gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘નીતિશ કુમારને દેશના નાયબ વડાપ્રધાન બનાવો…’ બિહારની ચૂંટણી પૂર્વે ભાજપના દિગ્ગજની માગ | ‘Make Niti…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in INDIA
0 0
0
‘નીતિશ કુમારને દેશના નાયબ વડાપ્રધાન બનાવો…’ બિહારની ચૂંટણી પૂર્વે ભાજપના દિગ્ગજની માગ | ‘Make Niti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election and Nitish Kumar News | બિહાર વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નિવેદનબાજી વધતી જઇ રહી છે. આ દરમિયાન ભાજપથી નારાજ ચાલતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ નીતિશ કુમાર અંગે એક મોટી માગ કરતાં ભાજપને વિચારતો કરી દીધો છે. 

અશ્વિની ચૌબેએ શું કરી માગ? 

તેમણે નીતિશ કુમારને કેન્દ્ર સરકારમાં મોટી જવાબદારી સોંપવાની માગ કરી છે. અશ્વિની ચૌબેએ કહ્યું કે દેશના પીએમ મોદી છે, બિહારમાં રામ-લક્ષ્મણની જોડી છે. નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે અને તેમને હવે 20 વર્ષ થઈ ચૂક્યા છે સીએમ તરીકે એટલે નીતિશ કુમારનો હોદ્દો હવે સીએમ કરતાં પણ મોટો થઈ ગયો છે. અશ્વિની ચૌબેએ કહ્યું કે નીતિશ કુમાર અને મોદીની જોડી દેશને દિશા આપી રહી છે. એનડીએનું લક્ષ્ય બિહારમાં 2025ની ચૂંટણી જીતવાનું છે અને મને લાગે છે કે બિહારની ઈચ્છા છે કે નીતિશ કુમારને દેશના ઉપ વડાપ્રધાન બનાવી દેવા જોઇએ. 

જેડીયુનું રિએક્શન સામે આવ્યું 

જેડીયુ નેતા અભિષેક ઝાએ પણ કહ્યું કે બધાને બોલવાની આઝાદી છે. અશ્વિની ચૌબેએ તેમના મનની વાત કરી છે પણ બિહારની પ્રજાને નીતિશ કુમારનો ચહેરો પસંદ છે. તેમણે બિહારના લોકોની સેવા કરી છે. બિહારની પ્રજા ફરી નીતિશ કુમારના ચહેરા પર વોટિંગ કરે અને બિહાર ચૂંટણીમાં એનડીએનું નેતૃત્વ નીતિશ કુમાર જ કરશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
લોકો પાયલટ્સને જમવા અને ટોઇલેટ માટે બ્રેક આપવાનો ઈનકાર, રેલવેએ કહ્યું- માંગણી સ્વીકારવી અસંભવ | Indi…

લોકો પાયલટ્સને જમવા અને ટોઇલેટ માટે બ્રેક આપવાનો ઈનકાર, રેલવેએ કહ્યું- માંગણી સ્વીકારવી અસંભવ | Indi...

ટેરિફના કારણે ભારતમાં સસ્તા થઈ શકે છે મોબાઇલ, ફ્રિજ, TV ! જાણો કઈ રીતે | chinese companies offering …

ટેરિફના કારણે ભારતમાં સસ્તા થઈ શકે છે મોબાઇલ, ફ્રિજ, TV ! જાણો કઈ રીતે | chinese companies offering ...

પેકેજ્ડ ફૂડમાં કેટલું સુગર અને ફેટ છે તેનું લેબલ લગાવો: સુપ્રીમ કોર્ટનો ત્રણ મહિનામાં નિયમ બનાવવા આદ…

પેકેજ્ડ ફૂડમાં કેટલું સુગર અને ફેટ છે તેનું લેબલ લગાવો: સુપ્રીમ કોર્ટનો ત્રણ મહિનામાં નિયમ બનાવવા આદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજો છોડવો પડ્યો’, કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ | Kapil Mis…

2 months ago
ઈરાનનું અર્થતંત્ર કડડભૂસ: 1 ડોલર = 42,000 રિયાલ | Iran’s economy is in shambles: 1 dollar = 42 000 r…

6 months ago
સુરતમાં 47 વર્ષનો હાર્ડવેર વેપારી ધોરણ- 9ની વિદ્યાર્થિનીની છેડતી કરતા ઝડપાયો | 47 year old hardware …

10 months ago
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની હત્યા મામલે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફ કેવી રીતે થઇ? સરકાર ખુલાસો કરે…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News