gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવતીએ બ્લેકમેઇલ કરી પતિ અને મળતિયા સાથે મળીને 20 લાખ પડાવ્યા | spa girl and her husband duped 20 la…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
યુવતીએ બ્લેકમેઇલ કરી પતિ અને મળતિયા સાથે મળીને 20 લાખ પડાવ્યા | spa girl and her husband duped 20 la…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

શહેરના સાયન્સ સીટીમાં વિસ્તારમાં રહેતા ૫૧  વર્ષીય વ્યક્તિને  બોડકદેવમાં આવેલા એક સ્પામાં જઇને મસાજ કરાવવાનું ભારે પડયું હતું.

જેમાં મસાજ કરનાર યુવતીએ આધેડનો મોબાઇલ લીધા બાદ તેને બ્લેકમેઇલ કરીને અલગ અલગ સમયે ૧૦ લાખ જેટલી રકમ પડાવી લીધી હતી અને મોબાઇલ ફોન તેમજ તેના ભાઇના લગ્ન માટે દાગીનાની ખરીદી કરી હતી. ત્યારબાદ યુવતી તેના પતિ અન્ય સ્પાના સંચાલક સાથે આવીને આધેડની શોપ પર આવીને ૨૦ લાખની માંગણી કરી હતી. જે આપવાની ના પાડતા મહિલાએ તેના પતિ અને અન્ય સાગરિત સાથે મળીને માર મારીને ધમકી આપવામાં આવી હતી.  આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે  તપાસ શરૂ કરી છે.

યુવતીએ બ્લેકમેઇલ કરી પતિ અને મળતિયા સાથે મળીને 20  લાખ  પડાવ્યા 2 - imageશહેરના સોલા સાયન્સ સીટી રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા ૫૧ વર્ષીય કિર્તન (નામ બદલેલ છે)આશરે દોઢ વર્ષ પહેલા બોડકદેવમાં ઝાયડસ હોસ્પિટલ પાસેના કોમ્પ્લેક્સમાં આવેલા  સ્પા ઝોનમાં મસાજ માટે ગયા હતા. જ્યાં ચાંદની રાજપુત નામની યુવતીએ તેમને મસાજ કર્યુ હતુ અને  કહ્યું હતું કે હવે જ્યારે પણ આવો ત્યારે પૈસા સીધા મને આપજો કેસ કાઉન્ટર પર આપતા નહી. પરંતુ, ત્યારબાદ કિર્તને સ્પામાં જવાનું બંધ કર્યું હતું.

થોડા દિવસ પછી ચાંદનીએ તેમને વાંરવાંર ફોન કરીને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતુ અને ખોટા કેસમાં ફસાવવાનુ કહીને નાણાં માંગવાનુ શરૂ કર્યું હતું. જેથી ડરીને કિર્તને ચાંદનીને છુટક છુટક કુલ ૧૦.૯૧ લાખ જેટલી રકમ આપી હતી.  જે રકમ ચાંદનીના શક્તિ મોઢ, ભાઇ અવિનાશ મોઢ અને તેના પતિ મોહિત જૈનના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ ૬૬ હજારનો મોબાઇલ ફોન ઇએમઆઇ પર લેવડાવ્યો હતો. જેના હપતા કિર્તન હજુ સુધી ભરે છે. ત્યારબાદ કિર્તનભાઇએ ચાંદનીને હવે બ્લેકમેઇલ ન કરવા અને નાણાં ન પડાવવા માટે કહ્યું હતુ. 

