gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સસ્તી ટિકિટ, નો કેન્સલેશન ફી… ઈન્ડિગો સંકટ વચ્ચે એર ઈન્ડિયાનો મુસાફરોના હિતમાં નિર્ણય | indigo fli…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in INDIA
0 0
0
સસ્તી ટિકિટ, નો કેન્સલેશન ફી… ઈન્ડિગો સંકટ વચ્ચે એર ઈન્ડિયાનો મુસાફરોના હિતમાં નિર્ણય | indigo fli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Air India Low Fares Free Cancellation Upgrade: દેશભરમાં ફ્લાઇટ્સની વ્યાપક અવ્યવસ્થા અને મુસાફરોને કલાકો સુધી ફસાઈ રહેવાની સ્થિતિ વચ્ચે એર ઇન્ડિયાએ શનિવારે રાહત આપવા માટે ઘણા મોટા પગલાં લીધાં છે. એરલાઇન્સનું કહેવું છે કે તેમનો ઉદ્દેશ્ય છે કે કોઈ પણ મુસાફર વધુ પૈસા આપીને કે પરેશાની સહન કરીને પ્રવાસ ન કરે. એરલાઇન ગ્રુપે ભાડા નિયંત્રણથી લઈને ટિકિટ કેન્સલેશન ફી માફ કરવા સુધીના અનેક પગલાં તાત્કાલિક અસરથી લાગુ કર્યા છે.

એર ઇન્ડિયાએ જણાવ્યું કે, 4 ડિસેમ્બર, 2025થી બંને એરલાઇન્સે ઘરેલુ ઉડાનોની ઇકોનોમી ટિકિટના ભાવ નક્કી કરી દીધા છે. આનો અર્થ એ છે કે હાલમાં દેશમાં ઉડાન સંકટ હોવા છતાં ટિકિટના ભાવ અચાનક ખૂબ મોંઘા નહીં થાય. સરકારે પણ આ અંગે નિર્દેશ આપ્યા છે, જેનું પાલન કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે માંગ પ્રમાણે ઓટોમેટેડ રેવન્યુ મેનેજમેન્ટ સિસ્ટમ ભાડું વધારે છે, પરંતુ વર્તમાન સંકટને ધ્યાનમાં રાખીને તેને સ્થગિત કરવામાં આવ્યું છે.

ટિકિટ બદલવા અને કેન્સલેશન પર કોઈ શુલ્ક નહીં

મુસાફરોને મોટી રાહત આપતા એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે ટિકિટ બદલવા અને રદ કરવા પર એક વિશેષ છૂટની જાહેરાત કરી છે. જે મુસાફરોએ 4 ડિસેમ્બર, 2025 સુધી ટિકિટ બુક કરી છે અને 15 ડિસેમ્બર, 2025 સુધી મુસાફરી નિર્ધારિત છે, તેઓ કોઈ પણ વધારાની ફી ચૂકવ્યા વિના પોતાની મુસાફરીની તારીખ બદલી શકે છે. વળી, ટિકિટ રદ કરવા પર પણ કોઈ કેન્સલેશન ફી નહીં લાગે અને પૂરું રિફંડ આપવામાં આવશે.

આ છૂટ 8 ડિસેમ્બર, 2025 સુધી એકવારના ફેરફાર માટે લાગુ રહેશે. જોકે, જો મુસાફર નવી તારીખ માટે ટિકિટ બદલે છે અને નવા ભાડામાં તફાવત આવે છે, તો માત્ર ભાડાનો તફાવત જ આપવો પડશે.

કસ્ટમર કેરમાં વધારાનો સ્ટાફ, જેથી કોલ જલ્દી ઊઠે

મુસાફરોને ફેરફાર માટે બંને કેરિયરના 24×7 કોન્ટેક્ટ સેન્ટરો અને ટ્રાવેલ એજન્ટની મદદ લેવા જણાવાયું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના ગ્રાહકો WhatsApp ચેટબૉટ ‘TIA’ સહિત વેબસાઇટ, મોબાઇલ એપ અને ફેસબુક મેસેન્જર દ્વારા પણ ફેરફાર કરી શકે છે.

સતત વધતા કોલ્સ અને લાંબા વેઇટ ટાઇમને જોતા બંને એરલાઇન્સે 24×7 કોન્ટેક્ટ સેન્ટરોમાં વધારાનો સ્ટાફ તૈનાત કર્યો છે. હેલ્પલાઇન નંબર આ મુજબ છે: Air India: +91 11 6932 9333 અને Air India Express: +91 124 443 5600 / +91 124 693 5600.

