gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલિંગ ઊભી કરવામાં આવી છતાં ન્યાયમંદિર ફરતે કચરાના ઢગલા | nyaymandir in vadodara getting deteriorate…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
રેલિંગ ઊભી કરવામાં આવી છતાં ન્યાયમંદિર ફરતે કચરાના ઢગલા | nyaymandir in vadodara getting deteriorate…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરની આગવી ઓળખ સમી  માંડવી ઈમારત તો ખસ્તાહાલ છે જ અને હવે ન્યાયમંદિરની ઈમારત પણ એ જ રસ્તે આગળ વધી રહી છે.

ન્યાયમંદિર ખાતેથી કોર્ટની કામગીરીને જૂના પાદરા રોડ નજીકના નવા સંકુલમાં ખસેડવામાં આવ્યા બાદ સત્તાધીશો ન્યાયમંદિરની ઐતિહાસિક ઈમારતનું શું કરવું તે અંગે હજી સુધી નિર્ણય લઈ શક્યા નથી અને બીજી તરફ આ ઈમારતની આસપાસનો વિસ્તાર ધીરે ધીરે કચરાપેટીમાં ફેરવાઈ રહ્યો છે.

આ બાબતે અગાઉ પણ રજૂઆત કરી ચૂકેલા જાગૃત નાગરિક કલ્પેશ પટેલનું કહેવું છે કે, કોર્પોરેશનના શાસકોએ ઈમારતની આસપાસ હવે રેલિંગ ઉભી કરી છે પણ તેનાથી પણ આ ઈમારતની દુર્દશા અટકી રહી નથી. ઈમારતની દીવાલોને અડીને જ કચરો નાંખવામાં આવી રહ્યો છે.કચરો નાંખવાની મનાઈ છે તેવું  બોર્ડ જ્યાં લગાવાયું છે ત્યાં જ કચરાના ઢગલા નજરે પડી રહ્યા છે.આસપાસ ઉભી રહેતી ખાણી પીણીની લારીઓનો કચરો ન્યાયમંદિર પાસે જ ઠલવાઈ રહ્યો છે.જાળવણીના અભાવે ન્યાયમંદિરની દીવાલો પર ઝાડી ઝાંખરા પણ ઉગી રહ્યા છે.

તેમના કહેવા પ્રમાણે આ પ્રવૃત્તિ અટકાવવા માટે કોઈ પગલા નથી લેવાયા તો બીજી તરફ કચરો પણ નિયમિત રીતે સાફ કરાતો નથી.જે રેલિંગો ઉભી કરવામાં આવી છે તે અર્થહીન બની ગઈ છે અને તેની પાછળનો લાખો  રુપિયાનો ખર્ચ માથે પડયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
માંજલપુરના પાર્ટી પ્લોટમાંથી ડોક્ટરના મોબાઇલ ફોનની ચોરી | Doctor’s mobile phone stolen from party pl…

માંજલપુરના પાર્ટી પ્લોટમાંથી ડોક્ટરના મોબાઇલ ફોનની ચોરી | Doctor's mobile phone stolen from party pl...

અંતરિક્ષમાં ભારત-રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો | India Russia friendship in spa…

અંતરિક્ષમાં ભારત-રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો | India Russia friendship in spa...

વેલકમ રિયલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોનના ડાયરેક્ટરની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application o…

વેલકમ રિયલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોનના ડાયરેક્ટરની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર વેપારી પકડાયો | A trader s…

9 months ago
છોટા ઉદેપુર: બંદૂક લહેરાવવાના કેસમાં વિવાદ વકરતા સાંસદ જશુ રાઠવાની પ્રતિક્રિયા, કહ્યું- ‘અતિ ઉત્સાહમ…

4 months ago
બિહારમાં ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ! ભોજપુરી સ્ટારની NDAમાં એન્ટ્રીની તૈયારી | bhojpuri actor pawan…

1 year ago
સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર, કહ્યું – અકસ્માતના કેસમાં ‘કેશલેસ’ સુવિધાના અમલમાં વિલંબ કેમ? | If …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News