યુવતીએ બ્લેકમેઇલ કરી પતિ અને મળતિયા સાથે મળીને 20  લાખ  પડાવ્યા 3 - imageતેમ છતાંય, ચાંદની અને તેનો પતિ કિર્તનના ઘરે આવ્યા હતા અને ચાંદનીએ કહ્યું હતું કે તેના ભાઇના લગ્ન હોવાથી  દાગીના  ખરીદવાના છે. જે આપવાની ના પાડતા ફરી બદનામ કરવાની ધમકી આપતા કિર્તનભાઇએ ડરીને ગત ૨૫મી ઓક્ટોબરના રોજ વટવામાં આવેલા એક જ્વેલર્સ પોસેથી ૧.૮૬ લાખના દાગીના લઇને ચાંદનીને આપ્યા હતા. આ ઉપરાંત, છ લાખ રૂપિયા પણ ખર્ચ પેટે લઇ ગયા હતા. આ વ્યવહાર બાદ કિર્તનભાઇએ ચાદની અને તેના મળતિયાઓને આજ પછી કોઇ સંબધ ન રાખવા માટે કહ્યું હતુ.ં પરંતુ, ગત ૨૭મી નવેમ્બરના રોજ સાંજના સમયે કિર્તનભાઇ તેમની શોપ પર હતા ત્યારે ચાંદનીએ ફોન કરીને ૨૦ લાખની માંગણી કરી હતી. પંરતુ, કિર્તનભાઇએ નાણાં આપવાની ના કહી હતી. જો કે ચાંદની તેના પતિ અને બોડકદેવમાં આવેલા બ્લુ સ્પાનાસંચાલક ભાવીક સંઘવી સાથે આવી હતી અને મારમારી કરી હતી.

આ સમયે કિર્તનભાઇએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસ આવી હતી. પરતુ, ચાંદની અને ભાવીક સંઘવીએ તે પહેલા ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા કિર્તનભાઇ પોલીસ કેસ કર્યો નહોતો.  પરંતુ, ત્યારબાદ કિર્તનભાઇને ડર હતો કે ચાંદની ફરીથી તેને બ્લેકમેઇલ કરીને નાણાં પડાવશે. જેથી છેવટે તેમણે આ મામલે તમામ પુરાવા સાથે વસ્ત્રાપુર પોલીસમાં દાદ માંગી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
મુસાફરી દરમિયાન ઊંઘી ગયેલા પશ્ચિમ બંગાળના યુવક પાસેથી રૂપિયા 20 હજારની મતાની ચોરી | 20 000 worth of …

મુસાફરી દરમિયાન ઊંઘી ગયેલા પશ્ચિમ બંગાળના યુવક પાસેથી રૂપિયા 20 હજારની મતાની ચોરી | 20 000 worth of ...

વડોદરાના વાઘોડિયા રોડ પ્રભુ નગર પાસેના ખુલ્લા પ્લોટમાં અસામાજિક પ્રવૃત્તિનો અડ્ડો બની | open plot ne…

વડોદરાના વાઘોડિયા રોડ પ્રભુ નગર પાસેના ખુલ્લા પ્લોટમાં અસામાજિક પ્રવૃત્તિનો અડ્ડો બની | open plot ne...

અમદાવાદના દાણીલીમડામાં લોહિયાળ ખેલ: ભાણેજના પ્રેમલગ્નનો ખાર રાખી મામા પર જીવલેણ હુમલો | ahmedabad da…

અમદાવાદના દાણીલીમડામાં લોહિયાળ ખેલ: ભાણેજના પ્રેમલગ્નનો ખાર રાખી મામા પર જીવલેણ હુમલો | ahmedabad da...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચગડોળમાં તકરાર કરતાં છોડાવવા જતાં છરીના ઘા મારતા યુવક લોહી લુહાણ | Atake ngeni ekkewe sarafo non fai…

ચગડોળમાં તકરાર કરતાં છોડાવવા જતાં છરીના ઘા મારતા યુવક લોહી લુહાણ | Atake ngeni ekkewe sarafo non fai…

2 years ago
સુરતમાં ફ્રેન્ડશીપ ડેના દિવસે બે મિત્રો વિખૂટા પડ્યા, ઝેરી દવા પીને નદીમાં લગાવી છલાંગ, એકનું મોત | …

સુરતમાં ફ્રેન્ડશીપ ડેના દિવસે બે મિત્રો વિખૂટા પડ્યા, ઝેરી દવા પીને નદીમાં લગાવી છલાંગ, એકનું મોત | …

1 year ago
જામનગર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય-જામનગર દ્વારા નેશનલ લોક અદાલત યોજાઈ | National…

જામનગર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય-જામનગર દ્વારા નેશનલ લોક અદાલત યોજાઈ | National…

10 months ago
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક | Gujarat …

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક | Gujarat …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News