gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Indigo Flight Crisis: ઈન્ડિગોએ મુસાફરો માટે રિફંડની કરી જાહેરાત, સરકારે પણ આપી મહત્ત્વની અપડેટ | ind…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in INDIA
0 0
0
Indigo Flight Crisis: ઈન્ડિગોએ મુસાફરો માટે રિફંડની કરી જાહેરાત, સરકારે પણ આપી મહત્ત્વની અપડેટ | ind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Indigo Crisis: સમગ્ર દેશમાં ઈન્ડિગોના ફ્લાઇટ્સ ઓપરેશનમાં સર્જાયેલા સંકટ બાદ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) અને Indigo બંને હરકતમાં આવ્યા છે. DGCAએ એરલાઇન્સ પાયલોટ માટે જાહેર કરેલો વિકલી રેસ્ટ એટલે કે સાપ્તાહિક આરામ અંગેનો પોતાનો અગાઉનો આદેશ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો છે. આ સિવાય ઈન્ડિગોએ રિફંડને લઈને મહત્ત્વની અપડેટ આપી છે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ નિવેદન આપ્યું છે.

ઈન્ડિગોએ રિફંડને લઈને આપી અપડેટ

ઈન્ડિગોએ મુસાફરોને મોટી રાહત આપી છે. તેણે રિફંડના પૈસા પરત કરવાની વાત કરી છે. એરલાઇને X પર પોસ્ટ શેર કરી છે. જેમાં કહ્યું છે કે, ‘5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ટિકિટ્સને રીશેડ્યૂલ અથવા કેન્સલેશનનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. તેની સાથે જ રિફંડની પ્રોસેસ પણ ઓટોમેટિકલી શરૂ થઈ જશે.’

આ પણ વાંચો: પાયલોટના વિકલી રેસ્ટ અંગેનો આદેશ તાત્કાલિક અસરથી પરત ખેંચાયો, ઇન્ડિગો સંકટ બાદ DGCAનો નિર્ણય

ઈન્ડિગોએ મુસાફરોની માફી માગી

ઈન્ડિગોએ પ્રેસ રિલીઝ જાહેર કરી છે. જેમાં તેમણે કહ્યું કે, અમે કન્ફર્મ કરીએ છીએ કે 5 ડિસેમ્બર, 2025એ દિલ્હી એરપોર્ટથી રવાના થયેલી ઈન્ડિગોની તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રાત્રે 11:59 PM સુધી કેન્સલ રહેશે. અમે પોતાના તમામ કિમતી ગ્રાહકોની માફી માગીએ છીએ, જેના પર આ અચાનક બનેલી ઘટનાઓની ખુબ અસર પડી છે.

ઈન્ડિગો સંકટ પર નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું મોટું નિવેદન

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે, ‘આજે રાતથી પરિસ્થિતિ સામાન્ય થવાની આશા છે. અમે સંપૂર્ણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. આજે અડધી રાત્રે તમામ ફ્લાઈટ શેડ્યૂલ સ્થિર થઈ જશે અને નોર્મલ થવા લાગશે. આગામી કેટલાક દિવસોમાં સંપૂર્ણ સર્વિસ અને સ્થિરતા પરત આવી જશે. મુસાફર ઈન્ડિગો અને બીજાના લગાવેલા ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા ઘરેથી જ ફ્લાઈટ્સને ટ્રેક કરી શકે છે.’

આ પણ વાંચો: ઈન્ડિગોનું સંકટ ઘેરાયુંઃ દેશભરમાં 500થી વધુ ફ્લાઈટ રદ, વિવિધ એરપોર્ટ પર હજારો મુસાફરો રઝળ્યા

DGCAએ ઈન્ડિગોની તમામ માંગ સ્વીકારી

DGCAએ ઈન્ડિગોની તમામ માગને સ્વીકારી લીધી છે અને નિયમોમાં રાહત આપી છે. DGCA વિકલી આરામથી જોડાયેલો આદેશ પરત લીધો છે. હવે એરલાઇન્સ જરૂર પડવા પર અઠવાડિયાની જગ્યાએ ‘લીવ’ને માની શકે છે. પહેલા વિકલી આરામને લઈને આ નિયમ હતો કે 7 દિવસ કામ કર્યા બાદ સતત 48 કલાકનો આરામ આપવાનો થતો હતો. નાઈટ ડ્યૂટી હવે રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ચાલશે. પહેલા સવારે 5 વાગ્યા સુધી હતી. એરલાઇન્સે કહ્યું કે, પહેલાનો નિયમ રોસ્ટર બનાવવા અને ઉડાનોને નિયમિત રાખવામાં મુશ્કેલી ઉભી કરતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બાબરી મસ્જિદના નિર્માણને રોકવાનો કોલકાતા હાઈકોર્ટનો ઈનકાર, TMC ધારાસભ્યએ જુઓ શું કહ્યું | Calcutta H…

બાબરી મસ્જિદના નિર્માણને રોકવાનો કોલકાતા હાઈકોર્ટનો ઈનકાર, TMC ધારાસભ્યએ જુઓ શું કહ્યું | Calcutta H...

ફરી ઓલટાઇમ હાઇ પર પહોંચી ચાંદી, સોનાના ભાવમાં પણ ભારે ઉછાળો; જાણો લેટેસ્ટ ભાવ | silver hits all time…

ફરી ઓલટાઇમ હાઇ પર પહોંચી ચાંદી, સોનાના ભાવમાં પણ ભારે ઉછાળો; જાણો લેટેસ્ટ ભાવ | silver hits all time...

વક્ફ સંપત્તિઓના રજિસ્ટ્રેશન માટે વધુ 3 મહિનાનો ગ્રેસ પિરિયડ અપાયો, સરકારે કહ્યું- જરૂર પડે તો ટ્રિબ્…

વક્ફ સંપત્તિઓના રજિસ્ટ્રેશન માટે વધુ 3 મહિનાનો ગ્રેસ પિરિયડ અપાયો, સરકારે કહ્યું- જરૂર પડે તો ટ્રિબ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધિરાણદારો, બેંકોને પ્રોજેક્ટ ફાઈનાન્સ અંગેની જોગવાઈ પર રિઝર્વ બેંકની રાહત | Reserve Bank of India’s …

ધિરાણદારો, બેંકોને પ્રોજેક્ટ ફાઈનાન્સ અંગેની જોગવાઈ પર રિઝર્વ બેંકની રાહત | Reserve Bank of India’s …

1 year ago
સૌથી વધુ લોકો માનસિક બીમારીને કારણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવતા હોવાનો ખુલાસો | Most common reason…

સૌથી વધુ લોકો માનસિક બીમારીને કારણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવતા હોવાનો ખુલાસો | Most common reason…

10 months ago
સુરતમાં મંદિરની સાથે-સાથે લોકોના ઘરમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈઃ ભક્તિનો માહોલ સર્જાયો | Krishn…

સુરતમાં મંદિરની સાથે-સાથે લોકોના ઘરમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈઃ ભક્તિનો માહોલ સર્જાયો | Krishn…

11 months ago
શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…

શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News