gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: રશિયાના પ્રમુખ પુતિનનો બે દિવસનો ભારત પ્રવાસ પૂર્ણ, દિલ્હીથી મોસ્કો પરત ફર્યા | putin dinner …

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in INDIA
0 0
0
VIDEO: રશિયાના પ્રમુખ પુતિનનો બે દિવસનો ભારત પ્રવાસ પૂર્ણ, દિલ્હીથી મોસ્કો પરત ફર્યા | putin dinner …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vladimir Putin India Visit: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનો બે દિવસીય ભારત પ્રવાસ પૂર્ણ થયો છે. આજે(5 ડિસેમ્બર) રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ તરફથી પુતિનના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં ડિનરનું આયોજન કરાયું હતું. જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને PM મોદી સહિતના VIP ઉપસ્થિત રહ્યા હતા. ડિનર બાદ તેઓ રશિયા જવા રવાના થયા છે. એસ. જયશંકર તેમને એરપોર્ટ સુધી વિદાય આપવા માટે ગયા હતા.

પુતિન મોસ્કો જવા રવાના થયા

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન શુક્રવારે રાત્રે ભારતની બે દિવસની મુલાકાત બાદ દિલ્હીથી મોસ્કો જવા રવાના થયા. રવાના થતા પહેલા, પુતિને ભારત-રશિયા સંબંધોને ‘સાથે ચાલીએ, સાથે આગળ વધીએ’ની ભાગીદારી ગણાવી. તેમણે ભવિષ્યમાં સહયોગ વધુ મજબૂત થવાની આશા વ્યક્ત કરી.

પુતિનના સન્માનમાં ડિનરનું આયોજન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કર્યું અને તેમના સન્માનમાં ડિનરનું આયોજન કર્યું હતું. રાષ્ટ્રપતિએ ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યે પ્રમુખ પુતિનના સમર્થન અને વ્યક્તિગત પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. બંને નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતા આવનારા ઘણા વર્ષો સુધી વધુ મજબૂત થતી રહેશે.

પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરાયું

ડિનર માટે રાહુલ ગાંધીને આમંત્રણ નહીં

પુતિન સાથે ડિનર માટે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને આમંત્રણ મોકલાયું હતું, જ્યારે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ મોકલાયું ન હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં 'સેરિમોનિયલ રીસેપ્શન'

પેરા રેન્કિંગ ટીટી ચેમ્પિયનશિપના વિજેતાઓને સન્માનિત કરાયા | Winners of Para Ranking TT Championship …

પેરા રેન્કિંગ ટીટી ચેમ્પિયનશિપના વિજેતાઓને સન્માનિત કરાયા | Winners of Para Ranking TT Championship ...

વડોદરા – કઠાણા ડેમૂટ્રેન આવતીકાલથી ફરી દોડશે | Vadodara Kathana Demu Train will run again from tomor…

વડોદરા – કઠાણા ડેમૂટ્રેન આવતીકાલથી ફરી દોડશે | Vadodara Kathana Demu Train will run again from tomor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તૃણમૂલ કોંગ્રેસના મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ કર્યા લગ્ન, બીજેડીના નેતાને બનાવ્યાં જીવનસાથી | mahua mo…

1 year ago
ભારતે 23 મિનિટ સુધી જામ કરી નાંખ્યું હતું પાકિસ્તાનનું મેડ ઈન ચાઈના એર ડિફેન્સ સિસ્ટમ, ઓપરેશન સિંદૂર…

સેન્સેક્સ 555 પોઈન્ટ ઉછળીને 80364 | Sensex jumps 555 points to 80364

10 months ago
વિઠલાપુર ગામમાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત | Married woman commits suicide by hanging in Vithalapur v…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News