gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક જરૂર વગર 35 દર્દીનાં ઓપરેશન | 35 patients underwent operat…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક જરૂર વગર 35 દર્દીનાં ઓપરેશન | 35 patients underwent operat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

JCC હોસ્પિટલ બાદ હવે ત્રીજો ‘ખ્યાતિકાંડ’  પીએમજેએવાય યોજનામાંથી કાર્ડિયોલોજી વિભાગ સસ્પેન્ડ : આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને 1.26 કરોડનો દંડ : તબીબ સસ્પેન્ડ

જામનગર, : જામનગરમાં જે.સી.સી. હોસ્પિટલ બાદ હવે ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડ બહાર આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. ઓશવાળ હોસ્પિટલમાં ૩૫ જેટલા દર્દીઓના જરૂરી વગર ઓપરેશન કરી નાખ્યાનું સામે આવતાં આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને 1 કરોડ 26 લાખનો દંડ ફટકારાયો છે, જ્યારે આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાયો છે. હોસ્પિટલના એક તબીબને પણ સસ્પેન્ડ કરી દેવાતાં ચકચાર વ્યાપી છે. 

જામનગરમાં વધુ એક હોસ્પિટલમાં કાડયાક સ્કેમ સામે આવ્યું છે. ઓશવાલ આયુષ હોસ્પિટલ દ્વારા 35 જેટલાં દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં સારવાર કરી સ્ટેન્ટ બેસાડી પીએમજેએવાય યોજનામાંથી 42 લાખ મંજૂર કરી લીધા હોવાનું ભોપાળું બહાર આવતાં સૌ કોઈ ચોકી ગયા છે. આ સમગ્ર કૌભાંડ સામે આવતાં આરોગ્ય કમિશ્નર દ્વારા કડક પગલાં લેવાયા છે. 

આ મામલે જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને 1 કરોડ 26 લાખ 77 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓશવાળ આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાયો છે. ઉપરાંત હોસ્પિટલનાં ડો.શ્રીપદ ભિવાસ્કરને પણ સસ્પેન્ડ કરી દેવાતાં જામનગરના તબીબ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

જામનગરની આયુષ હોસ્પિટલને રાજ્ય સરકાર દ્વારા ઈ-મેલ મારફતે આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે અને તેની આજથી જ અમલવારી કરી દેવામાં આવી છે, જેને લઈને ભારે ચકચાર જાગી છે. જામનગરની જેસીસી હોસ્પિટલનું કૌભાંડ કે જે હજુ તપાસ હેઠળ છે ત્યાં જ શહેરની બીજી હોસ્પિટલનું આ ભોપાળુ છતું થતાં સમગ્ર રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હર ઘર જળની વાતો વચ્ચે વાવ-થરાદનું આકોલી ગામ તરસ્યું, મહિલાઓએ માટલાં ફોડી તંત્રને જગાડ્યું, મંત્રીનો …
GUJARAT

June 10, 2026
કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …

ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…

Next Post
રાજકોટનાં આકાશમાં વાયુ સેનાના કૌવત-કૌશલ્યનું દિલધડક પ્રદર્શન | A heart pounding display of Air Force…

રાજકોટનાં આકાશમાં વાયુ સેનાના કૌવત-કૌશલ્યનું દિલધડક પ્રદર્શન | A heart pounding display of Air Force...

ધાક જમાવવા માટે ખુલ્લી તલવાર ધોકા સાથે આવી આતંક મચાવ્યો | A achocho le efisi niuokkus lon Saijpur

ધરખમ લૂંટ બાદ વિમાન ભાડાં પર કેન્દ્રની લગામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત | 2 people died in an accident betw…

1 year ago
ઉત્તરકાશીમાં 60 લોકો હજુ લાપતા, ગંગોત્રીમાં 400 પ્રવાસીઓ ફસાયા

10 months ago
ગુજરાતના વર્ગ-4 કર્મચારીઓને દિવાળીની ભેટ: સરકારે રૂ. 7000 એડહોક બોનસ જાહેર કર્યું | Gujarat Governme…

8 months ago
નેશનલ હાઇવે-48 પર કારમાં દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઈ | Woman caught with liquor in car on National…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News