gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઇડ્રો ક્રેનની ટક્કર વાગતા ટુ વ્હિલર પર જતા વૃદ્ધનું મોત | Elderly man dies while riding two wheele…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
હાઇડ્રો ક્રેનની ટક્કર વાગતા ટુ વ્હિલર પર જતા વૃદ્ધનું મોત | Elderly man dies while riding two wheele…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,છાણી ગામે રામા કાકા ડેરી  પાસે પૂરઝડપે આવતી ક્રેનના ચાલકે ટુ વ્હિલર ચાલકને ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થયું હતું.

છાણી ગામ પાકા કોટ નજીક ઓમ કોમ્પલેક્સમાં રહેતા ૭૧ વર્ષના વિનુભાઇ ભાઇલાલભાઇ બ્રહ્મભટ્ટ ગઇકાલે  ટુ વ્હિલર લઇને શાકભાજી લેવા માટે ગયા હતા. સાંજે ચાર વાગ્યે તેઓ શાકભાજી લઇને ઘર તરફ પરત આવતા હતા. છાણી ગામ રામા કાકા ડેરી  પાસે સામેથી રોંગ સાઇડ આવતી ક્રેનના ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. તેઓને બંને હાથ, પગ અને અન્ય અંગો પર ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતના પગલે લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત વિનુભાઇને ક્રેનનો ચાલક તથા અન્ય લોકો સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ  ગયા હતા. ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર પીયૂષે ફરિયાદ નોંધાવતા પોલીસે ક્રેન ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, ક્રેન ચાલક અને જીવ ગુમાવનાર બંને મિત્રો  હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના બે મિત્રોના અકસ્માતમાં કરુણ મોત, એક ઈજાગ્રસ્ત | Two Surendranagar F…
GUJARAT

May 12, 2026
જેલની સુરક્ષાના લીરેલીરા! અમદાવાદની સાબરમતી જેલમાં કુખ્યાત કેદી મેઈન ગેટથી જ ફરાર, પોલીસ તંત્રમાં દો…

અમદાવાદ: જુહાપુરામાં ટ્રકચાલકે બાઈક સવાર પરિવારને 70 મીટર સુધી ઢસડ્યો, કાળજું કંપાવતા CCTV આવ્યા સામ…

Next Post
સુરેન્દ્રનગરમાં 19 ડિસેમ્બરે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ | District level Vibrant Summit on Decemb…

સુરેન્દ્રનગરમાં 19 ડિસેમ્બરે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ | District level Vibrant Summit on Decemb...

ધ્રાંગધ્રાના માનસાગર તળાવને નર્મદાના નીરથી ભરવાની મંજૂરી | Permission granted to fill Dhrangadhra’s …

ધ્રાંગધ્રાના માનસાગર તળાવને નર્મદાના નીરથી ભરવાની મંજૂરી | Permission granted to fill Dhrangadhra's ...

અમદાવાદની સૌથી જુની એવી સારંગપુરની જર્જરીત પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ | The oldest one in Ahme…

અમદાવાદની સૌથી જુની એવી સારંગપુરની જર્જરીત પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ | The oldest one in Ahme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાંદલજાના મ્યુલ બેન્ક એકાઉન્ટ પ્રકરણમાં મુખ્ય એજન્ટ મનાતો ભરૃચનો અનિષ પકડાય તો ભાંડો ફૂટે | anish ag…

3 months ago
‘આતંકીઓના મોત પર દુઃખ કેમ વ્યક્ત કર્યું…’ શશિ થરૂરે કોલંબિયાને તેમના જ ઘરમાં સંભળાવ્યું | why mour…

12 months ago
નડિયાદના શિક્ષકે સાળંગપુરમાં બનાવી 451 ફૂટની વિશાળ રંગોળી, કષ્ટભંજન દેવની કરી રંગોથી આરાધના | nadiya…

1 year ago
ચોરવાડ હીબકે ચડયું : શહીદ જવાનની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા | Chorwad erupted in flames: Thous…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News