gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચકલાસીમાં બર્થડે પાર્ટીમાં જાહેરમાં બિયર પીતા હોવાનો વીડિયો વાયરલ | Video of people drinking beer in…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
ચકલાસીમાં બર્થડે પાર્ટીમાં જાહેરમાં બિયર પીતા હોવાનો વીડિયો વાયરલ | Video of people drinking beer in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડીજેના તાલે નશામાં ઝૂમતા મહેફિલના દ્રશ્યોથી ખળભળાટ

રાજ્યમાં દારૂ અને ડ્રગ્સની બદીના વિરોધ વચ્ચે ખેડા જિલ્લામાં દારૂબંધીના ધજાગરા

નડિયાદ: નડિયાદના ચકલાસી વિસ્તારમાં ગુરૂવારે ગનીભાઈ નામના વ્યક્તિની જન્મ દિવસની ઉજવણીમાં જાહેરમાં બિયરના ટીન પીતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રાજ્યમાં દારૂ અને ડ્રગ્સની બદીઓ વિરુદ્ધ આક્રમક રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આવા દ્રશ્યો સામે આવતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જાહેરમાં દારૂ પીવાતો હોવાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. નડિયાદના ચકલાસીનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચકલાસી વિસ્તારમાં ગનીભાઈ નામના વ્યક્તિની બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ ઉજવણી દરમિયાન બિયરના કેન પીવાયા હોવાનું અને ડીજેના તાલે નશામાં ઝૂમતા મહેફિલના દ્રશ્યો વીડિયોમાં દેખાઈ રહ્યાં છે. રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ મામલે રાજ્ય સરકારને ભીંસમાં લેવામાં આવી રહી છે ત્યારે આ દ્રશ્યો જાણે લડતને સાચી ઠેરવતું હોય તેવા દ્રશ્યો સામે આવતા તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

 જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો અપલોડ કરાયો છે, તે પેજમાં અન્ય તમામ વીડિયોમાં પણ ડીજેની સ્પર્ધાઓ અને બેફામ અવાજથી ડીજે વગાડી ઉશ્કેરણીજનક લાઈનો બોલવામાં આવતી હોવાનું જોવા મળી રહ્યું છે, જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો પેદા કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
ખારાઘોડામાં ઘુડખર અભયારણ્ય નજીક ગેરકાયદે માટી ખનન | Illegal soil mining near Ghudkhar Sanctuary in K…

ખારાઘોડામાં ઘુડખર અભયારણ્ય નજીક ગેરકાયદે માટી ખનન | Illegal soil mining near Ghudkhar Sanctuary in K...

સાયકલ લઈને ઉભેલા વૃદ્ધનું અજાણ્યા ડમ્પરની ટક્કરે મોત | Elderly man riding bicycle dies after being h…

સાયકલ લઈને ઉભેલા વૃદ્ધનું અજાણ્યા ડમ્પરની ટક્કરે મોત | Elderly man riding bicycle dies after being h...

ઈન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મોટો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત: ટ્રેલરે 20 ગાડી અડફેટે લીધી, ચારના મોત

1 year ago
નવલગઢ ગામમાં 3 શખ્સોએ પાસે હોટલમાં તોડફોડ કરી | 3 people vandalized a nearby hotel in Nawalgarh vill…

8 months ago
રાહુલ ગાંધીએ લોકસભામાં ડોકલામનો મુદ્દો ઉઠાવતા હોબાળો : ગૃહ ખોરવાયું | Rahul Gandhi raises Doklam iss…

7 months ago
ભરુચમાં બે સંતોનાના પિતાએ અપરિણીત હોવાનું કહી હિન્દુ પરિણીતા સાથે નિકાહ કર્યા | bharuch two saints f…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News