gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે ટોલ પ્લાઝા પર ઊભા નહીં રહેવું પડે, એક વર્ષમાં થશે કાયાપલટ: સંસદમાં ગડકરીની જાહેરાત | Toll Plazas…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in INDIA
0 0
0
હવે ટોલ પ્લાઝા પર ઊભા નહીં રહેવું પડે, એક વર્ષમાં થશે કાયાપલટ: સંસદમાં ગડકરીની જાહેરાત | Toll Plazas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Toll Plaza: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે, જે હાઇવે પર મુસાફરી કરતા કરોડો લોકો માટે રાહતરૂપ સાબિત થશે. તેમણે કહ્યું છે કે ‘હાઇવે પર હાલની ટોલ વસૂલાત સિસ્ટમ આગામી એક વર્ષમાં તબક્કાવાર બંધ કરવામાં આવશે અને તેને સંપૂર્ણપણે ઈલેક્ટ્રોનિક, બેરિયર લેસ ટોલ સિસ્ટમ દ્વારા બદલવામાં આવશે.’

હાઇ-ટેક ટોલ સિસ્ટમનો અમલ

લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય મંત્રી  નીતિન ગડકરીએ જણાવ્યું કે, ‘નવી સિસ્ટમનું ટ્રાયલ 10 સ્થળોએ શરૂ થઈ ગયું છે અને એક વર્ષની અંદર તેને દેશભરમાં લાગુ કરવાનો લક્ષ્યાંક છે.’

હાલમાં FASTagના આવવાથી ટોલ પ્લાઝા પર વાહનોના રોકાણનો સમય ઘટ્યો છે, પરંતુ બેરિયર લેસ સિસ્ટમથી વાહનચાલકોને ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે. હાલમાં દેશભરમાં લગભગ 4,500 હાઇવે પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેનો કુલ ખર્ચ આશરે 10 લાખ કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો: પાયલોટના વિકલી રેસ્ટ અંગેનો આદેશ તાત્કાલિક અસરથી પરત ખેંચાયો, ઈન્ડિગો સંકટ બાદ DGCAનો નિર્ણય

NETC અને FASTag

હાઇ-ટેક ટોલ પ્લાઝા તરફનું આ પગલું નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવેલા નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (NETC) પ્રોગ્રામનો ભાગ છે. આ એક રાષ્ટ્રવ્યાપી, એકીકૃત અને એકબીજા સાથે જોડાયેલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન પ્લેટફોર્મ છે, જેનો ધ્યેય વિવિધ સિસ્ટમોની ઝંઝટ દૂર કરવાનો છે. આ સિસ્ટમનો મુખ્ય ભાગ FASTag છે, જે RFID ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુઝર્સના લિંક્ડ બેન્ક ખાતામાંથી પૈસા કાપે છે.

UPIથી પેમેન્ટ પર દંડમાં ઘટાડો

કેન્દ્ર સરકારે તાજેતરમાં FASTag વગરના વાહનચાલકોને નોંધપાત્ર રાહત પણ આપી હતી. 15મી નવેમ્બરથી, જો કોઈ વાહનમાં FASTag ન હોય અથવા તે કામ કરતું ન હોય, તો રોકડમાં બમણો ટોલ ટેક્સ ચૂકવવાને બદલે, UPIનો ઉપયોગ કરીને ચુકવણી કરવા પર ફક્ત 1.25 ગણો ટોલ ટેક્સ વસૂલવામાં આવશે.

જૂના નિયમ મુજબ, જો કોઈ વાહનમાં ફાસ્ટેગ ન હોય અથવા તે માન્ય ન હોય, તો સામાન્ય ટોલ ફીના બમણા રોકડમાં ચૂકવવા પડતા હતા, જે એક મોટો દંડ માનવામાં આવતો હતો. જોકે, હવે ફાસ્ટેગ વગરના અથવા નિષ્ક્રિય ફાસ્ટેગવાળા વાહનો UPI દ્વારા 1.25 ગણા ટોલ ફી ચૂકવી શકશે. આનો અર્થ એ થયો કે UPI દ્વારા ચુકવણી કરતી વખતે હવે બમણો ટોલ ટેક્સ વસૂલવામાં આવશે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…
INDIA

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

May 11, 2026
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…
INDIA

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

May 11, 2026
કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
Next Post
‘જે બાબરની પડખે ઊભો રહેશે એની સાથે…’ પ.બંગાળમાં બાબરી મસ્જિદની જાહેરાત પર શંકરાચાર્ય ભડક્યા | shan…

'જે બાબરની પડખે ઊભો રહેશે એની સાથે...' પ.બંગાળમાં બાબરી મસ્જિદની જાહેરાત પર શંકરાચાર્ય ભડક્યા | shan...

ઈન્ડિગોનું સંકટ ઘેરાયુંઃ દેશભરમાં 500થી વધુ ફ્લાઈટ રદ, વિવિધ એરપોર્ટ પર હજારો મુસાફરો રઝળ્યા | IndiG…

ઈન્ડિગોનું સંકટ ઘેરાયુંઃ દેશભરમાં 500થી વધુ ફ્લાઈટ રદ, વિવિધ એરપોર્ટ પર હજારો મુસાફરો રઝળ્યા | IndiG...

છોટાઉદેપુર: લોકાર્પણના અભાવે જિલ્લાના 10થી વધુ આરોગ્ય કેન્દ્ર ધૂળ ખાય છે, ગ્રામજનો આરોગ્ય સેવા માટે …

છોટાઉદેપુર: લોકાર્પણના અભાવે જિલ્લાના 10થી વધુ આરોગ્ય કેન્દ્ર ધૂળ ખાય છે, ગ્રામજનો આરોગ્ય સેવા માટે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિકાર વખતે સિંહનો શિકાર બનેલા કાર્નેગીનાં નામે રાજકોટમાં ફુવારો હતો | There was a fountain in Rajkot…

શિકાર વખતે સિંહનો શિકાર બનેલા કાર્નેગીનાં નામે રાજકોટમાં ફુવારો હતો | There was a fountain in Rajkot…

1 year ago
જામનગરના લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા ઉત્તરપ્રદેશના માધ મેળા સાધુ સંતોના અપમાનના સંદર્ભમાં રસ્…

જામનગરના લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા ઉત્તરપ્રદેશના માધ મેળા સાધુ સંતોના અપમાનના સંદર્ભમાં રસ્…

4 months ago
બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા મહાગઠબંધનમાં સહમતી, કોંગ્રેસનું પણ સમર્…

બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા મહાગઠબંધનમાં સહમતી, કોંગ્રેસનું પણ સમર્…

7 months ago
VIDEO: ‘આ લોકો રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામનો વિરોધ કરતા હતા’, CM યોગી વિપક્ષ પર ગર્જ્યા | CM Yogi S…

VIDEO: ‘આ લોકો રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામનો વિરોધ કરતા હતા’, CM યોગી વિપક્ષ પર ગર્જ્યા | CM Yogi S…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News