તમામ સીટોનો ઉપયોગ, જરૂર પડ્યે ફ્રી અપગ્રેડ

કંપનીએ કહ્યું છે કે તેઓ વધુમાં વધુ મુસાફરોને જગ્યા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કોઈ ફ્લાઇટમાં ખાલી સીટો છે, તો ઇકોનોમી મુસાફરને કોઈપણ પૈસા આપ્યા વિના ઉપરી ક્લાસમાં બેસાડી શકાય છે (ફ્રી અપગ્રેડ). સાથે જ ભીડ ઓછી કરવા માટે કેટલાક રૂટ પર વધારાની ફ્લાઇટ્સ પણ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ‘ભારતનો સમાજ સૌથી વધુ જાતિવાદી અને રંગભેદી, અંગ્રેજો જતા રહ્યા પણ..’, કર્ણાટક હાઈકોર્ટ કેમ ભડકી?

વિદ્યાર્થી, વૃદ્ધ અને સૈનિકોને વિશેષ લાભ ચાલુ રહેશે

એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ પહેલાથી જ વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, સેનાના સભ્યો અને તેમના આશ્રિતોને વિશેષ છૂટ આપે છે. કંપનીએ સ્પષ્ટ કર્યું કે આ લાભ ચાલુ રહેશે અને મુસાફરો કંપનીની વેબસાઇટ અથવા એપ પર આ વિશેષ ભાડા સાથે ટિકિટ બુક કરી શકે છે. આ રિયાતી ટિકિટ ઘણા કિસ્સાઓમાં વર્તમાન નિયત ભાડા કરતાં પણ ઓછી હોઈ શકે છે.

મુસાફરોની મદદ સૌથી જરૂરી: એર ઇન્ડિયા

કંપનીના જણાવ્યા અનુસાર, વર્તમાન પરિસ્થિતિને જોતા ઉદ્દેશ્ય મુસાફરો પર આર્થિક બોજ ઓછો કરવો અને વધુમાં વધુ લોકોને જલ્દી ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાનો છે. એરલાઇન્સ અધિકારીઓનું કહેવું છે કે આ પગલું માત્ર અસ્થાયી રાહત નથી, પરંતુ ગ્રાહક હિતોની સુરક્ષા માટેની અમારી પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.

સસ્તી ટિકિટ, નો કેન્સલેશન ફી... ઈન્ડિગો સંકટ વચ્ચે એર ઈન્ડિયાનો મુસાફરોના હિતમાં નિર્ણય 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘ભારતનો સમાજ સૌથી વધુ જાતિવાદી અને રંગભેદી, અંગ્રેજો જતા રહ્યા પણ..’, કર્ણાટક હાઈકોર્ટ કેમ ભડકી? | k…

'ભારતનો સમાજ સૌથી વધુ જાતિવાદી અને રંગભેદી, અંગ્રેજો જતા રહ્યા પણ..', કર્ણાટક હાઈકોર્ટ કેમ ભડકી? | k...

‘પંડિત નહેરુ વિશે જુઠ્ઠાણું ફેલાવે છે રાજનાથ સિંહ…’, કોંગ્રેસે સરદાર પટેલની દીકરીની ડાયરી શેર કરી …

'પંડિત નહેરુ વિશે જુઠ્ઠાણું ફેલાવે છે રાજનાથ સિંહ...', કોંગ્રેસે સરદાર પટેલની દીકરીની ડાયરી શેર કરી ...

‘કુંભને લીધે નદીઓ પ્રદૂષિત, રાજનેતાઓ દરેક ધર્મને ખુશ કરવામાં વ્યસ્ત…’ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ…

'કુંભને લીધે નદીઓ પ્રદૂષિત, રાજનેતાઓ દરેક ધર્મને ખુશ કરવામાં વ્યસ્ત...' સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

3 months ago
જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | …

જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | …

2 months ago
દસાડા-ધ્રાંગધ્રાંને અડીને આવેલા નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન | Arrival of exotic birds in the sm…

દસાડા-ધ્રાંગધ્રાંને અડીને આવેલા નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન | Arrival of exotic birds in the sm…

6 months ago
સામાન્ય સભામાં 47 કામોની સાથે એજન્ડા મુજબના કામોને લીલી ઝંડી | Green flag given to 47 items as per a…

સામાન્ય સભામાં 47 કામોની સાથે એજન્ડા મુજબના કામોને લીલી ઝંડી | Green flag given to 47 items as per a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News