ડ, DDOએ તપાસના આદેશ આપ્યા | kan…

લગ્ન નોંધણીમાંથી 50 લાખ કમાયાની કબૂલાત કરનાર કણજીપાણીના તલાટી સસ્પેન્ડ, DDOએ તપાસના આદેશ આપ્યા | kan...

શિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ: ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર, વિદ્યાર્થીઓ મૂ…

શિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ: ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર, વિદ્યાર્થીઓ મૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સગી બહેનની હત્યાનું કાવત્રુ ઘડનારી મહિલાની જામીન અરજી નામંજૂર | Bail application of woman who plotte…

સગી બહેનની હત્યાનું કાવત્રુ ઘડનારી મહિલાની જામીન અરજી નામંજૂર | Bail application of woman who plotte…

2 months ago
થાનની શેઠ દિપચંદ ગોપાલજી હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું | Sonography machine of Thane’s Seth…

થાનની શેઠ દિપચંદ ગોપાલજી હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું | Sonography machine of Thane’s Seth…

9 months ago
ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં સરદાર પટેલના પોસ્ટર ફાડી દેવાતા રોષ | Outrage as Sardar Patel posters…

ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં સરદાર પટેલના પોસ્ટર ફાડી દેવાતા રોષ | Outrage as Sardar Patel posters…

8 months ago
અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ

અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News