gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિપક્ષની ગેરહાજરીમાં સુરત પાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વન નેશન વન ઈલેક્શનની દરખાસ્ત મંજુર …

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
વિપક્ષની ગેરહાજરીમાં સુરત પાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વન નેશન વન ઈલેક્શનની દરખાસ્ત મંજુર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા ગઈકાલે મળી હતી. જેમાં વિપક્ષની ગેરહાજરીમા શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વન નેશન વન ઈલેક્શનની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે સમિતિના નવા સત્ર સાથે સમિતિની પાંચ શાળા મર્જ કરવા-મિશ્ર શાળામાં ફેરવવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે સભામાં છ વધારાના કામ રજૂ કરવામાં આવ્યા હતા તેના પર પણ મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. 

સુરત મહાનગરપાલિકાની જેમ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભાના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડીયાએ અધ્યક્ષ સ્થાનેથી વન નેશન વન ઇલેક્શનની દરખાસ્ત રજૂ કરી હતી. જેને સભ્ય વિનોદ ગજેરાએ ટેકો આપ્યો હતો. તેઓએ કહ્યું હતું કે દેશમાં અનેક વખત આવતી ચૂંટણીના કારણે શિક્ષકો કામગીરીમાં જોડાયા છે તેઓની કામગીરીનું ભારણ ઘટશે અને તેની સાથે દેશના કરોડો રૂપિયાની બચત થશે. શિક્ષકોનો આ સમય બચશે તેથી તેઓ શૈક્ષણિક પ્રવૃત્તિમાં વધુ ધ્યાન આપી શકશે. ત્યારબાદ તમામ સભ્યોએ ટેકો આપીને પોતાનો મત રજૂ કરી દરખાસ્ત મંજુર કરી હતી.

આગામી સત્રથી કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને લઈને મહત્વનો નિર્ણય કરવામા આવ્યો છે. નવા સત્ર સાથે સમિતિની પાંચ શાળા મર્જ કરવા-મિશ્ર શાળામાં ફેરવવા દરખાસ્ત રજૂ કરી હતી તે મંજૂર કરવામાં આવી હતી. વિનોદ ગજેરાએ ધોરણ-6ના તેજસ્વી વિદ્યાર્થીઓને વર્ગ પ્રમાણે સાઇકલ વિતરણ, અનુરાગ કોઠારીએ નવી શિક્ષણ નીતિ બાબત શિક્ષકો માટે તાલીમ શિબિર, સ્વાતિ સોસાએ સમર કેમ્પ યોજવાની રજૂઆત કરી હતી. રાકેશ ભીખડીયાએ શિષ્યવૃત્તિની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયાં છે તેમની સાથે શાળા અને શિક્ષકોને પણ પ્રોત્સાહન કરવા માટે ઇનામ આપવામાં આવે તેવી રજુઆત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસનું સંગમતીર્થે
GUJARAT

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસનું સંગમતીર્થે

May 11, 2026
માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવતાની જાણ થતાં તંત્ર અને પોલીસને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ…
GUJARAT

માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવતાની જાણ થતાં તંત્ર અને પોલીસને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ…

May 11, 2026
મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આગામી ૧૯ અને ૨૦ મે ના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાતે: જિલ્લા વહીવટી…
GUJARAT

મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આગામી ૧૯ અને ૨૦ મે ના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાતે: જિલ્લા વહીવટી…

May 11, 2026
Next Post
સુરતમાં રત્નકલાકારોને મારી નાખવાના ષડયંત્રનો પર્દાફાશ, તપાસ માટે FSLની મદદ લેવાઈ | surat 118 gems wo…

સુરતમાં રત્નકલાકારોને મારી નાખવાના ષડયંત્રનો પર્દાફાશ, તપાસ માટે FSLની મદદ લેવાઈ | surat 118 gems wo...

સરકારે વધુ એક ડેપ્યુટી કમિશનરની ડેપ્યુટેશન પર નિમણૂક કરી સુરત પાલિકાના વહીવટમાં સરકારનું મહત્વ વધ્યુ…

સરકારે વધુ એક ડેપ્યુટી કમિશનરની ડેપ્યુટેશન પર નિમણૂક કરી સુરત પાલિકાના વહીવટમાં સરકારનું મહત્વ વધ્યુ...

જામનગરમાં વાહન ચેકિંગ દરમિયાન કારચાલક ઇંગ્લિશ દારૂ સાથે પકડાયો | Car driver caught with English liqu…

જામનગરમાં વાહન ચેકિંગ દરમિયાન કારચાલક ઇંગ્લિશ દારૂ સાથે પકડાયો | Car driver caught with English liqu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

3 weeks ago
મહારાષ્ટ્રમાં ફરી ઉથલપાથલ! BMCમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસની જાહેરાત, ઠાકરે-પવારને ઝટકો | Ma…

મહારાષ્ટ્રમાં ફરી ઉથલપાથલ! BMCમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસની જાહેરાત, ઠાકરે-પવારને ઝટકો | Ma…

6 months ago
44 પ્લોટ, 1 કિલો સોનું અને 2 કિલો ચાંદી…. સરકારી કર્મચારીની સંપત્તિ જોઈ આંખો પહોળી થઈ જશે | 44 plo…

44 પ્લોટ, 1 કિલો સોનું અને 2 કિલો ચાંદી…. સરકારી કર્મચારીની સંપત્તિ જોઈ આંખો પહોળી થઈ જશે | 44 plo…

9 months ago
‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’, અમદાવાદના બોપલમાં ગાડીના બોનેટ પર બેઠેલા યુવકને PSIએ ધમકાવ્યો; SPને…

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’, અમદાવાદના બોપલમાં ગાડીના બોનેટ પર બેઠેલા યુવકને PSIએ ધમકાવ્યો; SPને…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News