gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજપુરા ગામની સ્કૂલના ગણિત શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા | Rajpura village school teacher m…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
રાજપુરા ગામની સ્કૂલના ગણિત શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા | Rajpura village school teacher m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઘોડિયા તાલુકાના રાજપુરા ગામમાં આવેલી સ્વ. મણીબેન છોટાભાઈ પટેલ શાંતિ નિકેતન વિદ્યામંદિર હાઈસ્કૂલના ગણિતના શિક્ષક  પ્રગ્નેશ વિઠ્ઠલભાઈ પટેલ રહે હાલોલ એ શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની વિદ્યાર્થીની ત્રણ ડિસેમ્બરના રોજ બપોરે પ્રિન્સિપાલ ઓફિસની બાજુમાં તેની સહેલીઓ સાથે લોબીમાં ઉભી હતી ત્યારે ખરાબ ઇરાદાથી બરડાના ભાગે હાથ ફેરવી છેડતી કરી હતી. આ ઉપરાંત રક્ષાબંધનના આગલા દિવસે શાળામાં રાખડીઓ બનાવાતી હતી ત્યારે પણ શિક્ષકે વિદ્યાર્થીનીના બંને હાથ પકડી શારીરિક છેડતી કરી હતી. 

આ ઘટનાની જાણ વિદ્યાર્થીનીએ તેના ઘરે કરતા ઘરના સભ્યો પ્રિન્સિપાલને મળ્યા હતા જે તે સમયે પ્રિન્સિપાલે સોમવારે મંડળની મીટીંગ કરીને ચર્ચા કરીશું અને શિક્ષક વિરોધમાં પગલાં લઈશું તેવી હૈયાધારણા આપી હતી જોકે પરિવારજનોને મંડળ ઉપર વિશ્વાસ નહીં હોવાથી તેમણે ગઈકાલે રાત્રે જરોડ પોલીસ સ્ટેશનમાં શિક્ષક સામે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ શિક્ષકને નિવૃત્ત થવામાં માત્ર બે વર્ષ બાકી છે અને હાલ તેઓ રજા ઉપર ઉતરી ગયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

July 15, 2026
Next Post
‘તમે નવસારીની ચિંતા કરો, વિજલપોરનું તો અમે ફોડી લઈશું.’, જલાલપોરના ધારાસભ્યનો જિલ્લા પ્રમુખને ટોણો |…

‘તમે નવસારીની ચિંતા કરો, વિજલપોરનું તો અમે ફોડી લઈશું.', જલાલપોરના ધારાસભ્યનો જિલ્લા પ્રમુખને ટોણો |...

ડભોઇ રોડ હનુમાન ટેકરી પર ચાલતા જુગાર ધામ પર દરોડો: 6 ઝડપાયા | Raid on gambling den operating on Dabh…

ડભોઇ રોડ હનુમાન ટેકરી પર ચાલતા જુગાર ધામ પર દરોડો: 6 ઝડપાયા | Raid on gambling den operating on Dabh...

જામનગરના કિસાન ચોક વિસ્તારમાં રહેતા યુવાન પર મકાનના પૈસાની લેતી દેતીના મામલે પાડોશી દંપતીનો હુમલો | …

જામનગરના કિસાન ચોક વિસ્તારમાં રહેતા યુવાન પર મકાનના પૈસાની લેતી દેતીના મામલે પાડોશી દંપતીનો હુમલો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી પહેલા રાજકીય ખેલ જામ્યો: વડોદરામાં રાજકીય ‘સ્વીચ ગેમ’, 700 કાર્યકરોએ બદલ્યા કેમ્પ | Political…

3 months ago
સચાણા-કડી રોડ પર અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by unknown vehicle o…

9 months ago
GSTમાં માત્ર 2 જ સ્લેબ હશે, સસ્તા થશે સામાન… PM મોદીની જાહેરાત બાદ નાણા વિભાગનો પ્રસ્તાવ | finance…

11 months ago
સોનું વધુ રૂ. 1500 સસ્તું થયું, ચાંદીમાં પણ ઘટાડો, જાણો અમદાવાદમાં આજના ભાવ | Gold price Today Down …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News