gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પંડિત નહેરુ વિશે જુઠ્ઠાણું ફેલાવે છે રાજનાથ સિંહ…’, કોંગ્રેસે સરદાર પટેલની દીકરીની ડાયરી શેર કરી …

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in INDIA
0 0
0
‘પંડિત નહેરુ વિશે જુઠ્ઠાણું ફેલાવે છે રાજનાથ સિંહ…’, કોંગ્રેસે સરદાર પટેલની દીકરીની ડાયરી શેર કરી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress vs Rajnath: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં શનિવારે  (6 ડિસેમ્બર) સસ્પેન્ડેડ હુમાયુ કબીરે ‘બાબરી મસ્જિદ’ના પાયા મૂક્યા હતા. તેમણે અયોધ્યામાં બાબરી મસ્જિદના વિધ્વંસના વર્ષગાંઠના દિવસે જ બાબરી મસ્જિદના પાયા મૂક્યા છે. આ મામલે જોડાયેલી એક ટિપ્પણીને લઈને કોંગ્રેસ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પાસે માફીની માંગ કરી રહી છે. હકીકતમાં, સરદાર વલ્લભભાઈ પટેલની દીકરીની ડાયરીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસે કહ્યું કે, રાજનાથ સિંહે ખોટું બોલ્યા હતા કે, પંડિત જવાહરલાલ નહેરૂ જનતાના પૈસા બાબરી મસ્જિદ બનાવવા ઈચ્છતા હતા.

આ પણ વાંચોઃ ‘બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..’ ગોવા નાઇટ ક્લબમાં જાનહાનિનું કારણ સામે આવ્યું

જયરામ રમેશે પુસ્તકના ફોટો શેર કરી કર્યા પ્રહાર

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંબંધ ગાઢ બનાવવા માટે રાજનાથ સિંહ પંડિત નહેરૂ વિશે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાઇટી દ્વારા પબ્લિશ કરવામાં આવેલી તેમની દીકરીની ઓરિજનલ ડાયરીના અમુક પૃષ્ઠ એક્સ પર શેર કરી જયરામ રમેશે કહ્યું કે, ‘મૂળ ડાયરીમાં જે લખ્યું છે અને રાજનાથ સિંહ અને તેમના સાથી જેનો પ્રચાર કરી રહ્યા છે, તેમાં ઘણો તફાવત છે.’

રાજનાથ સિંહ પર જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ

કોંગ્રેસ મહાસચિવે આ પુસ્તકના અમુક અંશ પણ શેર કર્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી સાથે પોતાના સંબંધ સુધારવા માટે સંરક્ષણ મંત્રીએ પોતાના દ્વારા ‘ફેલાવી રહેલા જુઠ્ઠાણાં’ માટે માફી માંગવી જોઈએ. રાજનાથ સિંહે ગત મંગળવારે ગુજરાતમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, જવાહરલાલ નહેરૂ સરકારી નાણાંથી બાબરી મસ્જિદ બનાવવા ઈચ્છતા હતા. પરંતુ, સરદાર પટેલે તેમની યોજના સફળ ન થવા દીધી. 

આ પણ વાંચોઃ ગોવામાં નાઇટ ક્લબમાં ભીષણ આગ, 23 લોકોના દર્દનાક મોત, CMના તપાસના આદેશ

સંરક્ષણ મંત્રીએ શું કહ્યું હતું? 

રાજનાથ સિંહે એવો પણ દાવો કર્યો કે, નહેરૂએ ભલામણ કરી હતી કે, પટેલના મૃત્યુ બાદ તેમના સ્મારક નિર્માણ માટે સામાન્ય લોકો દ્વારા એકઠા કરેલા ધનનો ઉપયોગ કૂવા અને રસ્તા નિર્માણ માટે કરવું જોઈએ.

સરદાર પટેલની 150મી જયંતીને લઈને આયોજિત ‘એકતા માર્ચ’ હેઠળ વડોદરા પાસે સાધલી ગામમાં એક સભાને સંબોધિત કરતા રાજનાથ સિંહે પટેલને એક સાચા ઉદારવાદી અને ધર્મનિરપેક્ષ વ્યક્તિ જણાવ્યા, જે ક્યારેય તુષ્ટીકરણમાં વિશ્વાસ નહતા કરતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

6 સાંસદો બાદ 14 ધારાસભ્યો પણ શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવ ધૂંઆપૂંઆ, ઈમર્જન્સી બેઠક | maharashtr…
INDIA

6 સાંસદો બાદ 14 ધારાસભ્યો પણ શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવ ધૂંઆપૂંઆ, ઈમર્જન્સી બેઠક | maharashtr…

June 22, 2026
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય |…
INDIA

રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય |…

June 22, 2026
અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ: નિયમો નેવે મૂકીને અપાતી હતી ‘ખાસ’ એન્ટ્રી? | ayodhya ram man…
INDIA

અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ: નિયમો નેવે મૂકીને અપાતી હતી ‘ખાસ’ એન્ટ્રી? | ayodhya ram man…

June 22, 2026
Next Post
‘કુંભને લીધે નદીઓ પ્રદૂષિત, રાજનેતાઓ દરેક ધર્મને ખુશ કરવામાં વ્યસ્ત…’ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ…

'કુંભને લીધે નદીઓ પ્રદૂષિત, રાજનેતાઓ દરેક ધર્મને ખુશ કરવામાં વ્યસ્ત...' સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ...

જાહેરનામા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા પૂરતા નહીં, તેને લોકો સુધી પહોંચાડો : ગુજરાત હાઈકોર્ટનું ફરમાન | gu…

જાહેરનામા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા પૂરતા નહીં, તેને લોકો સુધી પહોંચાડો : ગુજરાત હાઈકોર્ટનું ફરમાન | gu...

નારણપુરામાં બાઈકચાલકે જાણીજોઈને કાર સાથે બાઈક અથડાવી, ઉગ્ર બોલાચાલીમાં હાથફેરો કરી 2.50 લાખ રોકડા લઈ…

નારણપુરામાં બાઈકચાલકે જાણીજોઈને કાર સાથે બાઈક અથડાવી, ઉગ્ર બોલાચાલીમાં હાથફેરો કરી 2.50 લાખ રોકડા લઈ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરના કરચલિયાપરાના યુવકનું બાઈક સળગાવી ઘરમાં તોડફોડ કરી લૂંટ ચલાવી | A young man from Karchaliyapar…

શહેરના કરચલિયાપરાના યુવકનું બાઈક સળગાવી ઘરમાં તોડફોડ કરી લૂંટ ચલાવી | A young man from Karchaliyapar…

11 months ago
સુરેન્દ્રનગર જિલ્લાની જનતા લાઈનોમાં કાંઈક પોર્ટલના ધાંધિયા તો કાંઈક નોકરી માટે લાઈનો | In the public…

સુરેન્દ્રનગર જિલ્લાની જનતા લાઈનોમાં કાંઈક પોર્ટલના ધાંધિયા તો કાંઈક નોકરી માટે લાઈનો | In the public…

7 months ago
ગાંધીનગરની ટીમ સિંહોના મોતના મામલે જાફરાબાદ એનિમલ કેર સેન્ટર પહોંચી, ઉચ્ચ સ્તરીય તપાસનો ધમધમાટ | amr…

ગાંધીનગરની ટીમ સિંહોના મોતના મામલે જાફરાબાદ એનિમલ કેર સેન્ટર પહોંચી, ઉચ્ચ સ્તરીય તપાસનો ધમધમાટ | amr…

11 months ago
ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ | Heavy rains forecast in Gujarat …

ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ | Heavy rains forecast in Gujarat …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News