gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

10 મિનિટ ડિલિવરી મોડલ સમાપ્ત કરવા માંગ, AAP સાંસદે કહ્યું- જીવ જોખમમાં મૂકે છે ગિગ વર્કર્સ | End 10 …

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in INDIA
0 0
0
10 મિનિટ ડિલિવરી મોડલ સમાપ્ત કરવા માંગ, AAP સાંસદે કહ્યું- જીવ જોખમમાં મૂકે છે ગિગ વર્કર્સ | End 10 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Raghav Chadha Raises Safety Alarm : શુક્રવારે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભાના શૂન્ય કાળમાં ગિગ વર્કર્સની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સરકારને માંગ કરી છે કે ડિલિવરી બોય્ઝની સુરક્ષા માટે સરકારે પગલાં લેવા જોઈએ તથા કંપનીઓ દ્વારા થોપવામાં આવી રહેલા 10 મિનિટ ડિલિવરી મોડલ સમાપ્ત કરવો જોઈએ. 

રાઘવ ચઢ્ઢાએ ઉઠાવ્યો મુદ્દો 

તેમણે કહ્યું કે, કે જ્યારે પણ આપણે ફોન પર બટન દબાવીએ અને તેમાં મેસેજ આવે કે તમારો ઓર્ડર રસ્તામાં છે. ત્યારે કોઈ વ્યક્તિ ઓર્ડર સમય પર પહોંચાડવા માટે રેડ સિગ્નલ તોડે છે અને તેજ રફ્તારમાં બાઈક ચલાવે છે. માત્ર એક મિનિટ વિલંબ થવા પર તેના રેટિંગ્સ ઓછા થઈ જાય છે અને ઈન્સેન્ટીવ કપાઈ જાય છે. 

ડિલિવરી બોય્ઝ જીવ જોખમમાં મૂકે છે 

10 મિનિટ ડિલિવરી મોડલના કારણે રાઈડર્સ દરરોજ ટ્રાફિકના નિયમો તોડી રહ્યા છે. કારણ કે જો તેવું નહીં કરે તો તેમને ખરાબ રેટિંગ અપાશે અને ગ્રાહકો ફરિયાદ કરશે. આ વર્કર્સ 12થી 14 કલાક ગરમી,ઠંડી, પ્રદૂષણ અને વરસાદમાં કોઈ પણ સુરક્ષા સાધનો વિના કામ કરે છે. નોકરીમાં વીમો કે ભવિષ્યની ગેરંટી ન હોવાના કારણે તેઓ મજબૂર છે. 

રાઘવ ચઢ્ઢાએ વધુમાં કહ્યું કે આ લોકો રોબોટ નથી. તે કોઈના પિતા, પતિ, ભાઈ કે પુત્ર છે. પોતાનું દર્દ છુપાવીને સ્મિત સાથે લોકોને પાર્સલ આપી કહે છે કે સર, પ્લીઝ ફાઈવ સ્ટાર રેટિંગ આપજો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંજાબમાં કોલેજનાં વર્ગખંડમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા | classmate kill woman student in punjab
INDIA

February 9, 2026
મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

Next Post
ઈન્ડિગો વિરૂદ્ધ તપાસના આદેશ, સરકારે બનાવી કમિટી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું- ‘ઉચ્ચ-સ્તરીય તપાસ શરૂ’ | …

ઈન્ડિગો વિરૂદ્ધ તપાસના આદેશ, સરકારે બનાવી કમિટી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું- 'ઉચ્ચ-સ્તરીય તપાસ શરૂ' | ...

પાન-મસાલા, સિગારેટ પર લાગશે એક્સ્ટ્રા ટેક્સ, લોકસભામાં બિલ પાસ, નાણામંત્રીએ આપી માહિતી | Lok Sabha P…

પાન-મસાલા, સિગારેટ પર લાગશે એક્સ્ટ્રા ટેક્સ, લોકસભામાં બિલ પાસ, નાણામંત્રીએ આપી માહિતી | Lok Sabha P...

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, નવો કોરિડોર અને ડોલરને ‘બાય બાય’: ભારતમાં પુતિનની જાહેરાતથી અમેરિકાને આંચકો |…

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, નવો કોરિડોર અને ડોલરને 'બાય બાય': ભારતમાં પુતિનની જાહેરાતથી અમેરિકાને આંચકો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

97 તેજસ યુધ્ધ વિમાનો ભારતમાં બનશે : 62000 કરોડનો કરાર | 97 Tejas fighter jets to be built in India: …

5 months ago
‘PoK આપમેળે ભારતમાં ભળી જશે…’ વિદેશની ધરતી પરથી રાજનાથનો પાકિસ્તાનને કડક મેસેજ | PoK Will Merge wi…

જામનગરના અગ્રણી બિલ્ડર અને તેના પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કાવતરું: બે આઈ.ડી. ધા…

2 months ago
યુકેની 9 યુનિવર્સિટી ભારતમાં ખોલશે કેમ્પસ, ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ સ્ટાર્મરની પ્રથમ ભારત યાત્રા | 9 u…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News