gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના માનસાગર તળાવને નર્મદાના નીરથી ભરવાની મંજૂરી | Permission granted to fill Dhrangadhra’s …

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના માનસાગર તળાવને નર્મદાના નીરથી ભરવાની મંજૂરી | Permission granted to fill Dhrangadhra’s …
1
VIEWS
Share on FacebookShare on Twitter

રૃ.22 કરોડના
ખર્ચે
1500 ક્યુસેક પાણી અપાશે

તળાવને ભરવાથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં
પાણીની તંગી દૂર થશે
, જળ સ્તર ઊંચા આવશે

ધ્રાંગધ્રા –  ધ્રાંગધ્રાના પૌરાણિક માનસાગર
તળાવને નર્મદાના પાણીથી ભરવાની મંજૂરી મળી જતાં ધ્રાંગધ્રા અને આજુબાજુના
ગ્રામજનોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. એકાદ દાયકાથી ખાલી રહેલા આ તળાવને ભરવા માટે
કરવામાં આવેેલી રજૂઆતો બાદ મંજૂરી મળી છે. આશરે રૃ.૨૨ કરોડના ખર્ચે તળાવને
નર્મદાના નીરથી ભરવાનું આયોજન છે.

નગરપાલિકાની રજૂઆત બાદ નર્મદા વિભાગે તળાવ
ભરવા માટે ૧૫૦૦ ક્યુસેક પાણી આપવાની મંજૂરી આપી છે. ભેચડા ગામે આવેલી મોરબી બ્રાંચ
કેનાલમાંથી ૧૦ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા આ પાણી તળાવ સુધી પહોંચાડવામાં
આવશે. આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૃ.૨૨ કરોડ જેટલો છે.

માનસાગર તળાવમાં નર્મદાના નીરની આવક થવાથી
આજુબાજુના ખેડૂતોને પાણી મળી શકશે અને ઉનાળા દરમિયાન શહેરી વિસ્તારમાં પડતી પાણીની
તંગી દૂર થશે. તળાવમાં પાણી આવવાથી ધ્રાંગધ્રા અને ગ્રામ્ય વિસ્તારોના ભૂગર્ભ જળ
સ્તર પણ ઊંચા આવશે
, અને માનસાગર તળાવ એક પર્યટક
સ્થળ તરીકે વિકસી શકશે. મંજૂરીથી સ્થાનિકો અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી
રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
અમદાવાદની સૌથી જુની એવી સારંગપુરની જર્જરીત પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ | The oldest one in Ahme…

અમદાવાદની સૌથી જુની એવી સારંગપુરની જર્જરીત પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ | The oldest one in Ahme...

૨૭ હોસ્પિટલને નોટિસ અપાઈ , BU વગર ચાલતી ૧૩ હોસ્પિટલ કોર્પોરેશને સીલ કરી | Notices issued to 27 hospi…

૨૭ હોસ્પિટલને નોટિસ અપાઈ , BU વગર ચાલતી ૧૩ હોસ્પિટલ કોર્પોરેશને સીલ કરી | Notices issued to 27 hospi...

મંદિરના રૂપિયા ભગવાનના છે, બેન્કોને બેઠી કરવા વાપરી શકાય નહીં : સુપ્રીમનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિજય CM નહીં બની શકે? TVKને અટકાવવા જાની દુશ્મનો એક થઈ ગઠબંધન કરવાની અટકળો | Will Vijay Lose Power D…

3 months ago
વડોદરામાં આચાર સંહિતાનો ભંગ : 100થી વધુ હોર્ડિંગ્સ, બેનરો ઉતારી લેવાયા, દિવાલ પત્રો પર કાળો કૂચડો ફે…

4 months ago
દિલ્હી બાદ બેંગલુરુમાં 40 શાળાઓને બોમ્બની ધમકી, ‘રોડકિલ’ નામક વ્યક્તિએ ઈમેલ કરી કહ્યું- તમે કોઈએ મને…

1 year ago
ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, મધ્ય ગુજરાતના ફાર્મા સેક્ટરની 10000 કરોડની નિકાસ પર અસરની શક્યતા | pharma sect…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News